રેટિંગ :***
નિર્માતા: કૃષ્ણ ચૌધરી, નીરજ પાઠક
બૈનર: મુક્તા આર્ટ્સ એન્ડ આઇકૉન
ફિલ્મ નિર્દેશક: નીરજ પાઠક
કલાકાર: સની દેઓલ, ઇરફાન ખાન, કોંકણા સેન શર્મા, ઇશા કોપિકર, આયર્ન વૈધ, અંજન શ્રીવાસ્તવ, દીપલ શૉંગીત
સમીર સંગીત: મોંટી શર્માનિર્માતા : કૃષ્ણ ચૌધરી
ફિલ્મ નિર્દેશક નીરજ પાઠકે પોતાના દમદાર લેખન અને નિર્દેશનના બળ પર રાઇટ યા રૉન્ગનું ફિલ્મ બનાવી છે. સની દેઓલ, ઇરફાન ખાન અને કોંકણા સેન જેવા...