
કઈ વસ્તુ જોઈએ?
- મીટરપટ્ટી, - પ્લાસ્ટિકની સ્ટ્રો, - કાતર, દોરો, - ફુગ્ગો (આશરે ૯ ઈંચ લાંબો), બે ખુરશી, સેલોટપ
બનાવવાની રીત
- સૌ પ્રથમ પ્લાસ્ટિકની સ્ટ્રોનો ૪ ઈંચ લાંબો ટુકડો કાપો.- ત્યાર પછી ૪.૫ મીટરનો દોરીનો ટુકડો કાપો.- હવે સ્ટ્રોમાંથી દોરાને પસાર કરો.- બે ખુરશીને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ૪ મીટરના અંતરે ગોઠવો.- સ્ટ્રો પસાર કરેલા દોરાને બંને ખુરશી સાથે મજબૂતાઈથી ખેંચીને...

એક દિવસની વાત છે. અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા. એ જ વખતે બે દરબારીઓ વચ્ચે ચાલતી વાત બાદશાહના કાને પડી, ‘મારી પાસે એટલું બધું કામ છે કે દિવસો પણ ઓછા પડે છે. ખરેખર તો મહિનાના ત્રીસ નહીં પણ સાઈઠ દિવસ હોવા જોઈએ.’
બે દરબારીઓની વાત સાંભળી અકબર બાદશાહને થયું કે, ‘આમ તો એની વાત સાચી છે.’ પછી અકબર બાદશાહે એ જ સવાલ અન્ય દરબારીઓને પૂછ્યો, ‘મહિનાની ત્રીસ દિવસને બદલે સાઈઠ દિવસ થાય...

The pink colouring of flamingos depends on the food they eat. In the wild, they filter shrimps and algae from water. In captivity, they are often fed on carrot juice to prevent their feathers fading ot dull grey.
The first permanent structure designed for screening of movies in the state of California was Tally's Electric Theater, completed in 1902 in Los Angeles. Tally's theater was a storefront within a larger building, but apparently purpose built as a movie theater.
Ancient Mesoamericans manufactured rubber from latex some 3,500 years before the modern invention of vulcanization.
Without clouds and other constituents of the earth’s atmosphere, the surface of our planet would reach a temperature of 176 degree centigrade at the equator by day and 220 degree centigrade by night!
There is no land at the North Pole- it is a floating raft of ice. In 1958, Nautilus, the US submarine, was the first to cross the Arctic Ocean...

પિન્ટુભાઇ ભડક્યા, મનમાં થયું, આ તો મારું બેટું ખરું થયું હોં! ચાંચ કાગડા જેવી થઇ તો થઇ, પણ મારો તો અવાજ સાવ બદલાઇ ગયો! હવે કરવું શું?
એક હતો પોપટ. પિન્ટુ એનું નામ. પિન્ટુ આખા જંગલમાં ઊડતો ફરે અને મીઠું મીઠું બોલતા આવડે. એ મીઠા મધુર ગીતોય ગાય. એકવાર પોપટભાઇ તો ઊડતા ઊડતા દૂર નીકળી ગયા. એ એક ઝાડ પર જઇને બેઠા. એ ગાવા લાગ્યા,અમે મસ્ત મજાના પોપટજી, મીઠાં ગીતો ગાતા,જંગલ આખું ઊડતા ફરતા,લીલાં...

એક હતો લાલુ. ગોરોગોરો ને વાંકડિયા વાળવાળો. તે ભયંકર તોફાની હતો. જ્યાં સુધી તે તેની આજુબાજુ ઉથલપાથલ ન મચાવે ત્યાં સુધી તેને સંતોષ થતો નહીં. લાલુના પપ્પા વિજ્ઞાની હતા. નોકરી ઉપરાંત તેમણે ઘરના છેવાડે એક અલગ પ્રયોગશાળા બનાવી હતી. તેમાં તેઓ ફાજલ સમયમાં અવનવા પ્રયોગો કર્યા કરતાં. હાલમાં બાળકોની ચોકલેટ વધુ ખાવાની વૃત્તિને કારણે તેઓ એવું સંશોધન કરી રહ્યાં હતાં કે એક એવી ચોકલેટ શોધવી જે...


જન્મતાંની સાથે જ બાળકનો માતા-પિતા સાથે કાયમ માટેનો એક અનોખો સંબંધ બંધાઈ જાય છે. આપણા જીવનમાં માતા-પિતાનું કેટલું મહત્વ છે એ સમજાવવા માટે જ કદાચ ફાધર્સ ડે, મધર્સ ડે જેવા ખાસ દિવસ ઊજવાય છે. પા..પા... પગલી ભરાવી ડગ મંડાવતા, ઘોડો બની પોતાની પીઠ પર સવારી કરાવતા વહાલસોયા પપ્પાને વ્હાલ કરીએ અને ફાધર્સ ડેની ઊજવણી કરીએ.
દર વર્ષે જુન મહિનાનો ત્રીજો રવિવાર ‘ફાધર્સ ડે’ તરીકે ઊજવાય છે....

આ પ્રાણી જોઈને તમને થશે કે આ તો બિલ્લીમાસીની જ કોઈક પ્રજાતિ છે, પણ મિત્રો આ પ્રાણીની વિશેષતા વિશે તમે જાણશો તો તમને ખ્યાલ આવશે કે તે બિલ્લી કરતાં તદ્દન નોખું છે.ફ્રેન્ડ્ઝ, હું પણ અન્ય મિત્રોની જેમ તમારો મિત્ર છું. આમ તો મારું અંગ્રેજી નામ ‘સ્મોલ ઈન્ડિયન સિવિટ’ છે, પણ લોકો મને ‘વીંજ અથવા કસ્તુરી’ના નામથી પણ ઓળખે છે.
વસવાટ : દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા તેમજ...

‘મમ્મી, મારી પેન્સિલ ખોવાઇ છે. અમે ક્યારના શોધીએ છીએ પણ જડતી નથી. તેં જોઇ છે?’ મમ્મીનો હાથ પકડીને બચુડીએ પૂછ્યું.નાનકાએ નોટબુક લઇને ખોલી. એમાંથી પેન્સિલ લઇને બચુડીને બતાવી, ‘જો તો, આ પેન્સિલ તારી છે?’રવિવાર હતો. ઘરના બધા ખાઇ-પીને આરામ કરતા હતા. એકાએક બચુડી ઊભી થઇને સ્કૂલબેગ લઇને બેઠી. એમાંથી ચિત્રપોથી કાઢી. પછી પેન્સિલ શોધવા લાગી. બધી ચોપડીઓ ખાલી કરી. કંપાસ ખોલ્યો પણ પેન્સિલ ન...
![japanese-currency[1]11 japanese-currency[1]11](/2010/06/18/images/japanese-currency[1]11_b.jpg)
(૧)ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડી હોય છે?
(૨)કેનેડા-૩૦૦૦ કોનું નામ છે?
(૩)જાપાનનું ચલણ કર્યું છે?
(૪)ઝેરનો પ્યાલો પીવા માટે ક્યા તત્વચિંતકને મજબૂર કરવામાં આવ્યા હતા?
(૫)જળ મહેલ ક્યાં આવેલો છે?
(૬)તહેવારોનું શહેર કોને કહેવાય છે?
(૭)રક્તહિન ક્રાંતિ ક્યાં થઈ હતી?
(૮)આલ્ફેન્સો ક્યા ફળની પ્રજાતિ છે?
(૯)‘ગાંગેય’ શબ્દ કોના માટે વપરાય...

વિદ્યાર્થીના જીવનમાં નૈતિક મૂલ્યો જેવાં કે દયા, સહકાર, મિત્રતા, સ્મિત, હાસ્ય, હળવાશ, મદદ કરવાની ઇચ્છા, પ્રામાણિકતા વગેરે હોય જ છે, પણ આ ગુણોનું સિંચન કરીને બહાર લાવવાની જરૂર પડે છે. આ કાર્ય શિક્ષકો દ્વારા તો થતું જ હોય છે પણ વાલીઓએ પણ આ ગુણો પોતાના બાળકોમાં ખીલવવા મહત્વની ભૂમિકા ભજવવી જોઇએ.
તોફાની બાળક માટે શારીરિક હૂંફ અને પ્રોત્સાહનની જરૂર છે. પીઠ થાબડવાની જરૂર છે. શરમાળ અને...

(૧)
ઊંધું કે સીધું એક્સમાન,ત્રણ અક્ષરનું મારું નામ,ચતુર દોસ્તો કહો તો જાણું,એ શહેરનું શું છે નામ?
(૨)
પગ વિના પણ ચાલું, ને તેલ વિના સળગું,ચારેકોર અજવાળું પાથરી, દૂર કરું અંધારું.
(૩)
નાના નાના ચાર પગ, પણ ના હરું કે ફરું,પણ બધાંને આપું આરામ,તો બોલો શું છે મારું નામ?
જવાબો : (૧) કટક (૨) સૂરજ (૩) ખાટલો
બાલ ભાસ્કરના વધુ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો.
કળશના વધુ...

Special feathers of herons
Herons have special feathers that break up into powder. They rub this into feathers that are sticky with slime from feeding on eels. The resulting sticky balls are then removed with tiny comb-like teeth on the middle claw of each foot.
Having good sense of smell
Storm petrels spend their lives far out at sea, but have to come to land to nest. They are so weak and easy for predators to catch that they only come ashore on dark nights. Each bird finds its way to its burrow by listening to the calls of its mate and by using its very good sense of smell.
Smallest flying mammal
The very rare bumblebee bat from Thailand is the smallest flying mammal. Adults have a wingspan of about 160 mm (6.3 in), about the same as that of a large butterfly. They weigh about as much as five drawing pins.
Sleep on the sea bed
Sea mammals have no fixed home in the water but some...

એક દિવસ હવા અને સૂરજ સાથે ફરવા નીકળ્યાં. વાતો કરતાં કરતાં બંને ખૂબ દૂર નીકળી ગયાં. ત્યાં એમના કાને કોઇનો વેદનાભર્યો આર્તનાદ સંભળાયો. હવાએ નજીક જઈને જોયું ધરતીમાતા રડતાં હતાં. પછી સૂરજ અને હવા ધરતીમાતા પાસે આવ્યાં. એમના દુ:ખનું કારણ પૂછ્યું.
ધરતીમાતા રડતા અવાજે બોલ્યાં, ‘મારાં સંતાનો આજે ભૂખે મરે છે. ચિંથરેહાલ દશા ભોગવી રહ્યાં છે. એ બધું મારાથી સહન થઈ શકતું નથી એટલે રડું...

૧૨ વર્ષ પછી આ છોડના મૂળિયાં જમીનની અંદર વિકાસ પામશે.
એક ગામ હતું. એ ગામમાં બે ભાઇઓ રહેતા. મોટા ભાઇનું નામ છોટુ અને નાના ભાઇનું નામ મોન્ટુ હતું. છોટુ હોશિયાર અને ચાલાક હતો, પરંતુ મોન્ટુ ઠોઠ અને લાલચુ હતો. તેથી તે જલદી ધનવાન બનવાનાં સપનાં જોયા કરતો હતો.એક દિવસ બંને ભાઇ મેળામાં ગયા. ત્યાં એક કાકા વાંસના છોડનો વેપાર કરતા હતા. કાકાએ બે જાતના છોડ બતાવ્યા અને કહ્યું, ‘આ બંને છોડની...

ચાર વર્ણ : બ્રાહ્નણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર
ચાર આશ્રમ : બ્રહ્નચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ
ચાર વેદ : ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ
ચાર બાળ બ્રહ્નર્ષિ : સનક, સનાતન, સનંદન, સનતકુમાર
ચાતુમાસ : અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો
ચાર સિદ્ધાંત : સામ, દામ, દંડ અને ભેદ
ચાર કર્તવ્ય : ધર્મ, અર્થ, કામ, મોક્ષ
કુંભ મેળાના ચાર સ્થાન :...

જોરદાર પવન અને વાવાઝોડાનો સંગાથ કરી મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. જોકે, ટેક્નોલોજીના આ યુગમાં હજુ આજેય ઘણી બધી બાબતો અંગે સ્પષ્ટ આગાહી કરી શકાતી નથી, પણ હા, કેટલાક લોકો છે કે જેઓ અમુક ચોક્કસ માન્યતાઓને આધારે કેટલો વરસાદ વરસશે તે નક્કી કરે છે. જાણીને નવાઈ તો એ વાતની લાગે કે આ માન્યતાઓમાં મુખ્ય સૂત્રધાર દેવચકલી છે. તો ચાલો, તમારા પ્રિય પક્ષીને...

ચીંકુએ સાપ સામે બાથ ભીડી, પણ સાપ એમ કંઈ ચીંકુને છોડતો હશે, તેણે બમણા જોરથી ચીંકુ પર હુમલો કર્યો. આમ, દસેક મિનિટ સુધી તો ચીંકુ અને સાપની લડાઈ ચાલુ રહી.
સાતમા ધોરણમાં ભણતી ચીનીને એક કાગડા સાથે મિત્રતા બંધાઈ. તેણે તેનું નામ પોતાના નામ પરથી ચીંકુ રાખ્યું. ચીંકુ દરરોજ સવારે ચીનીના ઘર પાસેના વૃક્ષ પર આવીને કાં...કાં.. કરતો. ચીની પણ દરરોજ તેને ખાવા આપતી. ક્યારેક તો મમ્મીને ખબર ન પડે એમ...

તો બાળમિત્રો, વેકેશનની ભરપૂર રજાઓ માણ્યા બાદ હવે નવા અભ્યાક્રમ સાથે શાળાએ જવા માટે સજ્જ થઈ ગયા છો ને?
મિત્રો, આજનું બાળ ભાસ્કર તમારા હાથમાં પહોંચે ત્યાં સુધીમાં ઘણા બાળકોની સ્કૂલ ખૂલી ગઈ હશે તો કેટલાક બાળમિત્રોને થોડા વધુ દિવસો મોજમજા કરવા માટે મળી જશે. લાંબુ વેકેશન ભરપેટ માણ્યા બાદ વળી પાછા ડાહ્યાંડમરાં થઈ શાળાએ જવાનો સમય આવી ગયો છે. ધીંગામસ્તી અને હરવાફરવાના દિવસોને...






(1)
I have an eye but cannot see.
I am stronger and faster than any man alive but have no limbs.
Who am I?
(2)
All about, but cannot be seen,
Can be
captured, cannot be held,
No throat, but can be heard.
Who Am I?
(3)
Until I am measured
I am not known,
Yet how you miss me
When I have flown.
Who Am I?
(4)
At the sound of me, men may dream
Or stamp their
feet,
At the sound of
me, women may laugh
Or sometimes weep.
Who am I?
(5)
My life can be measured in hours,
I serve by being devoured,
Thin, I am quick,
Fat, I am slow,
Wind is my foe. Who am I?
Answers
....


































Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




