બીસીસીઆઇએ એવા અણસાર આપ્યા છેકે, આઇપીએલના કમિશ્નર લલિત મોદીને હટાવવામાં આવશે. ત્યારે લલિત મોદીએ વળતો પ્રહાર કર્યો હતો.
લલિત મોદીએ મીડિયાને એક ઇમેલ મોકલ્યો છે. જે તેમણે 14 એપ્રીલના દિવસે બીસીસીઆઈ, આઇપીએલ તથા આઇપીએલની ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા 71 લોકોને મોકલ્યો હતો. જેમાં તેમણે આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓ અંગે વિગતો બહાર પાડવા માટે સૂચન કર્યું હતું.
જોકે, બીસીસીઆઇના અધ્યક્ષ શશાંક...