ફકભ ઉ... મ મ મ મ... એ... હા. લાઇટ ગઇ. હવે જુઓ મજા, જિંદગીમાં નઇ સાંભળ્યા હોય એવા અસ્તીવચનો રંજનમુખેથી વેરાશે. પાવરહાઉસવાળાને આવડીને આવડી જોખીને દેશે.‘નવરીનાવ, એક સિરિયલ હખે જોવા નથ દેતા (પછી નો, ની, નુ, ના પ્રત્યે યોયુક્ત સર્વે પ્રાણીમાત્રને આવરી લેતા વિશેષણો)નો જોયા હોય તો મોટા... હું! રાયતે આઇ.પી.એલ.નું ડીંડક જોવા ઇવડાઇ ટીવી હામે બતક થઇ ન બેહી જાય, ને બપોરે આ લાઇટુવાળા પત્તર ખાંડે છ. લાઇટુ આવે,...