Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિને હાઈકોર્ટે ફગાવીThursday, June 24, 2010 03:41 [IST]

mumbai-high-court11

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની સર્વોત્તમ પાંચ (બેસ્ટ ઓફ ફાઈવ) ફોમ્યુંલા બુધવારે મુંબઈ વડી અદાલતે રદબાતલ કરી હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે બહાર પાડેલો આદેશ રદ કરવાનો હુકમ અદાલતે કર્યો હતો. હંગામી મુખ્ય ન્યાયમૂર્તિ જયનારાયણ પટેલ અને ન્યા. સત્યરંજન ધમૉધિકારીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.



દરમિયાન રાજ્યના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન...

 
 
Divya Bhaskar

કુલૉનો ખતરનાક સાઈકો કિલર ઝડપાયો?Thursday, June 24, 2010 02:19 [IST]

suspected1
ફેબ્રુઆરીથી કુલૉમાં એક પછી એક સગીર કિશોરીઓ પર બળાત્કાર ગુજારીને હત્યા કરવાના બનેલા ત્રણ પ્રકરણમાં પોલીસે બુધવારે એક શકમંદની અટક કરી હતી. જોકે બાદમાં પૂરાવાના અભાવે તેને જામીન પર મુકત કરાયો હતો. પોલીસે રવિવારે બહાર પાડેલા શંકાસ્પદ આરોપીના સ્કેચ સાથે મળતા આવતા શખસની ક્રાઈમ બ્રાંચે બુધવારે એકને અટકમાં લીધો હતો. દરમિયાન નેહરુનગર વિસ્તારમાંથી ૭૦ વ્યક્તિના લેવામાં આવેલા ડીએનએ...
 
 
danik bhaskar

હવે, ટેક્સીનાં લઘુતમ ભાડાંમાં રૂ. ૨ ની વૃદ્ધિThursday, June 24, 2010 02:15 [IST]

મુંબઈગરાની કમર પર વધુ એક ફટકો આપતાં રિક્ષા બાદ ટેક્સીનાં લઘુતમ ભાડાંમાં પણ બે રૂપિયાનો વધારો કરાયો છે. ૨૭ જુનથી આ નિર્ણય અમલમાં આવવાનો છે. ટેક્સી ભાડાંમાં બે રૂપિયાનો વધારો કરવાની મંજુરી મળતાં હવે લઘુતમ ભાડું રૂ. ૧૬ થશે. ત્યાર બાદ દર મીટરે રૂ. ૧નો વધારો થશે. આ નિર્ણય ૨૭ જુનથી અમલમાં આવશે, એમ પરિવહન પ્રધાન રાધાકૃષ્ણ વિખે- પાટીલે બુધવારે જાહેરાત કરતાં જણાવ્યું હતું. ટેક્સી...
 
 
danik bhaskar

રિક્ષા હડતાલે વૃદ્ધનો ભોગ લીધોThursday, June 24, 2010 02:15 [IST]

સોમવારે શહેરમાં ૮૫,૦૦૦થી વધુ ટેક્સીઓ અને લગભગ એક લાખ રિક્ષાઓ હડતાળને કારણે રસ્તા પરથી ગાયબ રહેતાં મુંબઈવાસીઓ મુશ્કેલીમાં વધારો કરવા ઉપરાંત ૭૦ વર્ષના એક વૃદ્ધનો ભોગ લીધો હતો. વૃદ્ધ રેલવે લાઈન પાર કરતાં ઇજા પામ્યા હતા. રેલવે સ્ટેશન પર એમ્બ્યુલન્સ નહીં હોવાને કારણે પોર્ટરોએ અહમદ અલી ખાનને સ્ટેશનની બહાર મૂક્યા હતા. રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે અહમદ અલી ખાન કુલૉ સ્ટેશને...
 
 
danik bhaskar

રાણીબાગમાં સિંહણ અનીતાનું મોતThursday, June 24, 2010 02:12 [IST]

lioness1
રાણીબાગમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલી અનિતા નામની સિંહણનું વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ થયું છે. રાણીબાગમાં સૌથી વધુ આકર્ષણરૂપ માંની અનિતા નામની સિંહણનું શનિવારે વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ થયું હતું, એમ પ્રાણી સંગ્રહાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું. અનિતાને ૧૯૯૧માં આ સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. થોડા જ દિવસોમાં તે સૌની વહાલી બની ગઈ હતી. જોકે થોડા દિવસ પૂર્વે...
 
 
danik bhaskar

કોંકણ રેલવે મુદ્દે શિવસેના મમતાને મળશેThursday, June 24, 2010 02:12 [IST]

કોંકણ રેલવેના મુદ્દે ૩૦ જુને આંદોલન કરવા અગાઉ શિવસેનાના સંસદસભ્યો અને વિધાનસભ્યોનું એક પ્રતિનિધિ મંડળ કોંકણ વિસ્તારમાં રેલવે રૂટને કરાતા અન્યાય અને દર્શાવાતા ઉદાસીન વલણ બાબતે ચર્ચા કરવા માટે નવી દિલ્હીમાં રેલવે પ્રધાન મમતા બેનર્જીને ગુરુવારે મળશે. પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ પક્ષના સિનિયર નેતા મનોહર જોશી કરશે, એમ સુત્રોએ જણાવ્યુ હતું. પક્ષે જણાવ્યું હતું કે, કોંકણ...
 
 
danik bhaskar

પાણી પુરૂ પાળતા તળાવોમાં સંગ્રહ વધ્યોThursday, June 24, 2010 02:11 [IST]

છેલ્લા બે દિવસોમાં મુંબઈને પાણીપુરવઠો આપતાં સરોવરોના જળગ્રાહી ક્ષેત્રોમાં પણ સારો વરસાદ પડ્યો હતો. પાંચ સરોવરોમાં અડધા ઈંચથી ચાર ઈંચ સુધી વરસાદ પડ્યો હતો અત્યારે તળાવોમાં કુલ ૧૦૧ અબજ લિટરથી વધુ પાણીજથ્થો છે. મોડક સાગરમાં ૧૬ મિ.મી., તાનસામાં ૨૩.૮૦ મિ.મી., વિહારમાં ૧૦૧ મિ.મી., તુલસીમાં ૩૭.૧૦ મિ.મી. અને ભાતસામાં ૨૦ મિ.મી. વરસાદ પડયો હતો. મોડક સાગરની સપાટી ૦.૧૬ મીટર વધીને ૧૪૭.૨૯ મીટર ...
 
 
danik bhaskar

એક્સરખા દેખાતા જોડિયા ભાઈઓને માર્ક્સ પણ સરખા !Thursday, June 24, 2010 02:04 [IST]

twins-boys1
જોવા, બોલવા, વર્તન અને પસંદ- નાપસંદ જેવી બધી જ બાબતોમાં સાવ સમાનતા ધરાવતા મીરા રોડના વિવેક શાહ અને વિનય શાહ નામના જોડિયા ભાઈઓને દસમા ધોરણની પરીક્ષામાં મળેલા માર્ક્સ પણ સરખા છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણતી આ જોડીએ ૯૦.૧૮ ટકા માર્ક્સ મેળવીને દસમીમાં સફળતા હાંસલ કરી છે. આ ચમત્કારથી સૌ આશ્ચર્ય પામ્યા છે. આટલાં વર્ષોથી સ્કૂલમાં છે છતાં શિક્ષકો માટે પણ તેમને ઓળખી કાઢવા શક્ય નથી. આ...
 
 
danik bhaskar

રિક્ષા-ટેક્સીચાલકોને પેન્શન અંગે પ્રસ્તાવThursday, June 24, 2010 02:06 [IST]

rane-son1
ઘરનોકરોના કલ્યાણ માટે બનેલું ડોમેસ્ટિક વર્કર વેલફેર બોર્ડ ઠંડું પડી ગયા બાદ હવે રાજ્યના પરિવહન મંત્રાલયે રિક્ષા અને ટેક્સી ચાલકો માટે પણ એવું વેલફેર બોર્ડ રચવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે રાજ્ય પ્રધાનમંડળ (કેબિનેટ)ની બેઠકમાં આ પ્રસ્તાવ મંજુરી માટે રજુ કરાશે. આ બોર્ડ બનશે તો રિક્ષા-ટેક્સી ચાલકોને પેન્શન સહિત અનેક સુવિધાઓ મળી શકશે. આ વેલફેર બોર્ડ દ્વારા રિક્ષા-ટેક્સી ચાલકોને...
 
 
danik bhaskar

સુરત જતા છ જણની ૧.૩૩ કરોડ સાથે ધરપકડThursday, June 24, 2010 02:03 [IST]

hawala-money1
ધુળે જિલ્લાના આકોલા શહેરથી સુરત જઈ રહેલા કુરિયર કંપનીના છ કર્મચારીની રૂ. ૧.૩૩ કરોડની રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આમાં હવાલા કૌભાંડની શક્યતા પોલીસ તપાસી રહી છે. આરોપીઓ એસટી બસમાં રકમ લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે ધુળે પોલીસે તેમને પકડી પાડ્યા હતા. ધુળે શહેર પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર ધુળેના આકોલા શહેરથી એસટી બસ નંબર જીજે ૧૮ વાય ૭૦૯થી સુરત જઈ રહેલા છ જણને અટકમાં...
 
 
danik bhaskar

રૂ. 100 માટે મળ્યું મોતThursday, June 24, 2010 01:52 [IST]

1001
મલાડ પૂર્વના કુરાર વિલેજ વિસ્તારમાં આનંદનગર સ્થિત ભાગ્યલક્ષ્મી સ્ટોર્સની નજીક ૧૦૦ રૂપિયાની રસ્તા ઉપર પડેલી એક નોટને કારણે કાંદિવલીની મહાલક્ષ્મી ચાલ અને ક્રાંતિનગર વિસ્તારમાં રહેતા એકમેકને ઓળખતા એક યુવાનોના જુથની વચ્ચે આપસમાં ચકમક થઈ હતી. અને તેમાં એકનો જીવ ગયો હતો. વિકાસ મહેન્દ્ર વિશ્વકમૉ (૧૮) અને નીતિન વિજય મિશ્રા (૧૮) ઉપર જયેશ, અભિજિત અને જિતેન્દ્રએ ચાકુ વડે હુમલો કર્યો...
 
 
danik bhaskar

મુંબઈમાં મુશળધાર વરસાદThursday, June 24, 2010 01:55 [IST]

rain-in-mumbai1
મંગળવારે સાંજ સુધી દિવસ કોરો કાઢયા બાદ છ વાગ્યાથી એકધારા પડવા માંડેલા ઝાપટાંને લીધે બુધવારે સવારે સાડા આઠ વાગતા સુધીમાં તળ મુંબઈમાં પાંચ ઈંચથી સહેજ ઓછો (૧૨૩.૪ મિ.મી) અને પરાંમાં સાડા ત્રણ ઈંચ જેટલો (૮૭.૨ મિ.મી.) વરસાદ પડ્યો હતો. મોસમનો કુલ વરસાદ તળ મુંબઈમાં ૨૫ ઈંચનો આંક પાર કરી ચૂકયો છે અને પરાંમાંએ આંકડો ૧૮ ઈંચની નજીક પહોંચ્યો છે. ચોમાસાની શરૂઆતમાં આવો સંતોષકારક વરસાદ પડ્યો હોય...
 
 
danik bhaskar

બાળકોની ચોરી અંગે કોર્ટનું કડક વલણWednesday, June 23, 2010 03:04 [IST]

સાયનની પાલિકા હોસ્પિટલમાંથી ચોરાયેલા બાળક અંગે નેરુરકર દંપતીના નસીબમાં હજુ પણ નિરાશા છવાયેલી છે. આ દંપતિને ‘શ્રીમંત પાલિકા’ પોતાના તરફથી શા માટે ભરપાઈ કરી આપતી નથી, એવો સવાલ વડી અદાલતે કર્યો છે. આ પ્રકરણ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ અને ન્યાયમૂર્તિ વિજયા કાપસે તાહિલરમાનીની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. ગયા વર્ષના પહેલી જાન્યુઆરીએ મોહન અને મોહિની નેરુરકર દંપતીનું નવજાત...
 
 
danik bhaskar

‘બેસ્ટ ઓફ ફાઈવ’ મુદ્દે આજે ચુકાદોWednesday, June 23, 2010 03:02 [IST]

mumbai-high-court1
અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે ‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિને પ્રવેશ આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર મુંબઈ હાઈકોર્ટમાં મંગળવારે અપેક્ષિત ચુકાદો હવે બુધવારે થશે. મંગળવારે આખો દિવસ આ ખટલામાં દલીલો ચાલુ રહી હતી તેને કારણે બુધવારના નિકાલ સુધી અગિયારમાના પ્રવેશ સ્થગિત રાખવામાં આવશે. એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓને સીબીએસઈ અને આઈસીએસસી બોડોgની સમકક્ષ લાવવા માટે આ વર્ષથી ‘બેસ્ટ ઓફ ફાઈવ’...
 
 
danik bhaskar

પ્રવાસીઓને હેલિકોપ્ટર સેવાનો લાભ મળશેWednesday, June 23, 2010 03:01 [IST]

પર્યટકોને ટૂંક સમયમાં હેલિકોપ્ટરમાં મુંબઈનું વિહંગ ર્દશ્ય જોવાના સંજોગ ઊભા થવાના છે. બાંદરા વરલી સી લિંક, ચોપાટીનો કવીન્સ નેકલેસ અને મહાલક્ષ્મી મંદિર આ સ્થળોનાં હેલિકોપ્ટર દર્શનની યોજના ટૂંકમાં સાકાર થવાની છે. આશરે દોઢ હજાર રૂપિયામાં મુંબઈગરા આ ‘‘જોય રાઈડ’’નો અનુભવ લઈ શકશે. આ યોજનાને મૂર્તિમંત કરવા માટે ગ્લોબલ ફલાઈંગ કલબે બેસ્ટ પ્રશાસન સાથે કરાર કર્યા છે. આ કરાર મુજબ...
 
 
danik bhaskar

લગ્નના ચાર દિવસ પૂર્વે ડોક્ટર કન્યાએ જીવન ટૂંકાવ્યુંWednesday, June 23, 2010 02:58 [IST]

poison21
લગ્નપ્રસંગને આડે ચાર જ દિવસ બાકી હતા અને ૨૩ વર્ષીય કન્યાએ ઝેર ઘોળીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ ધુળેના શિંદખેડા નજીક બન્યો હતો. આ ઘટના ગઈકાલે બની હતી. જોકે તેણે શા માટે જીવન ટૂંકાવી લીધું તે અંગે કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ નહોતી. શિંદખેડા વિસ્તારમાં રહેતી વ્યવસાયે ડોક્ટર એવી વિધ્યલ આધાર જાધવની ૨૩ વર્ષીય દીકરી જયોત્સ્ના શિરપુર નગરપાલિકાની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કાર્યરત...
 
 
danik bhaskar

કમિશનરને મનસેએ કચરો ભેટમાં આપ્યોWednesday, June 23, 2010 02:55 [IST]

raj-thackrey1
નાળાઓની સફાઈ સંતોષકારક થયાનો દાવો કરનારી સત્તાધારી યુતિ અને વહીવટી તંત્રના વિરોધમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વધુ આક્રમક બની છે. અનેક ઠેકાણે નાળાની સફાઈનું કામ રખડ્યું હોવાની બાબતને પુષ્ટિ આપવા માટે મનસેએ નાના ટબમાં લાવેલો નાળાનો ગાળ-કચરો મ્યુનિસપિલ કમિશનર સમક્ષ મૂક્યો હતો. મનસેના જુથ નેતા અને વિધાનસભ્ય મંગેશ સાંગળેના નેતૃત્વ હેઠળ પક્ષના નગરસેવકોએ સોમવારે બપોરે...
 
 
danik bhaskar

કુલૉના સિરિયલ કિલરને માથે રૂ. ૨.૫૦ લાખનું ઈનામ જાહેરWednesday, June 23, 2010 02:48 [IST]

rape1
કુલૉના નેહરુનગર વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ કિશોરીઓનું અપહરણ કરી બળાત્કાર ગુજારીને હત્યા કરનારા સિરિયલ કિલરની પગેરું શોધી આપનારને રૂ. ૨.૫૦ લાખનું ઈનામ જાહેર કરાયું છે. ગૃહ પ્રધાન આર. આર. પાટીલે મંગળવારે આ જાહેરાત કરી હતી. સિરિયલ કિલરનું પગેરું આપનારને રૂ. ૨.૫૦ લાખનુ ઈનામ અપાશે. માહિતી આપનાર ચાહે તો તેનું નામ ગુપ્ત રખાશે, એમ તેમણે જણાવ્યું હતું.કુલૉમાં હાલમાં નવ વર્ષીય...
 
 
danik bhaskar

શહેરમાં સ્વાઈન ફ્લૂએ ફરી માથું ઉચક્યુંWednesday, June 23, 2010 02:52 [IST]

swine-flu1
ગયા સપ્તાહે શહેરમાં પાલિકાની એક હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુથી એક વર્ષના શિશુનું મોત થયું હતું. તેને પગલે શહેરમાં વાઈરસના ચેપને કારણે આ મહિનામાં થયેલા મરણનો આંક વધીને ત્રણનો થયો છે, એમ આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે ધારાવીના રહેવાસી આ નવજાતશિશુનું ગયા રવિવારે સાયન હોસ્પિટલ ખાતે સ્વાઈન ફ્લુને કારણે મૃત્યુ થયું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે,...
 
 
danik bhaskar

ટ્રાન્સ હાર્બર લિંક વહેલી તકે બનાવવા સાંસદોની માગWednesday, June 23, 2010 02:51 [IST]

sea-link-mmbai1
મુંબઈ સાથોસાથ નવી મુંબઈનો પણ ઝડપી આર્થિક વિકાસ કરવા માટે આ બંને શહેરને જોડવા માટે પ્રસ્તાવિત મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક વહેલામાં વહેલી તકે પૂરો કરવામાં આવે એવી માગણી સાંસદો દ્વારા કરવામાં આવી છે. સાંસદો મિલિંદ દેવરા, ડો. અશોક ગાંગુલી અને સુપ્રિયા સુળેએ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ અને ઉપ મુખ્ય પ્રધાન છગન ભુજબળને પત્ર લખીને આ પ્રકલ્પ જલદી હાથમાં લઈને પૂરો કરવાની વિનંતી કરી...
 
 
danik bhaskar

રાષ્ટ્રગીતનું અપમાન કરનાર નગરસેવકોની અટકાયતWednesday, June 23, 2010 02:48 [IST]

પાલિકામાં સ્થાયી સમિતિની બેઠકમાં રાષ્ટ્રગીતનું અવમાન કરવા પ્રકરણે શિવસેનાના પાંચ અને એક અપક્ષ નગરસેવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાંથી પાંચ નગરસેવક પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકારી હતી. પોલીસે પાંચની અટકાયત કરી હતી હતી. બાદમાં તેમને જામીન પર છુટકારો થયો હતો. સ્થાયી સમિતિની અધ્યક્ષપદના મુદ્દા પરથી શિવસેનાના નગરસેવકોએ ગત શનિવારે પાલિકામાં રાષ્ટ્રગીત શરૂ હતું...
 
 
danik bhaskar

સિનેમાને અભ્યાસક્રમ તરીકે ભણાવાશેWednesday, June 23, 2010 02:47 [IST]

cinema-class11
આગામી વર્ષનો અભ્યાસક્રમ થોડો ફિલ્મી અને ટિ્વસ્ટી બની રહેશે, કારણ કે હવે ફિલ્મો, અભિનેતાઓ, અભિનેત્રીઓ, સંગીતકારો, ગાયકો માત્ર પડદા પર જ નહીં પરંતુ કલાસરૂમમાં પહોંચશે. આગામી વર્ષથી શાળાના અભ્યાસક્રમમાં નવો વિષય ઉમેરાઈ રહ્યો છે અને તે સંપૂર્ણપણે ફિલ્મ એટલે કે સિનેમાને લગતું પ્રાથમિક જ્ઞાન બાળકોને પીરસશે. એજ્યુમેડિયાએ આ વર્ષે શાળાના અભ્યાસક્રમમાં સિનેમા જગતના અભ્યાસને સામેલ...
 
 
danik bhaskar

મહાનગર પ્રદેશ વિકાસ પ્રકલ્પ અંતર્ગત પાંચ સમિતિઓWednesday, June 23, 2010 02:39 [IST]

મુંબઈ મહાનગર પ્રદેશનો વિકાસ કરવા અર્થે રાજ્ય સરકારે પાંચ વિવિધ સમિતિઓની સ્થાપના કરી છે, જેમાં વાહનવ્યવહાર, પાણીપુરવઠો, ઔધ્યોગિક વિકાસ, ગૃહનિર્માણ અને મૂળભૂત સુવિધાનો સમાવેશ થાય છે. શહેર નિયોજિત સમિતિની બેઠક વેળાએ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈ મહાનગર પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર વિશેષ પ્રયત્નશીલ રહે છે. એમએમઆરડીએના માધ્યમથી હાલમાં શહેરમાં વિવિધ પ્રકલ્પ શરૂ કરવામાં...
 
 
danik bhaskar

એસી બસોના બસ-સ્ટોપ પણ એસીWednesday, June 23, 2010 02:34 [IST]

bus1
શહેરને શાંધાઈ બનાવવાની કેન્દ્ર સરકારની ઘોષણા બાદ તે દિશામાં પ્રથમ કદમ તરીકે સત્તાવાળાઓ હવે સિંગાપોર- દુબઈ પ્રમાણે મુંબઈમાં પણ બેસ્ટના એસી બસ સ્ટોપ તૈયાર કરશે. મુંબઈ શહેરી વિસ્તાર અને ઉપનગરોમાં દોડનારી એસી બસો માટે ચાલીસ-એસી બસ સ્ટોપ બાંધવામાં આવશે. આ પ્રસ્તાવ હાલ મુંબઈ પાલિકામાં પ્રલંબિત હોઈ મંજુરી મળ્યા બાદ મુંબઈમાં એસી બસ-સ્ટોપ તૈયાર કરવાનાં શ્રીગણેશ મંડાશે. વિશેષમાં આ...
 
 
danik bhaskar

મોદીનું ગુજરાત બહાર શું થયું ? - ઠાકરેWednesday, June 23, 2010 02:31 [IST]

bal-thackrey1
રાજ્યો રાજ્યોમાં ટેકો છે એટલે ભાજપ ટકી રહ્યો છે, એમ શિવસેનાના વડા બાળ ઠાકરેએ મંગળવાર ભાજપની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું. ઔરંગાબાદ પાલિકામાં ભાજપના અધ્યક્ષે કોંગ્રેસને સાથ આપ્યા બાદ થયેલા વિવાદની પાર્શ્વભૂમિમાં ઠાકરેએ ભાજપનો ઊધડો લીધો છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસામાં યુતિ તૂટી ગઈ છે. બિહારમાં યુતિ સંકટમાં છે. ઓરિસામાં આપણા સિવાય બીજુ જનતા દળનું અસ્તિત્વ નથી એવું ભાજપને...
 
 
danik bhaskar

૨૬/૧૧ની બાળ સાક્ષીને શાળામાં પ્રવેશ નહીંWednesday, June 23, 2010 02:31 [IST]

ajmal-kasab1
એક અણધાર્યા વળાંકમાં ૨૬/૧૧ની બાળ સાક્ષીદાર દેવિકા રોતવાનને ખાનગી શાળાએ પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો છે અને તે વિશે મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગ પાસેથી માર્ગદર્શન માગવામાં આવ્યું છે. દેવિકાને પાંચમા ધોરણમાં પ્રવેશ અપાવવા માટે તેના વાલીઓ બાંદરા ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં ગયા હતા. જોકે સ્કૂલે વિવિધ કારણો આપીને તેમની વિનંતી નકારી કાઢી હતી. સ્કૂલનું કહેવું છે કે દેવિકાએ ફકત પહેલું...
 
 
danik bhaskar

રાણેપુત્રના ટેક્સી યુનિયનની હડતાળWednesday, June 23, 2010 00:07 [IST]

rane-son11
સીએનજીના ભાવવધારાને લઈને રિક્ષાભાડાંમાં બે રૂપિયાનો વધારો કરવા સરકારે મંગળવારે મંજુરી આપી હતી, જ્યારે ટેક્સીભાડાંમાં હાલ તુરત વધારો ટળ્યો છે. પરિવહન પ્રધાન સાથે રિક્ષા- ટેક્સીના એક યુનિયનની ચર્ચા મંગળવારે હાથ ધરાવાની હતી તેની પૂર્વસંધ્યાએ મહેસૂલ પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેના રિક્ષા- ટેક્સી યુનિયને અચાનક સોમવારે મધરાતથી હડતાળ પાડતાં મુંબઈગરા અત્યંત કફોડી...
 
 
danik bhaskar

મુંબઈમાં ઓટો, ટેક્સીની હડતાલTuesday, June 22, 2010 12:01 [IST]

strike1
ભાડાંમાં વધારાની માગણીને લઈને મુંબઈમાં હડતાલને કારણે 80 હજારથી વધારે ટેક્સી અને એક લાખથી વધારે ઓટો રિક્ષા આજે સડકો પરથી અદ્રશ્ય રહેશે. સીએનજીના ભાવમાં વધારાને કારમે ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકો પણ ભાડાંમાં વધારાની માગણી કરી રહ્યાં છે. ઓટો યૂનિયન લઘુત્તમ ભાડું છ રૂપિયાથી વધારીને 15 રૂપિયા અને આઠ રૂપિયા પ્રતિ કિલોમીટરનો દર નિર્ધારીત કરવાની માગણી કરી રહ્યાં છે. હાલ લઘુત્તમ ભાડું...
 
 
danik bhaskar

થાણેમાં સ્વાઈન ફ્લુનો પહેલો દરદી જોવા મળ્યોTuesday, June 22, 2010 03:23 [IST]

swine-flu1
થાણેમાં કિસન નગર ક્રમાંક-બેમાં અલિના શેખ (૫૮)ના રૂપે જીવલેણ રોગ સ્વાઈન ફ્લુનો પ્રથમ દરદી મળ્યો છે. આ મહિલાને શરદી-ઉધરસની તકલીફ હોઈને તેને સોમવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી તપાસણી કર્યા બાદ અલિના શેખને સ્વાઈન ફ્લુ થયાનું નિદાન કરવામાં આવ્યું હતું. ત્રણ પુત્રો અને બે વહુ ધરાવતી અલિનાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો ત્યાંના કર્મચારીઓએ નકાર આપ્યો હતો. આ...
 
 
danik bhaskar

ગેસ્ટહાઉસમાંથી અમેરિકન મૃત અવસ્થામાં મળ્યોTuesday, June 22, 2010 03:12 [IST]

શહેરની હોસ્પિટલમાં તબીબી સારવાર લઈ રહેલા એક અમેરિકન નાગરિકનો મૃતદેહ રવિવારે હોટેલની રૂમમાંથી મળી આવ્યો હતો. દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં નવરોજી રોડ ઉપર આવેલી વોલ્ગા-ટુ નામની હોટેલમાં વિલિયમ ડેવિડ થોમસ (૪૫) ૧૬ જુનથી રહેતો હતો. થોમસની રૂમનો દરવાજો અનેક વાર ખટખટાવ્યા બાદ અંદરથી કોઈ પણ ઉત્તર ન મળતાં કર્મચારીએ મેનેજરને જાણ કરી હતી. મેનેજરે ત્યાર બાદ કોલાબા પોલીસનો સંપર્ક...
 
 
danik bhaskar

મલાડની બેન્કમાં રૂ. ૩૧ લાખની લૂંટTuesday, June 22, 2010 03:06 [IST]

સોમવારે ધોળેદહાડે મલાડ સ્થિત માલવણીની હદમાં આવેલી એક બેન્કમાં ઘૂસીને ચાર સશસ્ત્રા લૂંટારા રૂ. ૩૧ લાખની રોકડ લૂંટીન નાસી ગયા હતા. માલવણી પોલીસ સ્ટેશનની હદમાં ઓર્લેમ ચર્ચ ટેન્ક રોડ સ્થિત મોડેલ કો ઓપરેટિવ બેન્કમાં સોમવારે સાંજે ૪.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. બેન્ક લંચ ટાઈમ માટે બંધ રખાય છે અને સાંજે ૪.૩૦ વાગ્યે ખૂલે છે. તે જ સમયે બે બાઈક પર આવેલા ચાર જણ બેન્કમાં ધસી આવ્યા હતા. તેમની...
 
 
danik bhaskar

...તો વિક્રમી કટ ઓફની શક્યતાTuesday, June 22, 2010 03:10 [IST]

‘બેસ્ટ ઓફ ફાઈવ’ નીતિની કૃપાથી એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કસ જોતાં સાયન્સ અને બાયફોકલ શાખાઓનું કટ ઓફફ લિસ્ટ આ વખતે અઢીથી ત્રણ ટકા વધીને વિક્રમી ઊંચાઈએ પહોંચવાની શક્યતા છે. તેથી વિદ્યાર્થીઓને કોલેજોનો પ્રાધાન્યક્રમ ભરતાં કાળજી રાખવાની સલાહ કોલેજોના આચાર્યોએ આપી છે. અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે વિવિધ બોર્ડસ વચ્ચે સમતુલા જાળવવાના ઉદ્દેશથી આ વખતે ‘બેસ્ટ ઓફ...
 
 
danik bhaskar

૧૫ ડબ્બાની લોકલ દોડાવવા ધ્યાન આપશેTuesday, June 22, 2010 03:08 [IST]

rail-mumbai1
શહેરની જીવનવાહિની ગણાતા ઉપનગરીય રેલવે માર્ગ પર ભવિષ્યમાં ૧૮ ડબ્બાની ગાડીઓ પણ દોડી શકશે. પરંતુ હાલમાં ૧૫ ડબ્બાની ગાડીઓ માટેની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નજીકના સમયમાં ૧૮ ડબ્બાની ગાડીઓ દોડાવવાનો પ્રસ્તાવ મુંબઈ રેલવિકાસનિગમ (એમઆરવીસી)ને પ્રાપ્ત થયો નથી, એવી માહિતી તાજેતરમાં એમઆરવીસીની ઉચ્ચ સ્તરીય સૂત્રોએ આપી હતી. મુંબઈની પૂર્વ (સેન્ટ્રલ રેલવે) અને પશ્ચિમ...
 
 
danik bhaskar

સસ્તા ભાવે આરોગ્ય તપાસણી શક્ય બનશેTuesday, June 22, 2010 03:06 [IST]

medical1
મુંબઈની ગરીબ, મધ્યમ વર્ગીય દરદીઓને પરવડે તેવા ભાવે બધા પ્રકારની તબીબ તપાસણી ઉપલબ્ધ કરાવવાની તબીબી શિક્ષણ પ્રધાન ડોક્ટર વિજય કુમાર ગાવિતનો નિર્ધારહોઈને જે. જે. હોસ્પિટલમાં આ બાબતે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના અખત્યારમાં રહેલી જે. જે. હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દરદીઓને અનેક પ્રકારની તપાસણી તેમ જ તાકીદની સારવાર માટે વિવિધ પરી-ાણો કરાવવા પડે તમામ...
 
 
danik bhaskar

મુંબઇનો સી લિન્ક મોંઘો પડવા લાગ્યો !Tuesday, June 22, 2010 03:01 [IST]

sea-link-mmbai1
બાન્દ્રા-વરલી સી લિન્ક પરથી દરદોજ ૬૦ હજાર વાહનોની આવન-જાવન થશે એવી અપેક્ષા અને અંદાજ હતો ત્યારે વાસ્તવિકતામાં રોજનાં ૩૭ હજારથી ૪૦ હજાર વાહનો જ આ માર્ગનો ઉપયોગ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. હાલના દરમાં આ માર્ગની ટોલ વ્યવસ્થા કરવાનું શક્ય ન હોવાની સ્પષ્ટતા ‘મુંબઈ એન્ટ્રી પોઈન્ટ’ (એમઈપી) નામની કંપનીએ કરી હતી. એમઈપી એ ભારતના આ સૌથી મોટા સી લિન્ક રૂટની ટોલ એજન્સી છે. એમઈપીની...
 
 
danik bhaskar

કલવા હત્યા પ્રકરણમાં પાંચની ધરપકડTuesday, June 22, 2010 02:59 [IST]

crime-scene-two1
થાણેના કલવા સ્થિત મફતલાલ કંપની વિસ્તારમાં લૂંટના ઈરાદે કરાયેલી યુવકની હત્યાના કેસમાં થાણેની ખંડણી વિરોધી શાખાના અધિકારીઓએ પાંચ જણની ધરપકડ કરી છે. આ જ પાંચ શખસોએ ગત અઠવાડિયે એક વકીલની મારપીટ કરીને તેને લૂંટી લીધો હતો. આ પ્રકરણે પણ કલવા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. કલવા ખાતે રહેતા વકીલ રાજકુમાર યાદવને ૯ જુનના રોજ મફતલાલ કંપનીની નજીક પાંચથી સાત શખસોએ બેરહેમીથી...
 
 
danik bhaskar

લગ્ન બાદ વર્ષમાં જ છુટાછેડાTuesday, June 22, 2010 02:54 [IST]

marriage1
લગ્ન પછી સંસાર ચાલવા લાગે તેટલામાં જ છુટા થવાનું પ્રમાણ વધતું હોવાની બાબત પ્રત્યક્ષ થઈ છે. પોતાના સંસારી જોડીદારથી છુટા થવા માટે ફેમિલી કોર્ટમાં દાવો દાખલ કરનારી દંપતી-જોડીઓની સંખ્યા વધી છે તો સાથે તેમના કારણો પણ અલગ અલગ છે. બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં ૧ જાન્યુઆરી, ૨૦૦૯થી ૩૦ જુન, ૨૦૦૯ના છ મહિનાના સમયગાળામાં જુદા થવા માટેની આવેલી અરજીઓમાં ૨૪ ટકા દંપતીનાં લગ્નને એક વર્ષ અથવા...
 
 
danik bhaskar

'રાવણ' ની પાઈરેટેડ સીડીનો જથ્થો જપ્તTuesday, June 22, 2010 02:54 [IST]

raavan-mumbai1
શહેરમાં ત્રણ જુદાં જુદાં સ્થળે દરોડા પાડીને બોલીવુડ તથા હોલીવુડની નવી ફિલ્મોની પાઈરેટેડ સીડીના જથ્થા સાથે ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ૬૦૦થી વધુ રાવણ ફિલ્મની સીડીનો પણ સમાવેશ થાય છે. રવિવારે નાલાસોપારાના એક વેરહાઉસમાં ગરોડા પાડીને ૪૮૬૪ સીડી સાથે બે જણની ધરપકડ કરવામં આવી હતી. પોલીસ અને પાઈરેટેડ સીડી વેચનારા વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી એ. એ. ખાન એસોસિયેટ્સ દ્વારા આ દરોડા...
 
 
danik bhaskar

આષાઢી બીજે કચ્છી નવા વર્ષની ઉજવણીTuesday, June 22, 2010 02:51 [IST]

આ વર્ષે પણ કચ્છ-શક્તિ ૧૨ જુલાઈએ આષાઢી બીજ કચ્છી નવા વર્ષની મુંબઈમાં ઉજવણી કરશે. આ વર્ષે સિદ્ધિ પ્રાપ્ત ૩૦ કચ્છીઓને કચ્છ-શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૧૦થી નવાજાશે એમ કચ્છ-શક્તિના પ્રમુખ હેમરાજ શાહે જણાવ્યું છે. આ વર્ષના નારી રત્ન એવોર્ડ પન્નાબહેન નીતિનભાઈ મોમાયા, ડૉ. ગીતા જૈન, ભારતીબહેન નવીન ગંગર , મીનાક્ષીબહેન એમ. કે. શાહ (પ્રેમજયોતિ), સમાજ સેવા એવોર્ડ લખમસી વેરસી મંગે , રજનીકાંત એમ....
 
 
danik bhaskar

‘મહાવિતરણ’નું વીજ મીટર તપાસ અભિયાનTuesday, June 22, 2010 02:51 [IST]

electric-meter1
વીજપુરવઠાકાર ‘મહાવિતરણ’ કંપનીને પ્રાપ્ત થતી ગ્રાહકોની ફરિયાદોમાં મીટર અંગેની ફરિયાદોની સંખ્યા સૌથી વધુ હોય છે. વીજળીના બિલની વસુલાત પર પણ ખરાબ મીટરની અસર થતી હોવાથી છેવટે ‘મહાવિતરણે’ આવા મીટરનું આરોગ્ય તપાસવા માટે મીટરોની જાત તપાસ કરવાનું અભિયાન ૩૦ જુન સુધી ચલાવવામાં આવશે. મીટરની મંદગતિ, નાદુરુસ્તી, સરેરાશ રકમનું વીજળી બિલ આવવું, શૂન્ય રીડિઁગ વગેરે વ્યાધિઓના ઉપચાર માટે આ...
 
 
danik bhaskar

ભિવંડીમાં લાગેલી આગમાં ૨૪ ગોડાઉન ખાખTuesday, June 22, 2010 00:16 [IST]

ભિવંડી તાલુકામાં વળગામ ગ્રામપંચાયત હદમાં આવેલા પદ્માવતી કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ગેરકાયદે રીતે ભેગા કરવામાં આવેલા રસાયણના જથ્થામાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નહોતી પરંતુ ૨૪ ગોડાઉનો ખાખ થઈ ગયાં હતાં જેમાં ૮થી ૧૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અહીં હારબંધ ગોડાઉનો આવેલાં હોવાને કારણે તે વિસ્તારનેે...
 
 
danik bhaskar

ઉદ્ધવ અને રાજ એક થાય : ભુજબળTuesday, June 22, 2010 00:16 [IST]

bhujbal11
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકત્ર આવશે તો ઉત્તમ થશે, એવી ઇચ્છા સોમવારે નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળે વ્યક્ત કરી હતી. જોકે આ બે જણ એકત્ર થાય તે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની નજીકના ગણતરીની શિવસૈનિકોને ગળે ઊતરે તેવું નથી. શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નું એકત્રીકરણ થાય તેનો આ શિવસૈનિકો વિરોધ છે, એમ સૂચવતાં ભુજબળે સંસદસભ્ય સંજય રાઉત પર પરોક્ષ રીતે નિશાન તાકતાં નવી રાજકીય...
 
 
danik bhaskar

રાજ ઠાકરેના જામીન મંજૂરTuesday, June 22, 2010 00:15 [IST]

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ ૨૦૦૮માં હુલ્લડ મચાવવાના આરોપસર ઉસ્માનાબાદની સ્થાનિક કોર્ટમાં હાજર થતાં તેમની ધરપકડ કરી બાદમાં જામીન ઉપર છુટકારો થયો હતો. ઉસ્માનાબાદના ઉમરગાંવ ન્યાયિક મેજિસ્ટ્રેટે (પ્રથમ શ્રેણી) રાજ ઠાકરેને રૂ. ૧૫,૦૦૦ના બોન્ડ ઉપર જામીન મંજુર કર્યા હતા. ઠાકરે તેમના વકીલ સયાજી નાંગ્રેની સાથે ઉસ્માનાબાદ ગયા હતા. મનસેના વડા રાજ ઠાકરેની...
 
 
danik bhaskar

સેના-મનસે દોસ્તી માટેની સભાને પ્રચંડ ટેકોTuesday, June 22, 2010 00:13 [IST]

re-union1
શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એકત્ર આવે તે માટે રવિવારે ‘માઝી ચળવળ, મી મહારાષ્ટ્રાચા’ નામની શરૂ થયેલી ઝુંબેશ સબબ પરેલમાં રવિવારે આયોજિત સભાને લોકોનો પ્રચંડ ટેકો મળ્યો હતો. બન્ને પક્ષોનું મિલન કરવા માટે રાજ્યમાં ઠેકઠેકાણે સભા અને એસએમએસ ઝુંબેશ ચલાવવાનો નિર્ણય પણ જાહેર કરાયો હતો. આ જ હેતુસર પાંચ સપ્ટેમ્બરે શિવાજી પાર્કમાં મીનાતાઈ ઠાકરેના પૂતળા પાસેથી મૌન લંબી...
 
 
danik bhaskar

કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણની તબિયત ગંભીરTuesday, June 22, 2010 00:01 [IST]

r-k-laxman1
સિનિયર અને વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણને હૃદયરોગનો જોરદાર હુમલો આવતાં તેમને રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતી. તેમની તબિયત ગંભીર હોવા છતાં સ્થિર હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. ગયા બુધવારે ૮૬ વર્ષના લક્ષ્મણને હૃદયરોગનો તીવ્ર હુમલો થતાં તેમને પુણેની સહ્યાદ્રિ હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં જ ફરી બે વાર હાર્ટઅટેક...
 
 
danik bhaskar

વણથંભ્યા હત્યાના બનાવોની તપાસ માટે બે ટીમTuesday, June 22, 2010 03:04 [IST]

rape_256_01

કુલૉના નેહરુનગર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગુમ થયેલી નવ વર્ષીય નુસરતની અતશિય ક્રૂર અવસ્થામાં હત્યા કરવામાં આવી હોવાનું ઉઘાડું પડતાં રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાવાની સાથે ભારે ગભરાટ ફેલાયો હતો. મૃતાવસ્થામાં મળી આવેલી આ કિશોરીની ઉપર બળાત્કાર કરાયો હાવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટના અહેવાલમાં જાણવા મળ્યું હતું. કુલૉ વિસ્તારમાં ફેબ્રુઆરીથી આ ત્રીજો બનાવ બન્યો...

 
 
danik bhaskar

મેગ્સેસે પુરષ્કાર વિજેતા કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણની હાલત ગંભીરMonday, June 21, 2010 16:59 [IST]

lakshaman_288

દેશના જાણીતાં કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણને હ્રદય રોગનો હુમલો થયો છે અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોએ તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવ્યું છે. લક્ષ્મણના નજીકના મિત્ર અને વ્યવસાયથી ડોકટર વિંકર ગુંજલે જણાવ્યું છે કે 86 વર્ષીય લક્ષ્મણને ગુરુવારે હ્રદય રોગનો હુમલો થયા બાદ સહયાદ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે ક્હ્યું હતું કે...

 
 
danik bhaskar

રાણેને પડકારવા ઉદ્ધવનું કોંકણ રેલવે સામે આંદોલનનું એલાનMonday, June 21, 2010 01:25 [IST]

Uddhav1
૩૦ જુલાઈએ શિવસેના મમતાદીદીની આંખો ઉઘાડવા આંદોલનની શરૂઆત કરશે ‘‘કોંકણી માણસ શિવસેનાની કરોડરજજુ છે. કોંકણી માણસને કોંકણ રેલવેથી લાભ થતો ન હોય, તો આ રેલવે શા કામની?’’ એમ જણાવતાં શિવસેના ૩૦ જુન કોંકણ રેલવે વિરુદ્ધ જોરદાર આંદોલન કરનાર હોવાની જાહેરાત શિવસેનાનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કરી હતી. તેઓ શિવસેનાની સ્થાપનાની ૪૪મી વર્ષગાંઠ નિમિત્તે ષણ્મુખાનંદ...
 
 
danik bhaskar

ભિવંડીમાં પાંચ વર્ષીય બાળકી ઉપર બળાત્કારMonday, June 21, 2010 01:23 [IST]

ભિવંડીના દરગાહ રોડના ટાવરે કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતી એક સગીર વયની એક કિશોરીની ઉપર બળાત્કાર કરવાના આરોપસર પોલીસે પડોશમાં રહેતા યુવકની ધરપકડ કરી હતી.ટાવરે કમ્પાઉન્ડના અશોકનગરની ગુંડુશેઠ ચાલીમાં રહેતી પાંચ વર્ષીય કિશોરીની ઉપર તેની પડોશમાં જ પહેતા સુખરામ ઉર્ફે બલરામ જયરામ મૌર્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી ઘરની બહાર રમતી હતી ત્યારે મૌર્યાએ તેને બિસ્કિટ આપવાનું...
 
 
danik bhaskar

ભાઉચા ધક્કાથી માંડવા સુધી ફેરી બોટ સેવા શરૂ કરાશેMonday, June 21, 2010 01:20 [IST]

mumbai1
શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂમિ વાહનવ્યવહારની ગીચતા હળવી કરવાના ઉદ્દેશથી વૈકિલ્પક ધોરણે જળ વાહનવ્યવહારની યોજનાઓ વિચારાધીન છે. તેમાંથી એક મધ્ય મુંબઈમાં ભાઉચા ધક્કાથી માંડવા સુધી ફેરી બોટ સેવાની યોજના આવતા દોઢેક વર્ષમાં આકાર લે એવી શક્યતા છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)ની આ યોજના પ્રવાસીઓ માટે ઘણી રાહતરૂપ નીવડે એવી સંભાવના છે. લોકો પોતાનાં વાહનો પણ...
 
 
danik bhaskar

લોકલ ટ્રેનોને સ્વચ્છ કરવા પાણીના પુનવપરાશનું સૂચનMonday, June 21, 2010 01:12 [IST]

mumbai_trains1
ઉપનગરીય ગાડીઓ સ્વચ્છ રાખવા માટે દરરોજનું ત્રણ લાખ લિટર પાણી પૂરું પાડવું અશક્ય હોઈ વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ કરવો તેમ જ બોરવેલ, વરસાદી પાણી (રેઈન વોટર હાર્વેસ્ટિંગ) જેવા પર્યાય તપાસી જોવાની સલાહ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે રેલવેને આપી છે. વિરાર ખાતે આંતરરાષ્ટ્રીય દરજજાના કારશેડનું બાંધકામ હાલમાં ચાલુ છે. આ સંબંધમાં તાજેતરમાં મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશનની મળેલી બેઠક સમયે મુખ્ય...
 
 
danik bhaskar

માણસનો ચહેરો જોવો જોઈએ વાંસો નહીં : સુરેશ દલાલMonday, June 21, 2010 01:06 [IST]

20Bg-IMAGE---3-Books-at-Bha1
‘તંત્રીઓએ વિકટ જવાબદારી નિભાવવાની હોય છે. ખુશવંતસિંહે એકવાર કહેલું કે, અખબારનો આંતરિક ચહેરો એટલે તંત્રી. તંત્રીઓને મળવા આવનારા માણસની સારી પરખ હોય છે. ફોટો પડાવવા આવ્યો છે, ખોટો આવ્યો છે કે આડો આવ્યો છે એની એમને ખબર પડી જાય છે. મારા લેખો મારી વાચનકથા-જીવનકથા છે. હકાર મને ગમે છે. હું હકારનો માણસ છું અને અભાવ મારા સ્વભાવમાં નથી. મોસમની જેમ પ્રત્યેક માણસનું પોતાનું સૌંદર્ય હોય છે....
 
 
danik bhaskar

મહાડાની ૫૬ કોલોનીઓના સર્વિસ ચાર્જ સ્થગિત કરાયોMonday, June 21, 2010 01:00 [IST]

mhada1
મહાડાની ૫૬ કોલોનીઓનો સર્વિસ ચાર્જ ત્રણ ગણો વધારી તેના બાકી શુલ્ક ઉપર ૧૮ ટકા વ્યાજ આકારવાના નિર્ણયને સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મુંબઈમાં કન્નમવાર નગર, નહેરૂ નગર, જોગેશ્વરી, અભ્યુદય નગર, ચુન્નાભટ્ટી, બોરિવલી, પંતનગર વગેરે સ્થળે આ કોલોનીઓ આવેલી છે. આ કોલોનીઓનો સર્વિસ ચાર્જ ત્રણ ગણો વધારવાનો નિર્ણય ઘણા વર્ષો અગાઉ લેવાયો હતો. આ વધારા સામે રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કરતા...
 
 
danik bhaskar

રિક્ષા અને ટેક્સીચાલકોને નવા ઓળખપત્રો અપાશેMonday, June 21, 2010 00:57 [IST]

rickshaw1
રિક્ષા કે ટેક્સીચાલક પ્રવાસીને છેતરે તો તેનાં નામ અને સરનામાને અભાવે તેની સામે ફરિયાદ કરવી પ્રવાસીઓ માટે શક્ય બનતી નથી. જોકે આ સમસ્યા ટૂંક સમયમાં હંમેશ માટે ઉકેલાઈ જશે. મુંબઈ સહિત રાજ્યના વીસ લાખ રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોને ઓળખપત્રો (આઈડેન્ટિટી કાર્ડસ) આપવાનો નિર્ણય વાહનવ્યવહાર ખાતાએ લીધો છે. તેથી રિક્ષા-ટેક્સીચાલકોની છેતરપિંડી અને દાદાગીરી પર દાબ આવશે. આગામી એ દિવસોમાં...
 
 
danik bhaskar

મેટ્રો પ્રકલ્પના બીજા તબક્કાના માર્ગ માટે ડીજીપીએસની વ્યવસ્થાMonday, June 21, 2010 00:53 [IST]

ખૂબ જ મહત્વના મેટ્રો રેલવે પ્રકલ્પમાં ચારકોપ-બાંદરા-માનખુર્દ એ મેટ્રો રેલવે માર્ગનો બીજો તબક્કો અનેક અત્યાધુનિક વ્યવસ્થાથી સુસજજ હશે. આ અંગે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે આ માર્ગ પર કામ કરી રહેલી રિલાયન્સ ઈન્ફ્રાને નેધરલેન્ડ ખાતે આવેલી ફુગ્રો કંપની પાસેથી ડિફ્રિન્શયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (ડીજીપીએસ) લેવા માટે પરવાનગી આપી છે. આને પરિણામે ૩૨ કિ.મી. લાંબા આ માર્ગ પર...
 
 
danik bhaskar

પૂર્વના દરિયાઈ માર્ગ વાહનવ્યવહારની જવાબદારી એમએમઆરડીએને શિરેMonday, June 21, 2010 00:50 [IST]

પ્રકલ્પ માટે પ્રસ્તાવ મોકલવાની છેલ્લી તારીખની મુદત વધારીને હવે ૨૧ જુન કરાઈ શહેરના પશ્ચિમ કિનારા તરફના દરિયાઈ પ્રવાસી વાહનવ્યવહાર માર્ગ વિકસિત કરવા છેલ્લાં સાત વર્ષથી રખડી પડેલો ‘ઈન્લેન્ડ પેસેંજર વોટર ટ્રાન્સપોર્ટ’ (આઈમીડબ્લ્યુટી) પ્રકલ્પનો પૂર્વના કિનારાપટ્ટી પરનો બીજો તબક્કો ‘એમએસઆરડીસી’ને બદલે ‘એમએમઆરડીએ’ના હસ્તક જવાની શક્યતા છે. પશ્ચિમ કિનારાપટ્ટીના પ્રકલ્પ...
 
 
danik bhaskar

રત્નાગિરીમાં ભેખડ ધસતાં ચારનાં મોતSunday, June 20, 2010 03:37 [IST]

કોંકણના મુખ્ય ગણાતા રત્નાગિરિ જિલ્લાના દાપોલી તાલુકાના હણેg ગામમાં ભેખડ ધસી પડતાં એક જ કુટુંબના ચાર જણ મૃત્યુ પામ્યા હતા. આ હોનારતમાં હજુ ચારથી છ વ્યક્તિ દબાયાનો ભય વ્યક્ત કરાયો હતો. બચાવ કાર્ય, રાહતકાર્ય ચાલી રહ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે કાટમાળ હટાવવાનું મુશ્કેલ બન્યું હતું. અવિરત વરસાદ અને વીજપુરવઠો તથા સંપર્ક વ્યવસ્થા અનિયમિત બનતાં સહાય કાર્યમાં અડચણો આવે છે, એમ...
 
 
danik bhaskar

ઝવેરાત લૂંટાયાનો ખોટી ફરિયાદી જેલ ભેગોSunday, June 20, 2010 03:35 [IST]

jwellerhy-shift1
થાણેના મીરા-ભાઈંદરમાં એક આશ્ચર્યજનક કિસ્સો બન્યો હતો જેમાં રૂ. આઠ લાખનાં ઘરેણાં લૂંટાયાં હોવાની ફરિયાદ કરનાર નોકરની જ નવઘર પોલીસે ધરપકડ કરીને લૂંટના કેસનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપી ખોખન મંડલની ધરપકડ કરીને પોલીસે લૂંટાયેલા માલમાંથી રૂ. ૪.૫ લાખનાં ઘરેણાં જપ્ત કર્યા હતાં. નવઘર પોલીસસ્ટેશનના અધિકરીએ આપેલી માહિતી અનુસાર ખોખન મંડલ તેના માલિકને ઘરેણાંની લૂંટ થઈ હોવાની પોલીસમાં...
 
 
danik bhaskar

મુંબઈગરાનું પાણી વેચી માર્યુંSunday, June 20, 2010 03:29 [IST]

water21
વચગાળાના સમયમાં શહેરમાં પાણીની તીવ્ર ખેંચ ઊભી થઈ હતી ત્યારે મુંબઈગરાઓને પાણીના ટેંકરની વ્યવસ્થા ઊભી કરવી પડશે એવી દહેશત પેદા થઈ હતી. પાણી કપાતને પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો. તળાવોની પાણીની સપાટી નીચી જવાથી મહાપાલિકા પ્રશાસને આગળ કાપ મુકાયો હતો. પરંતુ પ્રત્યક્ષ રૂપે મુંબઈગરાના હકનું પાણી ધરાર ‘બાટલીબંધ’ પાણી વેચનારી ખાનગી કંપનીઓને વેચી મારવામાં આવતું હોવાની માહિતી...
 
 
danik bhaskar

માલેગાંવ વિસ્ફોટના આરોપી માટે મકોકા યોગ્ય : એટીએસSunday, June 20, 2010 03:32 [IST]

માલેગાંવ બોમ્બસ્ફોટ પ્રકરણમાં આરોપી રાકેશ ધાવડેની વિરુદ્ધમાં જાલના અને પરભણીમાં એમ બે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેને કારણે ધાવડે સહિત અન્ય આરોપીઓ ઉપર સંગિઠત અપરાધનો આરોપ મકોકા હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો, એવો દાવો આજે શનિવારે સરકારી પક્ષ વતી મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. ધાવડે સહિત ૧૧ આરોપીઓની ઉપર એટીએસે કરેલી મકોકા અનુસાર કાર્યવાહીને વિશેષ કોર્ટે રદ કરી હતી. આ...
 
 
danik bhaskar

સેન્ટ જયોર્જ હોસ્પિટલની નીચે મળ્યું ૧૮મી સદીનું ભોંયરુંSunday, June 20, 2010 03:29 [IST]

જાતજાતની બીમારીઓનો ઉપચાર કરવા માટે જાણીતી સેન્ટ જયોર્જ હોસ્પિટલ નીચે મુંબઈનું અતિપ્રાચીન ભોંયરું મળી આવ્યું છે. બ્રિટિશ કાળનું આ ભોંયરું ૧૮મી સદીમાં તૈયાર કરવામાં આવ્યું છે. હોસ્પિટલના સ્વાઈન ફ્લુ વોર્ડમાંથી શરૂ થતા આ ભોંયરાનો બીજો છેડો ક્યાં પહોંચે છે એ વિષયનું રહસ્ય હજી યથાવત છે. આજે જે વિસ્તારને ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ૧૮મી સદીમાં મોટો કિલ્લો હતો. આ મુખ્ય...
 
 
danik bhaskar

તૌસિફ પઠાણ એટીએસના સકંજામાંSunday, June 20, 2010 03:25 [IST]

pathan1
મુંબઈ પોલીસની આતંકવાદી વિરોધી શાખા (એટીએસ)એ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે શહેરની હોટેલો અને ગેસ્ટ હાઉસોમાં તપાસ અભિયાન હાથ ધયું હતું ત્યારે અનાયાસે ગુજરાતથી ટીનેજરનું અપહરણ કરીને મુંબઈ લાવેલો શખસ ઝડપાઈ ગયો હતો. બંને ગુજરાતના કપડવંજના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટીએસના અધિકારીઓ હાલમાં આતંકવાદીઓને લગતી માહિતીઓ મેળવી રહ્યા છે. તેમની આ તપાસ દરમિયાન...
 
 
danik bhaskar

૧૧મા ધોરણમાં પ્રવેશ વિલંબમાં પડશેSunday, June 20, 2010 03:25 [IST]

mumbai-highcourt1
‘બેસ્ટ ઓફ ફાઈવ’ના કારણે એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓએ ટકાવારીમાં ઉચ્ચાંકો સર કર્યા હોય તો પણ તેમણે ૧૧મા ધોરણમાં પ્રવેશ માટે ઘણી રાહ જોવી પડશે. ‘બેસ્ટ ઓફ ફાઈવ’ની વડી અદાલતમાં ચાલતી કસોટીનો નિકાલ આવવામાં જુલાઈ મહિનો પૂરો થવાનાં ચહિનો જણાતાં ૧૧મા ધોરણની પ્રવેશ પ્રક્રિયા રઝળવાની શક્યતા છે. ‘બેસ્ટ ઓફ ફાઈવ’ના સમર્થનમાં રાજ્ય સરકારે વડી અદાલતમાં સુપરત કરેલા સોગંદનામાના અભ્યાસ...
 
 
danik bhaskar

બેસ્ટના પૈસા ગયા વેસ્ટSunday, June 20, 2010 03:23 [IST]

બેસ્ટ ઉપક્રમની બસોના પ્રવાસ દરમિયાન ‘બેસ્ટ પાસ’ની તપાસણી કરનારાં ૯૦ ટકા મશીનો બગડેલાં હોવાનું જણાઈ આવતાં બેસ્ટને રોજના ૧૦ લાખ રૂપિયાનું નુકસાન થાય છે. આ વિગતો તાજેતરમાં બેસ્ટ સમિતિની બેઠક સમયે સમિતિના માજી અધ્યક્ષ દિલીપ પટેલે આપી હતી. બેસ્ટના પ્રવાસ દરમિયાન ‘બેસ્ટ પાસ’ તપાસ યંત્રો બાબતની ફરિયાદો દિનપ્રતિદિન વધતી જાય છે. બેસ્ટ પાસેનાં પાંચ હજાર તપાસણી યંત્રો પૈકીનાં માત્ર...
 
 
danik bhaskar

ટાઈટ જીન્સ પહેરનારીને એડમિશન નહીં !Sunday, June 20, 2010 17:37 [IST]

tight-jeans-mumbai11

ભાંડુપની મેનન કોલેજે ટાઈટ જીન્સ, ચુડીદાર, શોર્ટ સ્કર્ટ અને એવાં જ ટાઈટ વસ્ત્રો પહેરનારાને પ્રવેશ આપવા પર બંધી મૂકવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કોલેજના આ નિર્ણય વિરુદ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે.



મેનન કોલેજે શનિવારે પહેલા વર્ષ માટે પ્રવેશ લેવા આવેલી એક વિદ્યાર્થિનીએ ટાઈટ જીન્સ પહેર્યું હોવાના એકમાત્ર કારણસર...

 
 
danik bhaskar

પૂરતું પાણી પણ પાણીકાપ નાબૂદી ક્યારે?Sunday, June 20, 2010 03:19 [IST]

water-mumbai1
ચોમાસાના આરંભમાં સંતોષકારક હાજરી નોંધાવીને આશા જગાડ્યા બાદ ત્રણેક દિવસથી વરસાદ ધીમો પડ્યો છે. શુક્રવારે સાંજથી મધરાત સુધી થોડા ઝાપટાં પડ્યા બાદ શનિવારે સાધારણ વરસાદ પડ્યો હતો. શહેરને પાણીપુરવઠો આપતાં સરોવરોના જળગ્રાહી ક્ષેત્રમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી પાણીકાપ દૂર કરવાની આશા જાગી છે પણ એ વિશે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. શહેરમાં પાણીપુરવઠામાં કાપ હટાવવાનો...
 
 
danik bhaskar

ડોંબિવલી સ્ટેશને ત્રીસ કેમેરા મુકાશેSunday, June 20, 2010 03:14 [IST]

cctv-mumbai1
ડોંબિવલી રેલવે સ્ટેશન પર નવીન ૩૦ સીસીટીવી કેમેરાઓ બેસાડવામાં આવી રહ્યા છે. આથી ડોંબિવલી રેલવે સ્ટેશન પરનાં પાંચ પ્લેટફોર્મ પર એક્સાથે ૩૦ યાંત્રિકી ડોળા અહોરાત્ર પહેરો ભરતા થશે. પ્લેટફોર્મ પરના પોલીસની નજર ચૂકવી જતા પાકીટ મારનારાઓ તેમ જ અન્ય દુષ્કૃત્યો કરનારા પર ધાક બેસશે એવી અપેક્ષા છે, એમ રેલવે સુરક્ષા બળના નિરીક્ષક વીરેન્દ્ર વાનખેડેએ જણાવ્યું હતું. અગાઉ આ રેલવે...
 
 
danik bhaskar

ધારાવીનો વિકાસ હવે મ્હાડાના હાથમાંSunday, June 20, 2010 03:14 [IST]

ધારાવી પુનઃવિકાસ પ્રકલ્પના કરોડો ચિંથરા ઉડાડ્યા બાદ આ પ્રકલ્પનું સરકારે ઊભું કરેલું ચિત્ર પણ સ્થિર રહ્યું નહીં ત્યારે બીજી તરફથી કેટલાંય વર્ષોથી બાકી રહેલી નિવિદા પ્રક્રિયા પણ આગળ સરકતી નથી અને છેવટે મ્હાડાએ આ પ્રકલ્પના એક સેકટરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. ટૂંકમાં પ્રધાનમંડળ સમક્ષ આ નવીન પ્રસ્તાવ મંજુરી માટે રજુ કરવામાં આવશે. પરિણામે અગાઉથી વારંવાર ખોરંભે ચઢતી આ...
 
 
danik bhaskar

બબ્બર ખાલસાનો આતંકવાદી ઝડપાયોSunday, June 20, 2010 03:12 [IST]

sikh-terrorist1
મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના અધિકારીઓએ આતંકવાદી સંગઠન ‘બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ’ના આતંકવાદી નિશાન સિંહ (૨૬)ની શનિવારે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આ શંકાસ્પદ આતંકવાદી બબ્બર ખાલસાના આતંકવાદીઓને શસ્ત્રો પૂરાં પાડવાથી માંડીને દરેક પ્રકારની માહિતી પૂરી પાડતો હતો. તે પંજાબનો એક મોટો નાર્કો સ્મગલર (કેફી દ્રવ્યોનો દાણચોર) પણ છે એમ એટીએસના અધિકારીએ...
 
 
danik bhaskar

મોન્સૂન ઈફેકટ: પાણીકાપ દૂર થશેSaturday, June 19, 2010 03:16 [IST]

mosquito1
દોઢ દિવસ પોરો ખાધા પછી વરસાદે શુક્રવારની સાંજથી મુંબઈ, થાણે અને નવી મુંબઈ એમ સમગ્ર મહાનગર ક્ષેત્રમાં રમઝટ બોલાવી હતી જેને પગલે ટૂંક સમયમાં પાણીકાપની સમસ્યા દૂર થઈ જવાની સંભાવના છે. સીએસટી-કોલાબા, ‘સી’ વોર્ડ, બાંદરાથી દાદર, વિક્રોલી, થાણે અને આખા નવી મુંબઈ શહેરમાં વાદળાંના ગડગડાટ અને વીજળીના કડાકા સાથે ઝાપટાં પડ્યાં હતાં. કોલાબા અને વિક્રોલી ઉપરાંત મધ્ય મુંબઈના વિવિધ...
 
 
danik bhaskar

ટ્રાન્સહાર્બર રેલવેલાઈન પર લોકલ દોડશેSaturday, June 19, 2010 03:15 [IST]

indian-railways-logo1
થાણે-વાશી-પનવેલ એ ટ્રાન્સહાર્બર રેલવે લાઈન પર ૧૨ ડબ્બાની ગાડીઓ શરૂ કરવાની પ્રવાસીઓની માગણી ઓકટોબર સુધીમાં પૂર્ણ થશે એવી સંભાવના છે. એમયુટીપીના નવા ૯ રેકસ આવ્યા બાદ ૧૨ ડબ્બાની ગાડી શરૂ કરવામાં આવશે, એવી જાણકારી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રીનિવાસ મુદગેરિકરે આપી હતી. ટ્રાન્સહાર્બર લાઈન પર વધતી જતી ગિરદીનો બોજો ઘટાડવા માટે આ માર્ગ ઉપર ૧૨ ડબ્બાની ગાડીઓ દોડાવવાની...
 
 
danik bhaskar

ચૂનો ચોપડનારી મહિલા ઝડપાઇSaturday, June 19, 2010 03:13 [IST]

cheater-lady11
થાણે પોલીસની આર્થિક ગુના શાખાના અધિકારીઓએ ભાયખલાની મહિલાની કરોડો રૂપિયાનો ચોપડવાના આરોપસર ધરપકડ કરી હતી. દિલશાદ મર્ચન્ટ (૩૨) નામની મહિલાએ રોકાણકારોને તેની યોજનામાં પૈસા રોકીને બમણાથી ત્રણ ગણા કરી આપવાની લાલચ બતાવીને છેતર્યા હતા. તેને શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં ૨૨ જુન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. થાણેની આર્થિક ગુના શાખાના પીએસઆઈ અશોક...
 
 
danik bhaskar

વડી અદાલતમાં ‘બેસ્ટ ઓફ ફાઈવ’ની સુનાવણી મુલતવીSaturday, June 19, 2010 03:08 [IST]

અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે ‘બેસ્ટ ઓફ ફાઈવ’ પદ્ધતિએ પ્રવેશ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય મુંબઈ વડી અદાલતે સ્થગિત કર્યો છે. આ પ્રકરણમાં શુક્રવારે સુનાવણી વેળા પરિસ્થિતિ ‘જૈસે થે’ (સ્ટેટસ કવો) રાખતાં અદાલતે આગામી સુનાવણી ૨૨ જુન મંગળવાર પર મોકૂફ રાખી હતી. એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓને સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની સમકક્ષ લાવવા માટે આ વખતથી બેસ્ટ ઓફ ફાઈવ પદ્ધતિએ પ્રવેશ આપવાનો...
 
 
danik bhaskar

મંત્રાલયમાં ફેસબુક બંધSaturday, June 19, 2010 03:08 [IST]

facebook1
મંત્રાલયમાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક બ્લોક કરવામાં આવી છે. અનેક કર્મચારી અને અધિકારીઓ ફેસબુક પર સમય પસાર કરતા હોવાનું જોઈને મંત્રાલયમાં ફેસબુક પર બંધી લાગુ કરવામાં આવી છે. મંત્રાલયમાં કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ ભરપૂર કામ હોવા છતાં તે બાજુમાં રાખીને ફેસબુક પર ટાઈમપાસ કર્યા કરતા હતા. આને કારણે વારંવાર ફરિયાદો આવતી હતી. આથી આખરે હવે ફેસબુક પર બંધી લાગુ કરવામાં આવી...
 
 
danik bhaskar

ભાજપ વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવશેSaturday, June 19, 2010 03:00 [IST]

bjp31
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચાર વિધાનસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચી લેવાને મુદ્દે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ અને નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળ મુશ્કેલીમાં આવવાની સંભાવના છે. ભાજપે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના વિરોધમાં વિશેષ અધિકાર ભંગની દરખાસ્ત દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. વિધાન મંડળ કામકાજ પ્રધાનના વિરોધમાં પણ આ પ્રસ્તાવ દાખલ કરાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ...
 
 
danik bhaskar

જુહુ બીચમાં આઠને ડૂબતાં ઉગારાયાSaturday, June 19, 2010 03:01 [IST]

juhu-beach1
જુહુ બીચમાં શુક્રવારે આઠ જણને ડૂબતાં ઉગારી લેવાયા હતા. આમાં ચાર શાળાના વિદ્યાર્થી તથા ત્રણ શરાબી હોવાનું બહાર આવ્યું હતું. શુક્રવારે સવારે ૯.૪૫ વાગ્યે જુહુ બીચ લાઈફગાર્ડ એસોસિયેશનના સુબ્રતો મુખરજીએ ચાર ટીનેજરને દરિયામાં ઊંડે ઊતરેલા જોયા હતા. મુખરજી અને તેના સાથી દીપક ચૌધરીને સૌપ્રથમ એવું લાગ્યું હતું કે આ ટીનેજરે થોડો સમય પછી પાછા આવી જશે.પરંતુ તેઓ ઊંડે જતા હતા. અચાનક...
 
 
danik bhaskar

૬૬મા વર્ષે બાળકને જન્મ આપવો યોગ્ય કે અયોગ્ય?Saturday, June 19, 2010 02:57 [IST]

pregnant1
માતૃત્વનો આનંદ દરેક સ્ત્રીને લેવો ગમે છે. તેનો તે નૈસિર્ગક અધિકાર હોય છે. જોકે વંધ્યત્વને લીધે માતૃત્વથી વંચિત રહેલાં અમુક દંપતી આઈવીએફની ટેકનિક જેવા અત્યાધુનિક વિકલ્પ સ્વીકારે છે. આ મુજબ હાલમાં જ માતૃત્વનો આનંદ લીધેલી ૬૬ વર્ષની માતાનો નિર્ણય યોગ્ય કે અયોગ્ય એ વિષય પર ‘ગાયનેકોલોજી વર્લ્ડ’નાં અધ્યક્ષ ડૉ. ધુરુ શાહે બુધવારે પોતાની ભૂમિકા પત્રકાર પરિષદમાં લઈને સ્પષ્ટ કરી હતી....
 
 
danik bhaskar

પિંપરીમાં બે બાળકો ડૂબ્યાંSaturday, June 19, 2010 02:45 [IST]

પિંપરી ખાતે રમતાં રમતાં બે બાળકો પવના નદીમાં પડીને ડૂબી મર્યા હતા. શુક્રવારે બપોરે અહીંની સુભાષ નગર ઝૂંપડપટ્ટી પાસે આ ઘટના બની હતી. બાળકોનાં નામ ગૌરવ યોગેશ ચરણ (ઉ.વ. ૪) અને મયુર પ્રવીણ પિવાલ (ઉ.વ.૩) છે. બેઉ સુભાષ નગરના રહેવાસી છે. બન્ને પાડોશમાં રહે છે. બન્ને શુક્રવારે બપોરે ઘર પાસે રમતા હતા ત્યારે ગૌરવની માતા તેની બહેનને સ્કૂલમાં મૂકવા ગઈ હતી અને મયુરની માતા ઘરમાં વ્યસ્ત હતી. તે...
 
 
danik bhaskar

ચીફ જસ્ટિસ કાપડિયાનું પારસીઓ સન્માન કરાશેSaturday, June 19, 2010 02:55 [IST]

justice-kapadia1
દેશના સર્વોચ્ચ ન્યાયાલયીન હોદ્દે નિમણુંક થવા બદલ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સરોશ હોમી કાપડિયાનું ધ બોમ્બે પારસી પંચાયત શનિવારે એક વિશેષ સમારંભમાં સન્માન કરશે. જસ્ટિસ કાપડિયા ભારતમાં ન્યાયાલયીન પ્રણાલીને વધુ ઊંચે લાવવામાં યોગદાન આપનારા પારસી જજો અને વકીલોમાંના એક છે. તેમણે વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને કટબિદ્ધતા સાથે તેઓ આજે ઉચ્ચ ન્યાયાલયીન હોદ્દે પહોંચ્યા છે. તેઓ...
 
 
danik bhaskar

પતિની પ્રેમિકાની હત્યા કરનારી પત્નીની ધરપકડSaturday, June 19, 2010 02:49 [IST]

ARRESTED1
ગોરેગાવ પતિના પરસ્ત્રીની સાથેના સંબંધથી રોષે ભરાઈ તેની પ્રેમિકાની હત્યા કરીને પેટીમાં ભરી નધણિયાતી ફેંકી આવનારી પત્ની નીલમ વિજયકાંત શ્રીવાસ્તવ (૪૦)ની પોલીસે નાટકીય ઢબે ધરપકડ કરી છે. ગોરેગાંવ પૂર્વમાં હબ મોલ નજીક કચરાપેટી પાસેથી પતરાની પેટીમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ આકુર્લી રોડ, કુરાર વિલેજમાં ગોકુલનગરની શિલ્પા રાઉત (૪૮) તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું...
 
 
danik bhaskar

૨૯મીથી પાલિકાકર્મીઓનું આંદોલનSaturday, June 19, 2010 02:45 [IST]

કેન્દ્રના સરકારી કર્મચારીઓની જેમ છઠ્ઠા વેતન પંચ અનુસાર રખડી પડેલા વેતન કરાર, વિવિધ ખાતાંમાં ખાલી જગ્યાની ભરતી ન કરાતાં કામદારો પર પડતો બોજો, વર્ષોનાં વર્ષો ચર્ચા કરીને નક્કી થયેલા નિર્ણયો તોડવાનો વહીવટી તંત્રના અધિકારીઓનો મનસ્વી કારભાર વગેરે મુદ્દાને કારણે કામદારોમાં અસંતોષ પેદા થયો છે ત્યારે તેમની લાંબા સમયની માગણી સબબ પલિકાના કામદારો ૨૯ જુનથી ૭૨ કલાકનું આંદોલન કરશે, એવી...
 
 
danik bhaskar

વાશીના રહીશોની બગીચો બચાવવા સહીઝુંબેશSaturday, June 19, 2010 02:43 [IST]

vasi-garden1
નવી મુંબઈના વાશીમાં સેકટર નંબર ૨૯ના રહેવાસીઓ દ્વારા તેમનો એક બગીચો બચાવી લેવા માટે હસ્તાક્ષર (સહી) ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે ફરી એક વાર વાશીના સ્થાનિક રહીશોની એકતાની શક્તિ સામે આવી છે. લોકોની એકતાની શક્તિ ફરી વાર કામે લાગી છે. અગાઉ સેકટર નંબર ૧૭ના રહેવાસીઓ આવી જ એક ઘટના માટે સંગિઠત થયા હતા. ગયા વર્ષે આ સેકટરના ગાર્ડનમાં પાકિ•ગ વ્યવસ્થા ઊભી કરવા માટેની નવી મુંબઈ...
 
 
danik bhaskar

તો લઘુતમ રિક્ષાભાડું ૧૫ થશેSaturday, June 19, 2010 02:37 [IST]

mumbai-taxi1
સીએનજીના ભાવમાં વધારો થશે તો મુંબઈમાં બેસ્ટ, રિક્ષા, ટેક્સી અને રિક્ષાનો પ્રવાસ મોંઘો થશે પણ રાજ્ય સરકાર સીએનજી પરના ૯ રૂપિયા ૪૪ પૈસાનો સરચાર્જ ન આકારવાનો નિર્ણય કરશે તો મુંબઈના નાગરિકોને ટેક્સી અને રિક્ષાનાં ભાડાંના વધારામાંથી રાહત મળશે. એમ નહીં થાય તો રિક્ષાનું લઘુતમ ભાડું પંદર રૂપિયા અને ટેક્સીનું લઘુતમ ભાડું સોળ રૂપિયા કરવા સિવાય બીજો વિકલ્પ ન હોવાનો સંકેત રિક્ષા અને...
 
 
danik bhaskar

અંધ-અપંગોની ખાલી જગ્યા ભરવા આદેશSaturday, June 19, 2010 02:37 [IST]

mumbai-highcourt1
રાજ્યમાં અંધ-અપંગોની વિવિધ ખાલી જગ્યા ૩૦ જુન સુધીમાં ભરો, નહીં તો રાજ્યમાં તમામ નોકર ભરતી ઉપર બંધી લાદીશું, એવી સ્પષ્ટ ચીમકી હાઈકોર્ટે આપી હતી. આ મામલે નેશનલ એસોસિયેશન ઓફ બ્લાઈન્ડ તરફથી કરાયેલી જાહેર હિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ જયનારાયણ પટેલ અને ન્યાયમૂર્તિ સત્યરંજન ધમૉધિકારી સમક્ષ થઈ હતી તે વખતે ડિવિઝન બેંચે ઉપરોકત આદેશ આપ્યો હતો. અંધ-અપંગો વગેરે માટે સરકારે...
 
 
danik bhaskar

સરકારે સીબીઆઇને અટકાવી હતીSaturday, June 19, 2010 01:45 [IST]

bhopal-gas-mumbai1
કેન્દ્ર સરકારે ભોપાલ ગેસ દુર્ઘટનામાં સીબીઆઇને યુનિયન કાબૉઇડની અમેરિકા અને હોંગકોંગ સ્થિત કારખાના અને કચેરીઓમાં જઇને તપાસ કરવાની પરવાનગી આપી નહોતી. કેન્દ્રીય તપાસ સંસ્થાએ આ માટે અનેકવાર પરવાનગી માગી હતી, પણ તમામ વખતે તેઓને આ માગણી ફગાવાઇ હતી. આ ખુલાસો સીબીઆઇના ભૂતપૂર્વ નિદેશક જોગિન્દર સિંઘે કર્યો હતો. સિંઘે શુક્રવારે ડીએનએ-ભાસ્કર જુથે જણાવ્યું હતું કે સીબીઆઇના ડીએસપી...
 
 
danik bhaskar

કસાબ કેસ - નિકમ જ રહેશે સરકારી વકીલFriday, June 18, 2010 20:14 [IST]

ajmal-kasab11

મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં 26-11 કેસના મુખ્ય આરોપી અજમલ કસાબનો કેસ ચાલશે. ત્યારે તેને સજા સુધી પહોંચાડવા માટે મહારાષ્ટ્ર સરકારે ઉજ્જવલ નિકમને સરકારી વકીલ નિમ્યાં છે.



રાજ્ય સરકારના અધિક ગૃહસચિવ ચંદ્ર અયંગરે આ માહિતી આપતા કહ્યું હતુંકે, મુંબઇ હાઇકોર્ટમાં કસાબનો ખટલો ચાલે ત્યારે પણ સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમ જ રહેશે.



જ્યારે કસાબ વતી અમિન સોલકર અને ફરહાના શાહ કેસ લડશે....

 
 
danik bhaskar

ધોરણ-૧૦નું પરિણામ જાહેરFriday, June 18, 2010 03:07 [IST]

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ (મહારાષ્ટ્ર સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની માર્ચ ૨૦૧૦માં લેવાયેલી દસમા ધોરણની પરીક્ષાના ગુરુવારે સવારે અગિયાર વાગ્યે ઓનલાઈન જાહેર કરાયેલાં પરિણામમાં ફરી એક વખત વિદ્યાર્થિનીઓ બાજી મારી ગઈ છે. રાજ્યમાં કુલ ૧૪,૩૯,૧૮૦ વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી. તેમાંથી ૮૩.૬૨ ટકા એટલે કે ૧૨,૦૩,૪૬૩...
 
 
danik bhaskar

જોખમી ઈમારતોના રહેવાસીઓને નોટિસFriday, June 18, 2010 03:06 [IST]

વરસાદ વણથંભ્યો પડી રહ્યો છે ત્યારે દુર્ઘટનાઓનો પણ સર્જાવાનું શરૂ થતાં પાલિકાએ પોતાની જવાબદારી ઝાટકી નાખતાં ૨૪૧ અતિજોખમી ઈમારતના રહેવાસીઓને ખાલી કરવા માટે નોટિસ ફટકારી દીધી છે. એક યા બીજા કારણસર શહેરની અતિજોખમી જાહેર કરાયેલા મકાનના રહેવાસીઓ ઘર ખાલી કરતા નથી, જેમાં અયોગ્ય વૈકિલ્પક રહેઠાણનો સમાવેશ થાય છે. આ સહિત એક યા બીજી માગણી પૂરી ન થતી હોવાથી આ રહેવાસીઓ ઘર ખાલી કરવા તૈયાર...
 
 
danik bhaskar

પ્રેમિકાની નગ્ન તસવીર વહેંચનારો ઝડપાયોFriday, June 18, 2010 02:57 [IST]

mms1
લગ્નની લાલચ આપીને પ્રેમિકા સાથે વારંવાર સંભોગ કરનારા અને તેની નગ્નાવસ્થામાં વિડિયો ક્લિપસ ઉતારીને અન્યોમાં વિતરિત કરનારા બોરીવલીના ગુજરાતી યુવાનને પોલીસે જેલભેગો કર્યો છે. કસ્તુરબા માર્ગ પોલીસે બોરીવલીમાં કડિયાકામ કરતા જયેંદ્ર પોપટભાઈ ગોહિલ (૨૫)ની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં ૨૩ જુન સુધી વધુ પૂછપરછ કરવા માટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો...
 
 
danik bhaskar

શિવાનંદનની બઢતી હાઈકોર્ટમાં પડકારાઈFriday, June 18, 2010 03:00 [IST]

mumbai-high-court1
ડી. શિવાનંદનની રાજ્ય પોલીસ વડાપદે બઢતીને મુંબઈ હાઈકોર્ટમાં એક વકીલે પડકારી છે, જેની ટૂંક સમયમાં સુનાવણી થવાની છે. એડવોકેટ આર. આર. ત્રિપાઠીએ શિવાનંદન પોલીસને આ સર્વોચ્ચ પદે બઢતીને પડકારી છે. શિવાનંદન પોલીસ કમિશનર હતા અને તેઓ એડશિનલ પોલીસ મહાસંચાલક છે. આવા સંજોગોમાં તેમને સીધા મહાસંચાલક પદે મૂકવામાં નહીં આવી શકે. વળી, આ પદ માટે હસન ગફુર અને પી. પી. શ્રીવાસ્તવ પાત્ર હતા. તેમને બાજુએ...
 
 
danik bhaskar

આજે મધ્ય રેલવેમાં મેગા બ્લોકFriday, June 18, 2010 02:59 [IST]

ઓવરહેડ વાયરના દુરસ્તીકામ માટે શુક્રવારે મધ્ય રેલવે પર ટિટવાલાથી વાશિંદ સ્ટેશન વચ્ચે મધરાત્રે ૧.૨૦થી પરોઢિયે ૨.૫૦ દરમિયાન મેગાબ્લોકની કામગીરી હાથ ધરવામાં આવશે. તા. ૬ જુલાઈ સુધી આ બંને સ્ટેશન વચ્ચે દર શુક્ર અને મંગળવારે મધરાત્રે દુરસ્તીનું કામ હાથ ધરાશે. આ કાર્યને લીધે અમુક મેઈલ- એક્સપ્રેસ અને લોકલના સમયપત્રક પર અસર થવાની છે. જેના સમયમાં ફેરફાર થથો છે તેમાં ૧૦૯૩ મુંબઈ- વારાણસી...
 
 
danik bhaskar

મુંબઈમાં અગાશીઓ પર હેલિપેડFriday, June 18, 2010 02:55 [IST]

hellypad-mumbai1
મહાનગરમાં મકાનની છતો પર હેલિપેડ બનાવવા મંજુરી આપવા અંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ હિમાયત કરતું નથી, એવી માહિતી બુધવારે હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે શહેરમાં મકાનની અગાશીઓ પર હેલિપેડ બનાવવા મંજુરી આપવાનો વિચાર મૂક્યો છે ત્યારે અમુક વર્ગમાંથી તે સામે વિરોધ થવા લાગ્યો છે. એક જાહેર હિત અરજીમાં આવાઝ ફાઉન્ડેશન અને અન્યોએ એવું જણાવ્યું છે કે જો મકાનોની...
 
 
danik bhaskar

મુંબઇના માછીમારોને કમાંડો તાલીમFriday, June 18, 2010 02:51 [IST]

mumbai-attack1
મહારાષ્ટ્રના સમુદ્રકિનારા ઉપર માછલાં પકડવાનો વ્યવસાય કરતા માછીમારોને હવે કમાંડોની ટ્રેનિંગ આપવામાં આવશે. આ માટે ભારતીય લશ્કર અને નૌકા દળ તેમનું વિવિધ પ્રકારનું શિક્ષણ આપશે. આમાં એકે-૪૭ જેવા શસ્ત્રને ચલાવવાથી માંડીને દુશ્મનનો સામનો કેવી રીતે કરવામાં આવે તે બધી બાબતોનો સમાવેશ છે. આ માછીમારોની પોલીસ હવાલદાર તરીકે ભરતી કરવામાં આવશે. પંદર વર્ષની સેવા અથવા ચાલીસી વટાવી ગયા હોય...
 
 
danik bhaskar

કેન્દ્ર પેટ્રોલ - ડીઝલના દામ પણ વધારશે: નાઈકFriday, June 18, 2010 02:52 [IST]

સીએનજી અને પીએનજીમાં વધારો કરનારી સરકાર હવે પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ વધારો કરશે. જેના લીધે આમઆદમીનું જીવવું દુષ્કર બની જવાનું છે, એમ માજી પેટ્રોલિયમ પ્રધાન રામ નાઈકે ગુરુવારે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. સીએનજી - પીએનજીમાં ૨૮થી ૩૦ ટકા વધારો થવાથી પાઈપ દ્વારા ઘરમાં મળતા ગેસનો ભાવ અને સીએનજી રિક્ષા અને ટેક્સીનાં ભાડાં વધવાની શક્યતા વધી ગઈ છે. સીએનજી- પીએનજીના દામોમાં...
 
 
danik bhaskar

વાહનોનાં રજિસ્ટ્રેશન- લાઈસન્સ ઓનલાઈન થશેFriday, June 18, 2010 02:48 [IST]

new-series-bhavnagar1
મહારાષ્ટ્રમાં હવે ટૂંક સમયમાં ઓનલાઈન પદ્ધતિએ વાહનોના રજિસ્ટ્રેશન કરવાનું અને લાઈસન્સ કાઢી આપવાનું શક્ય બનશે. પ્રારંભિક તબક્કામાં મહારાષ્ટ્રના ૨૪ મુખ્ય શહેરોમાં આ પદ્ધતિનો અમલ કરવામાં આવનાર છે એમ રાજ્યના પરિવહન પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે આ માહિતી આપી હતી. ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ઓનલાઈન લાઈસન્સ કાઢી આપવા માટે સોફટવેરના વિકાસનું કામ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું...
 
 
danik bhaskar

શુક્રવારે ભરતી અને ભારે વરસાદની આગાહીFriday, June 18, 2010 02:48 [IST]

mumbai-tide1
મંગળવાર અને બુધવારે દસ ઈંચથી વધુ વરસાદ પડ્યા બાદ મોસમનો કુલ આંક શહેર વિસ્તારમાં ૧૪ ઈંચ અને પરાં વિસ્તારમાં સાડાબાર ઈંચ પર પહોંચી ગયો છે. જોકે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ હોવા છતાં ગુરુવારે એકાદ-બે ઝાપટાંને બાદ કરતાં દિવસ કોરો ગયો હતો. ઠીક ઠીક ઉઘાડ પણ નીકળ્યો હતો. ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં કોલાબામાં શહેર વિસ્તારનો વરસાદ ૯૧.૪ મીમી...
 
 
danik bhaskar

પહેલી જ ઈનિંગથી મેઘરાજાનો તરખાટThursday, June 17, 2010 02:56 [IST]

monsoon-affect-mumbai-two1
ચોમાસાના આરંભની સત્તાવાર જાહેરાતને એક અઠવાડિયું પૂરું થાય એ પૂર્વે જ મેઘરાજાએ મચાવેલા તરખાટમાં મુલુંડમાં ૬૫ વર્ષીય કચ્છી ગૃહસ્થ રતિલાલ ગડા અને થાણેમાં દીવાલ નીચે દબાયેલા આઠ જણ સહિત આખા રાજ્યમાં ૪૬ જણે જીવ ગુમાવ્યા હતા. ગુજરાતીઓની વ્યાપક વસતિ ધરાવતા દહિસર, બોરીવલી, કાંદિવલી, મલાડ, વિલે પાર્લે, સાંતાક્રુઝ, માટુંગા, તારદેવ, ગ્રાન્ટ રોડ તેમ જ મુલુંડ, ઘાટકોપર, ભાયંદર અને થાણામાં...
 
 
danik bhaskar

ધો.૧૦ની માર્કશીટ ૨૨મી જુને મળશેThursday, June 17, 2010 02:59 [IST]

results1
ધો.૧૦ના વિદ્યાર્થીઓને આગામી તા. ૨૨મી જુનના રોજ શાળામાંથી માર્કશીટ મળશે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ તરફથી લેવામાં આવેલી પરીક્ષાનાં પરિણામ વિદ્યાર્થીઓને ગુરુવારે ઓનલાઈન મળવાના હોઈ મૂળ ગુણપત્રિકાનું વિતરણ ૨૨ જુને બપોરે ૩.૦૦ પછી જે તે શાળાઓમાંથી કરાશે, એમ મંડળનાં સૂત્રોએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને ગુણ તપાસણી કરવા માટે તા. ૧ લી જુલાઈ સુધી મુદત...
 
 
danik bhaskar

ગેસની કિંમતોમાં ૩૦ ટકાનો વધારોThursday, June 17, 2010 02:58 [IST]

gas1
ડોમેસ્ટિક પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને સીએનજીના ગ્રાહકોને હવે ૨૮થી ૩૦ ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. એમજીએલે બુધવારે મધરાત્રે ૧૨.૦૦થી અમલી બને તે રીતે આ કિંમતોમાં ૨૮થી ૩૦ ટકાનો વધારો કર્યો છે. આને કારણે પાઈપ ગેસ ધરાવનારા ગ્રાહકોને ફટકો પડશે અને તેની સાથે સીએનજી પર ચાલતી રિક્ષા અને ટેક્સીઓનાં ભાડાં પણ વધવાની શક્યતા છે. સુધારે દર મુજબ પીએનજીની લઘુતમ કિંમતો વધીને મુંબઈમાં રૂ.૧૭.૭૪,...
 
 
danik bhaskar

મંબઈમાં મેટ્રો, મોનો રેલવેની સુરક્ષા કરારThursday, June 17, 2010 02:55 [IST]

મુંબઈમાં શરૂ થવાના તબક્કામાં પહોંચેલી મેટ્રો અને મોનો રેલવેની સલામતી માટે અમેરિકાની રિસર્ચ સંસ્થા મિનેટા ટ્રાન્સપોટેંશન ઇન્સ્ટિટ્યૂટ (એમટીઆઈ) સાથે સહકાર કરાર (મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન-એમઓસી)કરવામાં આવ્યા હતા. આ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકામાં ઇન્ટરમોડેલ સરફેસ ટ્રાન્સપોટેંશન સંબંધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કરારને પગલે મુંબઈવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં...
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case