Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

જંગલમાં કરિશ્માનો નાગિન ડાન્સ...Wednesday, May 19, 2010 12:30 [IST]

k40311

કોમેડી સીરિયલ સજન રે જૂઠ મત બોલોમાં અપૂર્વની કોલેજકાળની મિત્ર કિરણ આવી છે. કિરણની ભૂમિકા કરિશ્મા તન્ના કરી રહી છે. આ સીરિયલમાં અપૂર્વનો આખો પરિવાર નકલી હોય છે. અપૂર્વની પત્ની અને તેના કાકાને આ નકલી પરિવાર વિશે હજી સુધી જાણ થઈ નથી. અપૂર્વ અને કરિશ્મા કંઈક નવું લઈને આવી રહ્યા છે. કરિશ્માએ જંગલમાં નાગિન ડાન્સ કર્યો હતો.
















Related Articles:-

* પોલ...

 
 
Divya Bhaskar

કંપનીના વિકાસ માટે નગ્ન થયા કર્મચારીઓTuesday, May 18, 2010 17:31 [IST]

office_new_trend3111

લંડનમાં એક ટીવી સિરીઝના પ્રમોશન માટે એક કંપનીના કર્મચારીઓ નગ્ન થઈને ઓફિસ જઈ રહ્યા છે. પોતાના ગુપ્ત ભાગોને ઢાંકવા માટે તેઓ ઓફિસ બેગ અથવા તો હેન્ડબેગનો ઉપયોગ કરી રહ્યા છે.

આ અંગે બીહેવિયર ચેન્જ સ્પેશિયાલિસ્ટ અને લિડરશિપ ગુરૂ સ્ટીવન સુફિ માને છે કે ઓફિસમાં નગ્ન થઈને જવાથી કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને તેમનામાં એકબીજા પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય છે.

હું માનું...

 
 
danik bhaskar

જ્યારે દયાભાભી કેનેડા ગયાTuesday, May 18, 2010 16:54 [IST]

daya-bhabhi11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ કેનેડામાં ગોલ્ડન ઈવેન્ટમાં ભાગ લેવા માટે ગઈ હતી. ગુજરાત ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન તેઓ ત્યાં ગયા હતા. આ ટીમમાં દિશા વાકાણી, દીલિપ જોશી, ધર્મેશ મહેતા અને અસીત મોદી હતા. હવે તેઓ ભારત પરત આવ્યા છે. કેનેડામાં તેઓને ઘણી જ મજા આવી હતી.



દિશા વાકાણી ઉર્ફે દયાભાભીએ કેનેડાની વાતો યાદ કરતાં કહ્યું હતું કે, કેનેડામાં તેઓને ઘણું જ માન મળ્યું હતું. ગુજરાતી...

 
 
danik bhaskar

ક્લાઉડિયાને ભારતીય યુવક જોઈએ છીએ!Tuesday, May 18, 2010 12:39 [IST]

claudia-ciesla11

ક્લાઉડિયા સિસેલા પોતાના દેશમાં એક જાણીતી મોડલ છે. તેમ છતાં તે ભારતમાં પોતાની કરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે.



તાજેતરમાં જ ક્લાઉડિયાએ કહ્યું હતું કે, તે જર્મનીમાં એક જાણીતી મોડલ છે. તેને નાનપણથી જ કંઈક નવું કરવાની ઈચ્છા હતી. ક્લાઉડિયાને માત્ર તેના દેશના જ નહિ પરંતુ અન્ય દેશના લોકો પણ ઓળખે તેવી ઈચ્છા છે. તેની પાસે ટોચના દિગ્દર્શકો સ્ક્રીપ્ટ લઈને આવે છે. તે પોતાની જાતને એક...

 
 
danik bhaskar

રાજીવ ખંડેરવાલે સગાઈ કરી લીધીMonday, May 17, 2010 21:09 [IST]

Rajeev-Khandelwal-and-Manji1
રિયાલિટી શો સચકા સામના હોસ્ટ રહી ચુકેલ અભિનેતા રાજીવ ખંડેરવાલની શનિવારે મુંબઈની મંજરી કામતકર સાથે સગાઈ થઈ ગઈ છે. સગાઈ સમારોહ કસૌલીમાં યોજાયો હતો. જેમાં નજીકના સબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવમાં આવ્યું હતું. સમારોહને ખાનગી રાખવામાં આવ્યો હતો, પત્રકારોને પણ તેની માહિતી આપવામાં આવી ન હતી.
 
 
danik bhaskar

‘હિંદુઓ પણ આતંકવાદીઓ બની શકે છે’Monday, May 17, 2010 15:30 [IST]

Pallavi-Gupta1
હાલમાં ટીવી પર ડી શબ્દનો ઘણો મહિમા છે. જો કે તમે કંઈ ઉંધુ સમજો તે પહેલા જ કહી દઈએ કે અહીં ડી એટલે ડોન નહિ પરંતુ દલિત એવો શબ્દ થાય છે. હાલમાં ટીવી પર દલિતોને લઈને સિરીયલો બનાવવામાં આવી રહી છે. કાશી, અગલે જનમ મોહે બિટીયા કી કિજો, બેરી પિયા, ઉતરણ જેવી અન્ય સિરીયલો પણ છે. પલ્લવી ગુપ્તા દિલ્હીમાં રહે છે અને તે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તે સીરિયલમાં બિટ્ટોની ભૂમિકા ભજવી રહી છે. જે દલિત છે....
 
 
danik bhaskar

હવે, પ્રિયંકા પણ IPL વિવાદનો ભોગ બનીMonday, May 17, 2010 13:04 [IST]

priyanka11

પ્રિયંકા ચોપરા ટીવી રિયાલિટી શો ખતરો કે ખિલાડી કરી રહી છે. આ શોમાં ક્રિકેટર્સ ભાગ લેવાના હતા. પરંતુ આઈપીએલ વિવાદને કારણે હજી સુધી એક પણ ક્રિકેટર્સને લેવામાં આવ્યો નથી.



આઈપીએલ વિવાદને કારણે કોઈ પણ ક્રિકેટર્સે હજી સુધી શોમાં ભાગ લીધો નથી. આ શોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટેર્સ ભાગ લેવાના હતા.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે લલિત મોદી વિવાદ અને ટી20 વર્લ્ડ કપમાં...

 
 
danik bhaskar

હાથીભાઈના એક પંજાથી પોપટલાલ ઢળી પડ્યાMonday, May 17, 2010 00:05 [IST]

popatlal1
સબ ટીવી પર આવી રહેલી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં હાલ વેકેશનની ઉજવણી ચાલી રહી છે. જોકે ગત સપ્તાહ દરમિયાનના આ સીરિયલના અમુક એપિસોડ નિરશ રહ્યા હતા. હાલ ગોકુલઘામવાસીઓ બાળકો સાથે મળીને વિવિધ રમતો રમી રહ્યાં છે. જેમાં એક રમત દરમિયાન પત્રકાર પોપટલાલની ટક્કર હાથીભાઈ સાથે થઈ હતી. સર્કલમાં પડેલ રૂમાલ લઈને ભાગવાનું હતું, હાથીભાઈ શરિર તો રહ્યું ‘હાથી’ જેવું, તો રૂમાલ ઉપાડીને...
 
 
danik bhaskar

અરમાન હવે બોલ્ડ સીનમાં...!!!Sunday, May 16, 2010 18:48 [IST]

M_Id_99515_armaan11

ખાનગી ચેનલ પર પ્રસારિત થતી સીરિયલ દિલ મિલ ગયાને અન્ય સીરિયલ કરતાં અલગ પાડવા માટે ફિલ્મ દોસ્તાનાનો પ્લોટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.



ડોક્ટર અરમાન અને સીદ વચ્ચે પ્રેમનું નાટક બતાવવામાં આવ્યું છે. જો કે આ સીરિયલમાં ફિલ્મ કલ હો ના હોના સ્ટાર શાહરૂખ ખાન અને સૈફની ભૂમિકા અરમાન અને સીદ ભજવશે.



સીરિયલમાં કંઈક નવીનતા લાવવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સીરિયલમાં...

 
 
danik bhaskar

કોણ લઈ જશે રૂમાલ, જેઠાલાલ કે દયાSunday, May 16, 2010 03:56 [IST]

jethalal1
સબ ટીવી પર આવી રહેલી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં હાલ વેકેશનની ઉજવણી ચાલી રહી છે. જેમાં ગોકુલઘામવાસીઓ બાળકો સાથે મળીને વિવિધ રમતો રમી રહ્યાં છે. જેમાં એક રમતમાં જેઠાલાલની ટક્કર દયા સાથે થવા જઈ રહી છે. કારણે કે જેઠાલાલ અને દયા બન્ને અલગ અલગ ટીમમાં છે, અને રાઉન્ડમાં પડેલ રૂમાલને લઈને પોતાની ટીમના સ્થળ સુધી જવાનું છે, એ પણ આઉટ થયા વગર. સીરિયલનો માહોલ જોતા એવું લાગે છે, એક આંખના...
 
 
danik bhaskar

...અને પોર્ન સ્ટારના સ્તનમાં આગ લાગીFriday, May 14, 2010 18:41 [IST]

article11

બ્રિટેનના એક ટીવી ચેનલ પર પ્રસારિત થતો ટેલેન્ટ બ્રિટેન્સ ગોટ ટેલેન્ટમાં ભાગ લેનાર એક ભૂતપૂર્વ પોર્ન સ્ટાર સ્ટંટ કરતી વખતે તેના સ્તન ભૂલથી બળી ગયા હતા. આ પોર્ન સ્ટાર આગના ગોળાથી સ્ટંટ કરતી હતી.



શોમાં ટોપલેસ થઈને આગનો ગોળો મોંમા લેનાર 33 વર્ષીય ટિયા બ્રોડીએ જણાવ્યું હતું કે, તેના સ્તન પર ઉઝરળાં પડી ગયા હતા. જેને કારણે તેને સારવાર કરાવી પડી હતી. તેને ડર છે કે તેના સ્તન ખરાબ ના...

 
 
danik bhaskar

આખરે, શા માટે રાખી નિષ્ફળ જઈ રહી છે???Friday, May 14, 2010 16:26 [IST]

rakhi11

આઈટમ ગર્લ રાખી સાવંત મોટા ભાગે વિવાદો કરવા માટે જાણીતી છે. હાલમાં રાખી રિયાલિટી શો ઝરા નચ કે દિખા કરી રહી છે. જો કે આ શોમાં રાખી જ્જીસને બિલકુલ પ્રભાવિત કરી શકી નથી.



આ જ કારણથી રાખી ડેન્જર ઝોનમાં આવી ગઈ છે. કઝરારે કઝરારે ગીત પર રાખીએ ડાન્સ કર્યો ત્યારે જ્જીસને જોરદાર આંચકો લાગ્યો હતો. તેઓ વિશ્વાસ જ નહોતા કરી શકતા કે રાખી આવો ડાન્સ પણ કરી શકે છે.

* રાખી-અભિષેક વચ્ચે હવે...

 
 
danik bhaskar

જીવનમાં ક્યારેય નગ્ન શોટ નહિ આપું :શર્લિનFriday, May 14, 2010 13:51 [IST]

Untitled-511

બોલિવૂડ આઈટમ ગર્લ શર્લિન ચોપરા પ્લેબોય મેગેઝીનમાં ચમકે તે વાત તો બધાને ખબર છે. આ મેગેઝીનના કવર પેજ પર મોટાભાગે ન્યૂડ ફોટોશુટ કરવાનું હોય છે.



જો શર્લિન ચોપરા આ પ્લેબોય માટે ફોટોશુટ કરાવશે તો તે પહેલી ભારતીય અભિનેત્રી હશે કે જે હ્યુ હેફ્નરના પ્લેબોયના કવર પેજ પર ચમકશે.



શર્લિનના અમેરિકામાં સ્થિત મેનેજરે પ્લેબોયના ચીફ ફોટોગ્રાફર બોબને શર્લિનના ફોટા મોકલાવ્યા હતા. આ...

 
 
danik bhaskar

નકુશાની ફરિયાદ, મને કોઈ સુંદર કહેતું નથીFriday, May 14, 2010 11:14 [IST]

Untitled-121
માહી વીજ ગૌરાંગ વૈદ્ય સાથેની વાતચીત કલર્સ પર આવતી સિરિયલ ‘લાગી તુજ સે લગન’માં કોલસા જેવો કાળો ચહેરો, ડરામણી આંખો અને નાક ઉપરથી પસાર થતી ઘટ્ટ કાળી અને લાંબી ભ્રમર ધરાવતી છોકરી નકુશાનો રોલ ભજવતી માહી વીજ દિલ્હીની બ્યુટિફૂલ મોડેલ છે. તેણે ઘણા મ્યુઝિક વિડિયો ઉપરાંત દક્ષિણના સુપર સ્ટાર મામૂટી સાથે મલયાલમ ફિલ્મમાં પણ કામ કર્યું છે. મારા માટે નકુશાનો રોલ ઘણો ચેલેન્જિંગ હતો. કદરૂપા...
 
 
danik bhaskar

બાલિકાવધૂમાં રહસ્યમય વ્યક્તિFriday, May 14, 2010 13:57 [IST]

balika11

બાલિકા વધૂમાં હવે એક રહસ્યમય વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. આ ભૂમિકા માટે માનવ સોહલની પસંદગી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે શુટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.



જો કે હજી સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી કે માનવ કયુ પાત્ર ભજવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સીરિયલમાં ઘણાં જ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.



આનંદી ગેસની નોબ ખુલ્લી મુકી દે છે અને તેને કારણે ઘરમાં આગ લાગે છે. માસા આનંદીને...

 
 
danik bhaskar

ટપુસેનાને લીધે જેઠાલાલ-ભીડે હેરાનThursday, May 13, 2010 17:59 [IST]

Untitled-41111

ખાનગી ચેનલ પર પ્રસારિત થતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. પરંતુ ગોકુલધામના બાળકોને ફક્ત વીડિયો ગેમ અને કોમ્પ્યુટરમાં જ રસ છે. તેઓ ખુલ્લા મેદાન કે સોસાયટીના કમ્પાઉન્ડમાં જઈને કોઈ રમત રમતા નથી.

તેઓની આ આદતને કારણે જેઠાલાલ, ભીડે અને સોઢી હેરાન પરેશાન થઈ જાય છે. સામાન્ય રીતે આ સમસ્યા આજે દરેક જગ્યાએ જોવા મળે છે. આજકાલ બાળકો ઘરમાં જ વીડિયો ગેમ...

 
 
danik bhaskar

‘ભૂતપૂર્વ પત્ની શ્વેતા કરતાં શ્રદ્ધા વધુ સેક્સી’Tuesday, May 11, 2010 15:50 [IST]

raja11

બિગ બોસ 2નો સ્પર્ધક અને શ્વેતા તિવારીનો ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ થોડા સમય પહેલા એક મેગેઝીનને ઈન્ટવ્યૂ આપ્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે, તેની ભૂતપૂર્વ પત્ની શ્વેતા ચૌધરી કરતાં શ્રદ્ધા ઘણી જ સારી વ્યક્તિ છે. વધુમાં રાજ