


























![pen[1]1 pen[1]1](/2010/05/24/images/pen[1]1_b.jpg)

![mbadegree[1]1 mbadegree[1]1](/2010/05/21/images/mbadegree[1]1_b.jpg)
![worry[1]1 worry[1]1](/2010/05/20/images/worry[1]1_b.jpg)

તમામ વિદ્યાર્થીઓ પોતાના એન્જિનિયરિંગનો અભ્યાસ સફળતાપૂર્વક પૂરો કરવા અંગે લખે છે. તેમની વાતોથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ પણ તેમના ક્ષેત્રમાં રોજગારી મળશે કે કેમ તે અંગે શંકા હોય તેવું જણાય છે.
આવા વિદ્યાર્થીઓ માટે આ કિસ્સો પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. લગભગ ૧૫ વર્ષ અગાઉ અનુપમા હોસાકરેએ અમેરિકામાં એન્જિનિયર તરીકે પોતાની શાનદાર નોકરી છોડી દીધી. તે ભારતમાં...


ગામડામાંથી એક ખેડૂતે શહેરમાં આવીને એક રેસ્ટોરાંના માલિકને પૂછ્યું કે શું તમારે ત્યાં અંદાજે એક લાખ દેડકાના પગનું વેચાણ થઈ શકે છે. રેસ્ટોરાંના માલિકે આશ્ચર્ય સાથે તેને પૂછ્યું કે તે આટલા બધા દેડકાના પગ ક્યાંથી લાવશે. ખેડૂતે જવાબ આપ્યો કે, ‘મારા ઘર પાસેના તળાવમાં ઢગલાબંધ દેડકા છે. તેની સંખ્યા લાખોમાં હશે. તે આખી રાત અવાજ કરીને મને હેરાન કરી મૂકે છે.’ બંને એક એગ્રીમેન્ટ કરે છે....
![supermarket[1]1 supermarket[1]1](/2010/05/15/images/supermarket[1]1_b.jpg)











![Mumbai-Indians-IPL-Logo[1]1 Mumbai-Indians-IPL-Logo[1]1](/2010/04/24/images/Mumbai-Indians-IPL-Logo[1]1_b.jpg)

![success[1]1 success[1]1](/2010/04/22/images/success[1]1_b.jpg)

મૂડીબજાર વિશે મોટી મોટી વાતો કરાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમાં આપણા દેશની કુલ બચતના ૩ ટકાથી પણ ઓછું રોકાણ થાય છે. ભારતમાં બચતનો દર દુનિયામાં સર્વાધિક છે અને આ જ કારણે જયાં અનેક દેશોમાં મંદીની ગંભીર અસર જોવા મળી, ત્યાં આપણા દેશમાં તેની ખાસ અસર ન થઈ.
આપણે ત્યાં સરેરાશ રીતે વેતન કે ચોખ્ખા નફાની ૩૦ ટકા રકમની બચત કરવામાં આવે છે. બચતની આ રકમનો ૫૦ ટકા હિસ્સો કયાંય બીજે રોકાણ...

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલું મુરલીપુર એક ગીચ વસતી ધરાવતું ગામ છે. અહીં માત્ર બે જ જણ એવા છે જેમણે પીએચ.ડી. કર્યું છે, પરંતુ છેલ્લાં ચાર વર્ષથી આ બંને બેરોજગાર છે.
આમની જેમ ઉત્તરપ્રદેશમાં એવા સેંકડો ગ્રેજયુએટ્સ, પોસ્ટ-ગ્રેજયુએટ્સ તેમજ પીએચ.ડી. હોલ્ડર છે, જે કોઈ નોકરી મેળવી શક્યા નથી. જો તમે કોઈ ઉદ્યોગપતિ કે નિયુક્તાને તેના વિશે પૂછશો તો તેનો એક...

એટીએમ મશીનો રૂપિયા કાઢે છે, તમારાં બિલની ચુકવણી કરે છે. તમે તેમાં તમારો પાસવર્ડ બદલી શકો છો અને તેના દ્વારા પોતાના ખાતાના બેલેન્સની સટીક જાણકારી પણ લઈ શકો છો, પરંતુ આપણા દેશમાં માંડ ૪-૫ કરોડ લોકો જ તેના વિશે જાણકારી ધરાવે છે.
ગ્રામીણ ભારતની મોટા ભાગની વસતી આજે પણ બેન્કમાંથી પૈસા ઉપાડવા પાવતી ભરે છે, કાઉન્ટર પાસે લાંબી કતારોમાં ઊભી રહે છે અને ત્યાં રોકડ ગણે છે. આવા લોકોને...
Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




