


હોલિવૂડ અભિનેત્રી અને ગાયિકા શેર્લોટ ચર્ચ બારમાં ચિક્કાર દારૂ પીને ત્યાં જ ટેબલ પર પડી ગઈ હતી. હાલમાં જ ચર્ચે એક બાળકને જન્મ આપ્યો છે. લાગે છે કે બીજીવાર માતા બન્યા પછી પણ શેર્લોટ સુધરે તેવી કોઈ શક્યતા નથી.
ધ વોઈસ ઓફ એન એન્જલ તરીકે જાણીતી શેર્લોટ આ જ રીતે દારૂ પીધા રાખશે તો ચોક્કસ એક દિવસ જમીન પર પછડાળ ખાશે તે વાત નક્કી છે.
શેર્લોટ ચર્ચ ચિક્કાર દારૂ પીને ત્યાં ટેબલ પર જ...

ફિલ્મ સેક્સ એન્ડ ધ સિટીમાં કૈરી બ્રેડશાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સારાહ જેસિકા પારકરને તેના ચાહકો સેક્સી માનતા નથી.
પારકરને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે ઘણી જ ઉદાસ અને નિરાશ થઈ ગઈ હતી.
એક વેબસાઈટ દ્વારા ઓનલાઈન સર્વેમાં સેક્સ એન્ડ ધ સિટી ફિલ્મમાંથી સૌથી સેક્સી સ્ટાર કોણ? એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. તો આમાં સૌથી ઓછા વોટ સારાહને મળ્યા હતા. સૌથી વધુ વોટ શેર્લોટ અને...

બ્રિટિશ અભિનેત્રી શેર્લોટ લેવીસે રોમન પોલેન્સ્કી પર જાહેરમાં આરોપ મુક્યો છે કે, જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે રોમને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આટલું જ નહિ રોમને તેના સમયની દરેક ટોચની અભિનેત્રી સાથે સેક્સ માણ્યું છે.
એક પત્રકાર પરિષદમાં લેવિસે પોતાની આ કરૂણ કથની રજૂ કરી હતી. તેણે કહ્યું હતું કે, 1983માં તે પહેલીવાર રોમનને ફિલ્મ પાઈરેટ્સના ઓડિશન માટે મળી હતી.
આ...

હોલિવૂડ અભિનેત્રી ઈવા મેન્ડસે તાજેતરમાં જ કહ્યું હતું કે, જ્યારે તેના શરીરના અંગોનો વિકાસ થયો એટલે કે નાની બાળકીમાંથી તે જેમ જેમ કિશોરી અને યુવતી બની ત્યારે તે ઘણી જ મૂંઝવણ અનુભવતી હતી.
વધુમાં તેને કહ્યું હતું કે, મારૂં શરીર યુવતીનું છે પરંતુ તેનું મન તો હજી પણ નાની બાળકી જેવું છે. જ્યારે તેના શરીરનો વિકાસ થતો હતો ત્યારે તેને કોઈએ આ માટે પહેલેથી જાણ કરી નહોતી અને તેને કારણે...

અભિનેત્રી પેરિસ હિલ્ટને પોતાના નવા સ્પ્રે ટીજ વાઈ પેરિસ હિલ્ટનના ફોટો શૂટ માટે પોતાની આદર્શ અભિનેત્રી મર્લિન મનરો જેવા કપડા પહેર્યા છે.
એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે હિલ્ટને કહ્યું હતું કે મેં મારી આદર્સ મર્લિન મનરો જેવા કપડા પહેર્યા છે અને અમે કેટલીક સારી તસવીરો લીધી છે. તે હંમેશા મારા માટે પ્રેરણારૂપ રહી છે.
હિલ્ટને જણાવ્યું હતું કે તેના નવા સ્પ્રેની સુગંધ...

હોલિવૂડ અભિનેત્રી સલમા હાયકે રિચર્ડ બ્રેનસનના વર્જીન ગેલેક્ટિક દળ સાથે અંતરિક્ષ યાત્રા કરવાનું પોતાનું સ્વપ્ન ભૂલાવી દીધુ છે. તે માતા બન્યા બાદ કોઈ જ જોખમ ઉઠાવવા નથી માંગતી.
એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે હાયકે કહ્યું હતું કે મને સ્કૂબા ડાઈવિંગ ઘણું જ પસંદ છે અને હું જ્યાં વધારે શાર્ક માછલીઓ હોય તેવા સ્થળે જતી હતી પરંતુ હવે એવું નથી. આ બધુ મારી પુત્રીના કારણે છે. હવે હું...



મહિલાઓ માટેના આંતરવસ્ત્રો બનાવતી કંપની વિકટોરિયામાં સિક્રેટ અનુસાર પદ્માલક્ષ્મી વિશ્વની સૌથી સેક્સી શેફ (રસોઈયણ)છે તથા ગાયિકાઓ કેરી અંડરવૂડના પગ, ટેલર સ્વિફટના વાળ તથા અભિનેત્રી ક્રિસ્ટિના હેન્ડ્રિક્સના શરીરથી પરફેક્ટ સ્રી બનાવી શકાય.
આ ત્રણ સુંદરીએ કંપનીની વાર્ષિક યાદી ‘વોટ ઇઝ સેક્સી’માં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં અભિનેત્રી સ્કારલેટ જોહાનસનના હોઠોને પણ...

જર્મન સુપરમોડલ અને અભિનેત્રી હૈદી ક્લુમ જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેને એક પેન્ટ પહેર્યુ હતું પરંતુ તે પેન્ટ વધારે પડતું તંગ હોવાને કારણે હૈદી પેન્ટ કાઢી શકતી નહોતી.
અંતે તેનો સંગીતકાર પતિ સીલ હેન્રીએ કાતર વડે પેન્ટને ચીરી નાંખ્યુ હતું. 36 વર્ષીય હૈદીએ સ્વીકાર્યુ હતું કે, ક્યારેક ફેશન દુ:ખદાયક બાબત બની જાય છે.
જ્યારે તમે ફેશનને અનુરૂપ ખોટું પેન્ટ તમારા માટે ખરીદ્યો...


‘અવતાર’ની અભિનેત્રી ફિલ્મોમાં પ્રેમના વધુ દ્રશ્યો ઈચ્છે છે, કારણ કે તેનું માનવું છે કે હત્યા અને હિંસા દર્શાવવા કરતાં પ્રેમ દર્શાવવો વધુ કુદરતી છે.
૩૧ વર્ષની અભિનેત્રી ઈચ્છે છે કે હોલિવૂડ ટ્રિગર દબાવતા હીરોનાં હિંસક દ્રશ્યોને બદલે બેડરૂમમાંના પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરે. તેણે કહ્યું હતું, ‘ફિલ્મોમાં પૂરતું સેક્સ નથી. મને ફિલ્મોમાં સેક્સની ખોટ સાલે છે, કારણ કે...

હોલિવૂડ ફિલ્મ ધ વંડર ઈયર્સથી ચર્ચામાં આવેલી અભિનેત્રી ડેનિસા મેકકેલરે પોતાના નવા પુસ્તકને પ્રમોટ કરવા માટે કપડાં ઉતારી દીધા હતા.
ડેનિસાનું નવું પુસ્તક ગણિત પર લખવામાં આવ્યું છે. ડેનિસા ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે ગણિતમાં પણ રસ ધરાવે થછે અને તેનું આ બીજું પુસ્તક છે. ત્રીજું પુસ્તક હોટ એક્સ એલજેબ્રા એક્સપોસ્ડ જલ્દીથી આવશે.
ડેનિસાએ પોતાના પુસ્તકના પ્રમોશન અર્થે...

બ્રિટીશ કોમેડિયન, અભિનેતા અને રેડિયો ટીવી પ્રેઝેન્ટર રસેલ બ્રાન્ડે ખુલાસો કર્યો છે કે એક સમયે તે પોતાના માટે યુવતીઓ શોધવા માટે સેક્સ ટીમ રાખતો હતો. રસેલની આ સેક્સ ટીમ યુવતીઓ શોધી લાવતી હતી.
ઈન્ટરવ્યૂ દરમિયાન રસેલે કહ્યું હતું કે, તે પોતાના માટે યુવતીઓ શોધીને લાવે તે માટે એક ટીમ બનાવી હતી. જે સેક્સ માટે રસેલની મનપસંદ યુવતીઓની શોધ કરતી હતી.
જો કે હાલમાં રસેલ કેટી પેરી...

ફિલ્મ અવતારથી જાણીતી બનેલી ઝોય સાલ્ડાના ફિલ્મોમાં વધુ સેક્સ ઈચ્છી રહી છે.
31 વર્ષીય હોટ ઝોય હાલમાં પોતાની કરિયર પર ધ્યાન આપી રહી છે. તે હાલમાં હોલિવૂડ ફિલ્મોમાં દર્શાવાતા હિંસાત્મક દ્રશ્યોને બદલે સેક્સ પર વધુ ભાર મુકવામાં આવે તેમ ઝોય ઈચ્છી રહી છે.
ઝોયના મતે હાલમાં ફિલ્મોમાં પૂરતા પ્રમાણમાં સેક્સ દર્શાવવામાં આવતું નથી.
* ‘પુરૂષો સાથે કામ કરીને સેક્સી હોવાની...


હૈરી પોટરમાં હરમોઈનની ભૂમિકા ભજવીને વિશ્વભરમાં લોકપ્રિય થનાર યુવાન અભિનેત્રી એમ્મા વોટ્સનની કહેવાતી નગ્ન તસવીરોએ ઈન્ટરનેટ પર હડકંપ મચાવી દીધો છે.
એમ્માએ પણ આ નગ્ન ફોટાઓને ગંભીરતાથી લઈને તરત જ પોતાના વકીલનો સંપર્ક કર્યો છે.
ઈન્ટરનેટ પર મૂકવામાં આવેલી આ નગ્ન તસવીરને જોતા તે એમ્મા હોય તેમ જ લાગી રહ્યું છે પરંતુ એમ્માના વકીલે કહ્યું હતું કે, આ ફક્ત કોમ્પ્યુટરની કરામત...


ભૂતપૂર્વ પ્લેમેટ ગર્લ કેન્દ્રા વિલ્કન્સનની કહેવાતી સેક્સ ટેપમાં તે એક કરતાં વધુ પુરૂષો સાથે સેક્સ માણતી હોય તેવો દાવો કરવામાં આવ્યો છે.
એક વેબસાઈટે દાવો કર્યો છે કે કેન્દ્રાની એક કરતાં વધુ સેક્સ ટેપ છે.
કેન્દ્રાએ ધમકી આપી છે કે જો આ વીડિયોને લીક કરવામાં આવશે તો તે કોર્ટમાં કેસ કરશે.
આ પણ વાંચો:-
શાઈનીના ડરથી અભિનેત્રી ફિલ્મમાંથી નીકળી ગઈ
રણબિર-બિપાશા એક...

ડેનીસ સુપરમોડલ કમ અભિનેત્રી હેલેના ક્રિસ્ટેન્સને કહ્યું હતું કે, તેને પોતાના શરીરનું અંગ પ્રદર્શન કરવા સામે કોઈ વિરોધ નથી.
41 વર્ષીય હેલેના તાજેતરમાં જ રીબોકની એક જાહેરાતમાં કામ કરવાની છે. તેને 40 વર્ષની ઉંમરે પણ કપડાં ઉતારવાનું ગમે છે.
ડેનિશ અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને પોતાનું શરીર બતાવવા સામે કોઈ વાંધો નથી. તે ડેનિશ છે અને અહીંયા બિચ પર દરેક લોકો નગ્ન ફરતા હોય છે....

હોલિવૂડ અભિનેત્રી ઝોય સલ્ડાનાએ કહ્યું હતું કે, પુરૂષો સાથે કામ કરતાં તેને સેક્સી હોવાની લાગણી થાય છે.
વધુમાં ઝોયે કહ્યું હતું કે, તેને છોકરાઓ સાથે કામ કરવું ગમે છે અને અન્ય અભિનેત્રીઓ કરતાં તેને પુરૂષો સાથે કામ કરવું વધુ પસંદ છે. તેણે સ્ટાર ટ્રેક, પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન અને હવે ધ લોઝર્સમાં કામ કરી રહી છે.
હોલિવૂડના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પુરૂષો સાથે...

બ્રિટિશ કોમેડિયન રસેલ બ્રાન્ડ હવે પોતાની ફિયાન્સી કેટી પેરી સાથે બદલો લેવાનું આયોજન કરી રહ્યો છે. કેટીએ રસેલને બ્રાઈડઝિલ્લા કહ્યા બાદ તે બદલો લેવાનું વિચારી રહ્યો છે.
પોતાના લગ્નના આયોજનને લઈને રસેલ ઘણો જ ઉત્સાહિત છે અને તેણે ટ્વિટર પર લગ્નના પોશાકમાં સજ્જ પોતાનો ફોટો પણ મૂક્યો છે. તે જોઈને ગે હીમ ટુ ધ ગ્રીકના અભિનેતાને પેરીએ બ્રાઈડઝિલ્લા કહ્યો હતો.
બ્રાન્ડે...

દસ સર્જરીઓ જાણે ઓછી હોય તેમ રિયાલિટી ટીવી સ્ટાર હાઈડી મોન્ટેગ મોટી કોસ્મેટિક સર્જરીઓ કરાવ્યાના માત્ર બે મહિના બાદ ૧૧મી સર્જરી કરાવવાનું વિચારી રહી છે.
હાઈડીએ એક સાથે ૧૦ સર્જરી કરાવી ત્યારે તેણે તેનો જીવ જોખમમાં મૂક્યો હતો અને હજી તેને સંતોષ થયો નથી. તે તેના સ્તન ઈમ્પ્લાન્ટ્સનું કદ વધારવા માગે છે. જો કે તેનો પતિ સ્પેન્સર પ્રાટ તેને વધુ સર્જરી કરાવતા અટકાવવાનો પ્રયત્ન કરી...

હોલિવૂડ અભિનેતા લીવ સ્ક્રીવર પોતાની પત્ની નાઓમી વોટ્સ અને અભિનેતા સેમુએલ જેક્સન વચ્ચેના સેક્સ સીનને લઈને ઘણો જ ખુશ છે. નાઓમી અને સેમુઅલે તેમની આગામી ફિલ્મમાં સેક્સ સીન આપ્યા છે.
લીવ પોતાની પત્ની અને સેમુઅલ વચ્ચેના સેક્સ સીનને લઈનો ઘણો જ ખુશ છે અને તેને આ સેક્સ સીન ઘણાં જ ગમ્યા છે. આ અંગે ટિપ્પણી કરતાં લીવે કહ્યું હતું કે, આ સીન સ્મોકિંગ હોટ છે. લીવ અને નાઓમીને બે બાળકો છે. ....


ઓસ્કાર એવોર્ડ વિનર અભિનેત્રી સાંદ્રા બુલોક પોતાની સાથે નવ કૂતરાઓ રાખે છે. સાંદ્રા પોતાના કૂતરાઓ સાથે વધુ સારી રીતે રહી શકતી હોવાથી તે પોતાની પથારીમાં કૂતરાઓ રાખે છે.
મોડલ મિશેલે દાવો કર્યો છે કે સાંદ્રા સૂતી વખતે પોતાની સાથે નવ કૂતરાઓ રાખે છે.
* હોલિવૂડના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોડલ મિશેલનું સાંદ્રાના પતિ જેમ્સ સાથે અફેર હતુ અને તેને કારણે...


કર્ટની લવે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, તે બેડમાં એકદમ સારી છે કારણ કે તે આકર્ષક દેખાતી નથી.
લવે કહ્યું હતું કે, તે પ્રેમની દેવી છે કારણ કે તે ક્યારેય પ્રીટિ લાગતી નથી.
પ્રીટી ગર્લ ખોટી હોય છે. અમેરિકન યુવતીઓ થોડું ઘરેલુ હોય છે અને તેઓ થોડી સખ્ત થવાનો પ્રયાસ કરતી હોય છે, તેમ કર્ટનીએ ઉમેર્યુ હતું.
આ જ કારણોથી કર્ટની લવને ક્યારેય પ્રીટી ગર્લ ગમતી નથી.
લવે...






કિંગ ઓફ પોપ તરીકે જાણીતા માઈકલ જેક્સનના પિતા જો જેક્સને જણાવ્યું છે કે તેનો પુત્ર માઈકલ હોમોસેક્સ્યુઅલ નહોતો.આ પહેલા માઈકલના સ્કિન ડોક્ટર આર્નોલ્ડ ક્લેનના મેનેજર જેસન ફિફરે દાવો કર્યો હતો કે જેકો સાથે તેના સેક્સ્યુઅલ સંબંધો હતો.
એક વેબસાઈટે જો જેક્સનના હવાલાથી જણાવ્યું હતું કે માઈકલ હોમોસેક્સ્યુઅલ નહોતો. ક્લેનને આવી વાતો કરીને જેક્સનનું અપનાન કર્યુ છે. જ્યારે માઈકલ...






હૈદી ક્લુમ એક જાણીતી હોલિવૂડ અભિનેત્રી અને સુપરમોડલ છે. થોડા દિવસો પહેલા જ તેને પોતાનો બેડરૂમ નવેસરથી સજાવ્યો હતો. તે પોતાના અને પતિ સાથેના ન્યૂડ ફોટાઓ માસ્ટર બેડરૂમમાં મૂકવા માંગતી હતી.
ક્લુમે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે જે માણસને આ નગ્ન ફોટાઓ સજાવવા માટે બોલાવી રહી છે તેને કારણે તેને હેરાન થવું પડશે.
ક્લુમને ઘણો જ આઘાત લાગ્યો હતો કે, બીજા દિવસે એક ટેબ્લોઈડમાં...


બ્રિટશિ પોપસ્ટાર ચેરિલ કોલેને ફરી એકવાર સેકસીએસ્ટ વૂમન જાહેર કરવામાં આવી છે. ચેરિલે હોલિવૂડ બ્યૂટિઝ મેગન ફોકસ અને જેસિકા આલ્બાને આ સ્પર્ધામાં મ્હાત આપી પ્રથમ સ્થાન અંકે કરી લીધું છે.
૨૬ વર્ષની ચેરિલ સાથે પતિ એસ્લે કોલેએ ગદ્દારી કરતાં ચેરિલે ફૂટબોલ સ્ટાર સાથે ડાયવોર્સ લઇ લીધા છે અને હવે એક્સ ફેક્ટરમાં જજની ભૂમિકા ભજવી રહી છે.


હોલીવુડની અભિનેત્રી સ્કારલેટ જ્હોનસનનું કહેવું છે કે તેને પરદા પર મજબુત ભૂમિકા વધારે પસંદ છે. સાત મેના રોજ રજૂ થનાર ફિલ્મ ‘આયરન મેન 2’માં સ્કોરલેટ, નતાલી રોમાનોવા નામની એક ખાસ એજન્ટની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે પુછતા તેણે જણાવ્યું હતું કે આ ભૂમિકા ખુજબ મજબુત અને આઝાદ મહિલાની છે જે પોતાની જીંદગીને પુરૂષ વગર જ વિતાવે છે. હું આવી ભૂમિકા કરવા માટે ઘણી...

ગાયિકા કેટી પેરી તેની ધૂમ્રપાનની આદતમાંથી મુક્તિ મેળવવાના પ્રયત્નમાં હિપ્નોથેરાપી કરાવવાનું વિચારી રહી છે.
કેટીએ ઇંગ્લેન્ડની ફીમેલફર્સ્ટ નામની વેબસાઇટને જણાવ્યું હતું, ‘લગ્નના આયોજન અંગે હું જબરદસ્ત તનાવ હેઠળ છું અને મનને શાંત કરવા હું ધૂમ્રપાન કરતી રહું છું.
મને ખબર છે કે ધૂમ્રપાન મારા માટે ખરેખર ખરાબ છે અને મારે ધૂમ્રપાન બંધ કરવાની જરૂર છે, તેમ છતાંય હું...

ગાયિકા જેસિકા સિમ્પસન કહે છે કે તે અઠવાડિયામાં ફક્ત ત્રણ વખત જ પોતાના દાંત સાફ કરે છે. તેનું કહેવું છે કે તે પોતાના દાંતની સફેદીને ખરાબ કરવા નથી માંગતી.
એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે સિમ્પસન કહે છે કે માર દાંત ઘણા સફેદ છે અને હું તેને ખરાબ કરવા નથી ઈચ્છતી પરંતુ હું માઉથવોશનો ઉપયોગ જરૂરથી કરૂ છું. અને રોજ દોરા વડે દાંતને સાફ કરૂ છું.
સિપ્પસન પોતાની શ્વાસને એકદમ તાજા...

આયર્ન મેન-2ની અભિનેત્રી ઓલિવિયા મુન્ને પ્રાણીઓના હક્કો માટે લડતી સંસ્થા પેટા માટે નગ્ન પોઝ આપ્યો છે.
ઓલિવિયાએ સર્કસમાં હાથીઓ સાથે જે રીતે ક્રુરતાભર્યુ વર્તન કરવામાં આવે છે તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે નગ્ન પોઝ આપ્યો છે.
ફોક્સ ન્યૂઝમાં તેનું અવતરણ ટાંકતા જણાવ્યું હતું કે જ્યારે તમે સર્કસ જુઓ છો ત્યારે તમે હસો છો અને ત્યાંના રંગો, ત્યાનું સંગીત અને તમામ વસ્તુઓ...


અભિનેત્રી ઈસાબેલ લુકાસને પેટા દ્વારા વર્ષ 2010ની સેક્સિએસ્ટ વેજીટેરિયન સેલિબ્રિટી જાહેર કરવામાં આવી છે.
ડોક્યુમેન્ટરી ફિલ્મ અર્થલિંગ્સ જોયા બાદ લુકાસે શાકાહારી બનવાનું નક્કી કર્યુ હતું. તથા અભિનેત્રીને નથી લાગતું કે શાકાહારી થવાથી તેનો ડાયેટ મર્યાદિત થઈ ગયો છે.
મેલબોર્નમાં જન્મેલી લુકાસે જણાવ્યું હતું કે હું ઘણા બધા શાકભાજી, પાસ્તા અને નટ્સ ખાઉ છું. તે મારા શરીર...

હોલિવૂડ સ્ટાર સાન્દ્રા બૂલોકની તેના પતિએ વધુ એક વાર માફી માગી છે, જીઝ જેમ્સએ ફોન પર સાન્દ્રાને મનાવવાની કોશિશ કરી પરંતુ સાન્દ્રા એકની બે ન થઇ.
સ્ટ્રીપર મેલિસા સ્મીથ સાથે જીઝ જેમ્સના સુંવાળા સંબંધને લીધે સાન્ડ્રાને ખૂબ લાગી આવ્યું છે. ઇવન, મેલિસાએ પણ સાન્દ્રાને મનાવવાની લાખ કોશિશ કરી પરંતુ તે એકની બે નથી થઇ. મેલિસાએ તો રૂબરૂ મળવાની પણ ઇરછા વ્યકત કરી પરંતુ સાન્દ્રાએ નનૈયો...

જો કે તેણે સફળતાપૂર્વક પોતાનું વોર્ડરોબ માલફંક્શન ટાળ્યું હતું તેમ છતાં પાપરાઝીએ બિયોન્સ ક્નોલ્સનો સ્વિમસૂટ સરકી ગયો હતો તે ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.
તાજેતરમાં જ બિયોન્સ હવાઈના બીચ પર પોતાના વીકેન્ડની મજા માણી રહી હતી ત્યારે અચાનક જ તેનો સ્વિમસૂટ સરકી જતા તેના સ્તન ખુલ્લા થઈ ગયા હતા. પરંતુ બિયોન્સે તરત જ પોતાની જાતને સંભાળી લીધી હતી.
પોતાના સ્વિમસૂટને...



જેનિફર એનિસ્ટનના સ્તન હાલમાં વધારે અક્કડ દેખાઈ રહ્યા છે, જો કે એવી ચર્ચા ચાલી રહી છે કે અભિનેત્રીએ 15 પાઉન્ડની બોડીપર્ક્સ નામની નાની સિલિકોન ફેશન જ્વેલરી પહેરી છે એટલે કે નકલી નિપ્પલ્સ.
જેનિફરના જૂના મિત્રો હંમેશા નકારતા આવ્યા છે કે તેણે સર્જરી દ્વારા પોતાના સ્તનને વધાર્યા છે પરંતુ તે હોલિવૂડની અન્ય અભિનેત્રીઓના પગલે ચાલીને કૃત્રિમ નિપ્પલ્સનો ઉપયોગ કરી રહી...

પામેલા એન્ડરસન કોઈ સેક્સ ટેપ પર બનનાર ફિલ્મમાં કામ નહિ કરે. પામેલાના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ અહેવાલ તદન ખોટો છે જેમાં કહેવામાં આવ્યું હતુંકે પામેલા સેલિબ્રિટી સેક્સ ટેપ પર બનનાર ફિલ્મ બનાવવાનું વિચારી રહી છે અને તેમા કામ પણ કરશે.
વાસ્તવમાં પહેલા એ સમાચાર પણ આવ્યા હતા કે તે પોતાની વાસ્તવિક જિંદગીની ઘટનાથી પ્રેરિત થઈને ફિલ્મ બનાવવા માગે છે.

લિઝના પ્રથમ દિવસે જ અવતારની ૧૫ લાખ ડીવીડી વેચાઇ
પ્રસ્થાપિત ફિલ્મમેકર જેમ્સ કેમેરુનની ઓસ્કાર વિજેતા થ્રી-ડી સાયન્સ ફિક્શન અવતારના વીડિયો રિલિઝના પ્રથમ દિવસે જ આ ફિલ્મની બ્લ્યૂ રેની ૧પ લાખ નકલ વેચવાની સાથે જ ડાર્ક નાઇટ ફિલ્મની નકલોના વેચાણનો રેકોર્ડ તૂટી ગયો હતો. કોન્ટકટ મ્યુઝિક ડોટ કોમ તરફથી મળેલા અહેવાલ અનુસાર રિલિઝના પ્રથમ દિવસે જ અવતાર ફિલ્મની બ્લ્યૂ રે સહિતની ૪૦...



કિમ કાર્દશિયને સ્વીકાર્યુ હતું કે 2007માં પ્લેબોય મેગેઝિન માટે તમામ કપડા ઉતારવા બદલ તેને ભારોભાર પસ્તાવો થઈ રહ્યો છે. પોતાની માતા ક્રિસ જેન્નરના ટીવી પ્રોગ્રામ કીપિંગ અપ વિથ ધ કાર્દશિયન્સને પ્રોમોટ કરવા માટે તેની માતાએ તેને આમ જણાવવાનું કહ્યું હતું.
તેણે જણાવ્યું હતું કે હું દિલગીર છું કે મેં પ્લેબોયમાં કામ કર્યુ હતું. હું અગવડતા અનુભવતી હતી.
કિમની માતાએ તેને...




પોપ ગાયીકા બ્રિટની સ્પિયર્સના પિતાએ બ્રિટની પર તેના લોસ એન્જલસના ઘરેથી બ્રા પહેર્યા વગર બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ધ સનના જણાવ્યા પ્રમાણે સ્પિયર્સના પિતા જેમીને ડર છે કે તેની પુત્રી ફરીથી માનસિક રીતે ભાંગી પડી છે. જેથી તે પોતાના કપડાનું ધ્યાન રાખી શકશે નહીં. આ પહેલા પણ તે નિપ્પલ દેખાય તેવા કપડા પહેરીને ઘણી વાર શરમમાં મૂકાઈ હતી.
જેમીને પોતાની પુત્રીના નિપ્પલ...



અભિનેત્રી બ્રુક શિલ્ડ્સ ઘણી જ ખુશ છે કેમ કે તેની બાળપણની એક નગ્ન તસવીરનો લાભ ઉઠાવવામાં એક ફોટોગ્રાફર નિષ્ફળ નિવડ્યો છે.
બ્લૂ લગૂન ફિલ્મની અભિનેત્રીએ ગેરી ગ્રોસ નામના એક ફોટોગ્રાફર માટે નગ્ન પોઝ આપ્યો હતો. બ્રુકે દાવો કર્યો હતો કે જ્યારે તે 16 વર્ષની થઈ ત્યારે તે તેની તસવીરને વેચીને પૈસા કમાવવા ઈચ્છતો હતો.
એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે ગ્રોસ પોતાની તસવીરનો દૂરઉપયોગ ના...


હોલિવૂડના દિગ્ગજ અભિનેતા માઈકલ ડગ્લાસના પુત્ર કેમેરોનને ડ્રગ્સની હેરાફેરી બદલ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
કેમેરોનની ગયા વર્ષે ન્યૂ યોર્ક હોટેલ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મેથામ્ફેટામાઈન અને કોકેઈન (ડ્રગ્સ) રાખવા અને તેની હેરાફેરી કરવા બદલ કેમેરોનને દોષિત ઠેરવાયો હતો.સજા બાદ કેમેરોને માફી માંગી હતી.તેણે જણાવ્યું હતું કે હું મારા પરિવાર અને મને પ્રેમ કરતા...

1997માં હત્યા કરીને કેનેડાના વિક્ટોરિયા સિટી નજીક ફેંકી દેવામાં આવેલી એક મૂળ ભારતીય કેનેડિયન યુવતી રીના વિર્ક પર રીસ વિધરસ્પૂન ફિલ્મ બનાવશે. રીનાની હત્યા ગોરા તરૂણો દ્વારા કરવામાં આવી હતી. અને 13 વર્ષ પહેલા તે આંતરરાષ્ટ્રીય સમાચારપત્રોમાં હેડલાઈન્સ બની હતી.
વિધરસ્પૂન અને અન્ય બે કેનેડિયન પ્રોડક્શન કંપનીઓ બ્રાઇટલાઇટ પિક્ચર્સ અને રોહમ્બસ મીડિયા આ ફિલ્મનું નિર્માણ કરશે....


હોલિવૂડ અભિનેત્રી ડ્રુ બેરીમુરે ગાયક રિકી માર્ટિનની હિંમતની પ્રશંસા કરી હતી. કેમ કે થોડા સમય પહેલા જ રિકી માર્ટિને જાહેર કર્યુ હતું કે તે ગે છે.
મૂરે જણાવ્યું હોતું કે આ દુનિયામાં મારો ધ્યેય એ છે કે આપણે એવા વિશ્વમાં જીવી રહ્યા છીએ કે જ્યાં કોઈએ કોઈને જજ ના કરવા જોઈએ. હું રિકી માર્ટિનની પ્રશંસા કરૂ છું કારણ કે આપણે એવા વિશ્વની રચના કરી છે કે જ્યાં કબૂલાત પ્રથમ અને અંતિમ છે.....



બીચ બેબ એનાલિને મેકકોર્ડનને તેની બહેન એન્જલે ખુલ્લેઆમ એક તસતસતુ ચુંબન પધરાવી દીધું હતું. રેતમાં વોલિબોલ રમતી વખતે આ બંને હોટ બહેનોનું અચાનક ચુંબન દ્રશ્ય જોતા અત્રે ઉપસ્થીત સૌકોઈ ચોંકી ઉઠ્યા હતાં.
90210માં પોતાની અનોખી અદાની છટા પાથરનાર આ સુંદરીએ તેના મિત્રોની સાથે બીજપર સૂર્યસ્નાન કરવાનો આનંદ માણ્યો હતો.
શુટિંગ માટે હરમોસા બીચ પર આવેલી એનાએ પીળા રંગની બિકનીમાં એક...

એફબીઆઈએ જણાવ્યું છે કે હોલિવૂડ અભિનેત્રી સામે તેના પતિ જેસ્સે જેમ્સની કહેવાતી પ્રેમિકા બોમ્બશેલ મેકગી દ્વારા રચવમાં આવેલું હત્યાનું કાવતરૂ બોગસ હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર મેકગીના પૂર્વ પતિ શેન મોડિકા પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે મેકગી બુલોક અને મોડિકાને મારી નાખવા ઈચ્છે છે. જેને એફબીઆઈએ બોગસ ગણાવ્યો હતો.
મોડિકાએ વધારેમાં જણાવ્યું હતું કે ફોન...

સેક્સી ગાયિકા રિહાન્ના તેના પ્રશંસકોને ખુશ કરી દેવા માટે તૈયાર થઈ ગઈ છે. તેણે પોતાની યુરોપિયન ટુર માટે એકદમ આકર્ષક પોશાક તૈયાર કરાવ્યો છે.
રિહાન્ના કાળા કલરના ચુસ્ત પોશાકમાં પોતાના પ્રશંસકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર શો ઘણો જ યાદગાર રહ્યો હતો. તે આકર્ષક પોશાકમાં રિહાન્ના ઘણી જ અદભૂત દેખાતી હતી.






સેલિબ્રિટીઝ પોતાની જાતને ચર્ચામાં કઈ રીતે રાખવી તે બાબતને સારી રીતે જાણતા હોય છે. ટીલા ટેકીલા પણ આ બાબત સારી રીતે જાણે છે. થોડા દિવસો પહેલા જ નાઈટ ક્લબમાં ટીલાએ પોતાના એકદમ તંગ કપડામાં પોતાના સ્તનોનું પ્રદર્શન કરીને ત્યાં હાજર રહેલા લોકોને શરમમાં મુકી દીધા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીલા પોતાના બ્લોગના ઉદઘાટન પ્રસંગે આવી હતી. ન્યૂ યોર્કમાં આવેલી એક નાઈટ ક્લબમાં એક...


હોલિવૂડ અભિનેત્રી જેનીફર લોપેઝ પોતાના ગાયક પતિ માર્ક એન્થોનીને હેરાન કરવા માંગતી નથી. હાલમાં જેનિફર પોતાની ફિલ્મ ધ બેક અપ પ્લાનનું શુટિંગ કરી રહી છે.
આ ફિલ્મના સેટ પર જેનીફરનો પતિ માર્ક આવી શકતો નથી. જેનીફરે પોતાના પતિ પર સેટ પર ના આવવાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ ફિલ્મમાં કેટલાંક પ્રણયદ્રશ્યો દરમિયાન જેનીફરની ઈચ્છા એવી હતી કે, તેનો પતિ સેટ પર આવે નહિ.
આ ફિલ્મમાં જેનીફર...


હોલિવૂડ અભિનેત્રી કેથરીન ઝેટા જોન્સે 40 વર્ષની ઉંમરે પહેલીવાર નગ્ન ફોટોશુટ કરાવ્યું છે. નગ્ન ફોટોશુટ માટે કોઈ પણ ઉંમર હોતી નથી. અભિનેત્રી કેથરીન પહેલીવાર કેમેરા સામે સંપૂર્ણ નગ્ન ફોટોશુટ કરાવ્યું છે. તેણે કહ્યું હતું કે, તે બીજીવાર નગ્ન ફોટોશુટ વિશે વિચારી શકે તેમ નથી. એક મેગેઝીન માટે કેથરીને નગ્ન ફોટોશુટ કરાવ્યુ છે. આમ તો કેથરીન સ્ટેજ પણ ઘણીવાર અર્ધનગ્ન થઈ છે પરંતુ કેમેરા...

ધીસ મોર્નિંગની પ્રેઝેન્ટર હોલી વીલોઘબીને પલંગમાં નવા જૂતા પહેરીને સૂવાનું ઘણું જ ગમે છે.
29 વર્ષીય હોલીને પોતાના બેડરૂમમાં પાર્ટનર ડેન બાલ્ડવીન સાથે જૂતા પહેરે છે. હોલીનો નિયમ છે કે કોઈ પણ જાહેર જગ્યાએ જતાં પહેલા તે પોતાના જૂતા બેડરૂમમાં પહેરી જુએ છે.
આ અંગે હોલીએ કહ્યું હતું કે, તેનો નિયમ છે કે તે જ્યારે પણ નવા જૂતા ખરીદે તો તે સેક્સ દરમિયાન ગમે ત્યારે તે જૂતા પહેરે...

ડેમી મૂરે એકદમ ચાર્મિંગ અભિનેત્રી છે પરંતુ ડેવિડ ડુકોવીએ તેને ચુંબન કરવાની ના પાડી દીધી હતી. જ્યારે ફિલ્મનું શુટિંગ થઈ રહ્યું હતું ત્યારે મૂરે ઘણી જ ઠંડી પડી ગઈ હતી અને આ જ કારણોસર ડેવિડે ચુંબન કરવાની ના પાડી હતી.
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિનર ડેવિડ ધ જોનીસ નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ડેમી મૂરે પણ છે. એક સીનમાં ફિલ્મના અભિનેતા-અભિનેત્રી વચ્ચે લિપ લોક ચુંબન દ્રશ્ય હતું....

જેક્સનની સંપત્તિ પચ્ચીસ મિલિયન, દેણું ૪૪ મિલિયન
માઈકલ જેક્સનના મૃત્યુને એક વર્ષ પૂર્ણ થવામાં છે પણ વિવાદ હજુ તેનો પીછો છોડે તેમ લાગતું નથી. હવે માઈકલની પૂર્વ મેનેજર રેમોન બેઈને તેની સામે ૪૪ મિલિયન ડોલરના લેણા માટે અદાલતનાં દ્વાર ખટખટાવ્યા છે.
માઈકલ જેક્સનના મેનેજર તરીકે વર્ષોસુધી રેમોન બેઈને કામગીરી બજાવી હતી. રેમોને ટીએમઝેડ નામની વેબસાઈટ પર એવો દાવો કર્યો છે કે,...


પોપ સ્ટાર લેડી ગાગા પોતાના પ્રોફેશનલ કમીટમેન્ટ પૂરા કરવામાં એટલી વ્યસ્ત છે કે તેની પાસે સેક્સ માટે કોઈ સમય નથી. તે હાલમાં કોઈના પ્રેમમાં નથી.
ગાયિકા લેડી ગાગા પોતાના કામમાં ઘણી જ વ્યસ્ત છે. તેણે કહ્યું હતું કે, હાલમાં હું એકલી જ છું અને મેં મારી જાતને અત્યારે એકલી રાખવાનો જ નિર્ણય કર્યો છે કારણ કે અત્યારે કોઈને ઓળખવાનો અને સમજવાનો સમય મારી પાસે નથી. અત્યારે સેક્સ માટે પણ...


જોર્ડન ઉર્ફે કેટી પ્રાઈસ અને એલેક્સ રીડના સેક્સ અનુભવોને લોકો જલ્દીથી જાણશે. કેટી અને એલેક્સ પોતાની સેક્સ લાઈફને આધારે સેક્સ ગાઈડ બહાર પાડશે. 31 વર્ષીય કેટીએ અત્યાર સુધીમાં 20 જેટલાં પુસ્તકો લખ્યા છે.
કેટ અને એલેક્સ વચ્ચે ઘણો જ પ્રેમ છે. કેટે સેક્સ દરમિયાનની પોઝીશન અને અંતરંગ વાતો પોતાના પુસ્તકમાં લખી છે.
જો કે જોર્ડનનો ભૂતપૂર્વ પતિ પીટર આંદ્રે જોર્ડનના આ નિર્ણયને લઈને...


હોલિવૂડ ગાયિકા વાઈન હાઉસને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. એમીએ પોતાના સ્તનોની સાઈઝ વધારવા માટે સર્જરી કરાવી હતી.
ત્યારબાદ તેને અચાનક જ સ્તનમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
26 વર્ષીય એમીને ખ્યાલ નથી કે ડોક્ટર્સ કઈ રીતે તેની સારવાર કરશે. ડોક્ટર તેની સર્જરીને યોગ્ય કરશે કે પછી બ્રેસ્ટ ઈમ્પાલન્ટને નીકાળી નાંખશે.
એમીના નિકટના સાથીએ...


Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




