ભોગી ‘ચકલી’ સ્વીટી બનીને રેડ્ડીને પહેલી વાર મળ્યો અને એ બંને પ્રેમમાં પડી ગયેલાં, એ કેટલો રસિક પ્રસંગ છે!
જે માણસને તમે ક્યારેય મળ્યા ન હો, એ તમને મળે, તો શું ફરક પડે? તમે એને ઓળખી શકો? ભાઈ, મારે માટે માનસિક શાંતિનુંયે એવું જ છે. એ મને ક્યારેય મળી નથી, એટલે મળે તો એને ઓળખી ન શકું!ટૂંકમાં ઘરે પહોંચવાથી માનસિક શાંતિ મળી કે નહીં, એની સમજ ન પડતાં, રાબેતા મુજબ અશાંતિ વધવા લાગી! ઘેર પહોંચી હું...