‘સાચી નીતિથી કામ થાય તે ગમે, ભ્રષ્ટાચાર થાય તે ન ગમે’
જન્મ : ૧ જૂન ૧૯૫૦, અણિયાદ, શહેરા, જિ. પંચમહાલ
પિતા : જેલાભાઈ, માતા : રતનબહેન
પત્ની : રૂપાબહેન, પુત્ર : મિનેશભાઈ, ઘનશ્યામભાઈ, પુત્રી : રેણુકાબહેન, માયાબહેન
અભ્યાસ : બી.એ., વ્યવસાય : ખેતી, પશુપાલન
પોલીસથી રાજકારણ સુધીની સફર
૨૭ વર્ષ સુધી પોલીસ ખાતામાં ફરજ બજાવ્યા બાદ રાજકારણમાં ઝંપલાવનારા જેઠાભાઈ ૧૯૯૮માં સમાજસેવાના ઘ્યેય સાથે...