Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

સ્ટુડન્ટ વિઝા અને યુ.એસ. કોન્સ્યુલટThursday, June 24, 2010 10:44 [IST]

career-11

મુંબઈ સ્થિત કોન્સ્યુલટ જનરલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આવકારે છે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંની કેટલીક યુનિવર્સિટીઓ અમેરિકામાં આવેલી છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીના કેમ્પસ અને ક્લાસરૂમ સુધી પોતાની સાથે વૈવિધ્ય, બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતા લઈ જાય છે. તેમના અનુભવ પરથી છતું થાય છે કે ભારતીય અર્થતંત્રને ગતિશીલ અને વધારે સધ્ધર...

 
 
Divya Bhaskar

ગ્રીનકાર્ડ લેવાના શું ફાયદા?Wednesday, June 23, 2010 14:56 [IST]

immi11

સવાલ: મારો દીકરો સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં છે અને ઓપીટી પિરિયડમાં ગ્રીનકાર્ડ મળે તો લોંગ ટર્મ સેટલમેન્ટના શું ફાયદા છે?-‘કિરણ કે. શાહ, સુરત



જવાબ: ગ્રીનકાર્ડના અનેક ફાયદા જ છે, કોઇ નુકસાન નથી. પાંચ વર્ષ પછી સિટીઝન થવાથી અમેરિકન પાસપોર્ટ મળે, સરકારી નોકરી મળે, દુનિયાના અનેક દેશોમાં વિઝિટર વિઝા લીધા સિવાય જે તે દેશના એરપોર્ટ ઉપર જ ત્રણ મહિનાનો વિઝા ઓન એરાઇવલ મળે, રિટાયર્ડ...

 
 
danik bhaskar

જન્મકુંડળીના ગ્રહો અને કારકિર્દીSunday, June 20, 2010 12:25 [IST]

વ્યવસાય અને નોકરી બાબતે જાણવા જન્મકુંડળીનો દસમ ભાગ અર્થાત્ દસમું કર્મસ્થાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે



વ્યવસાય અને નોકરીમાં સફળતા કે નિષ્ફળતાનો પ્રશ્ન આજના આબાલવૃદ્ધ સૌને મૂંઝવતો અને સળગતો પ્રશ્ન કહેવાય. વ્યવસાયની પસંદગીમાં જયોતિષની ભૂમિકા અતિ મહત્વની છે. સફળતા નામના રથને બે પૈડાં હોય છે. એક પ્રયત્ન અને બીજું ભાગ્ય. પુરુષાર્થ અને ભાગ્ય બંને પૈડાં જો માનવીને સાથ આપે તો તે...

bhgya-bhed-2111
 
 
danik bhaskar

સરફેસ કોટિંગ ટેક્નોલોજીSaturday, June 19, 2010 16:38 [IST]

આવનારા સમયમાં વૈશ્વિક ફ્લક પર ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર એશિયા અને તેમાં પણ ભારત અને ચીન રહેશે. આ વિકાસના પાયાના ક્ષેત્રો જેવા કે ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોટેંશન, બંદર, ગેસ-ઓઇલ લાઇન્સ, સિંચાઇ, એનર્જી, કન્સ્ટ્રકશન, ઓટોમોબાઇલ્સ વગેરે ક્ષેત્રોની સાથે જ વિકાસ પામતું પણ આમ આદમીથી અજાણ્યું એવું ક્ષેત્ર છે: ‘સરફેસ કોટિંગ ટેક્નોલોજી/ પેઇન્ટ ટેક્નોલોજી.’



જેમ પ્રાણીના શરીર...

chintan-patel-11
 
 
danik bhaskar

હવે મેળવો એક્ટિંગમાં ડિગ્રી!Saturday, June 19, 2010 16:39 [IST]

ફિલ્મમાં, ટેલિવિઝનમાં કરિયર બનાવવી છે? પણ કેવી રીતે આગળ વધવું તેની ખબર નથી પડતી? તો હવે ‘નો ટેન્શન’! આપણા ગુજરાતમાં, આપણા ગાંધીનગરમાં જ આખા ભારતમાં ન હોય તેવી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ શરૂ થવા જઈ રહી છે...

ફિલ્મ અને ટેલિવિઝનના ક્ષેત્રે કરિયર બનાવવા માગતા યુવાનો માટે આશાસ્પદ વાત એ છે કે હવે ગુજરાતમાં રહીને પણ તેઓ આ ક્ષેત્રનું એકેડેમિક જ્ઞાન તથા ડિગ્રી મેળવી શકશે. હા,...

film-111
 
 
danik bhaskar

એક જ સપનું, એ જ ખપનુંThursday, June 17, 2010 18:25 [IST]

મિત્રો, UPSCની સિવિલ સર્વિસ પરીક્ષાની પ્રિલીમિનરી પરીક્ષા ૨૩મી મેના રોજ યોજાઇ. પ્રતિવર્ષ ગુજરાતમાંથી સિવિલ સર્વિસની ફાઇનલ પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષાનું વર્તમાન ફોર્મેટ આગામી મુખ્ય પરીક્ષા સમયે કદાચ છેલ્લીવારનું હોઇ શકે છે. Aptitude test સામેલ થઇ શકે અને Optional Subjectના ભારાંકમાં ઘટાડા કે સંપૂર્ણ નાબૂદી તથા General Studiesના પેપરના...

pankaj-11
 
 
danik bhaskar

વિઝા કોલમાં દીકરાનું નામ નીકળી ગયું છેMonday, June 14, 2010 16:54 [IST]

સવાલ: હું ૨૦ વર્ષનો બી.ઇ.સી.સી.ના છેલ્લા વર્ષમાં છું. મારે અમેરિકા આગળ ભણવા જવા કયો વિઝા લેવો અને કઇ પરીક્ષા આપું?-‘હાર્દિક માહ્યુ, અમદાવાદ

જવાબ: તમારે અમેરિકાની સરકાર માન્ય કોલેજમાંથી આઇ-૨૦ સાથે એડમિશન લઇ એફ-૧ સ્ટુડન્ટ વિઝા માટે મુંબઇ કોન્સ્યુલેટમાં એપ્લાય કરવું જોઇએ. તમે જે કોલેજમાં એડમિશન લેશો તે જ તમને કોલેજને માન્ય ILETS, TOFEL, GRE વગેરેમાંથી એક પરીક્ષા પસંદ કરવાનું જણાવશે.
....

immi-111
 
 
danik bhaskar

આર્કિટેક્ટ બનવું છે?Sunday, June 13, 2010 10:47 [IST]

રેલવેમાં સેન્ટ્રલાઇઝ ભરતી



રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિકલ જગ્યાઓ પર સેન્ટ્રલાઇઝ ભરતી થઇ રહી છે. આ સેન્ટ્રલાઇઝ ભરતી અંતર્ગત ગુજરાતમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, અમદાવાદ ખાતે પણ કેટલીક જગ્યાઓ પર ભરતી થઇ રહી છે. જેની વિગતો સંબંધિત વેબસાઇટ www.rrbmumbai.gov.in



www.rrbbnc.gov.in પરથી મળી શકશે. અરજીની છેલ્લી તા. ૨૧ જૂન, ૨૦૧૦ છે.



નૌકાદળમાં આર્ટિફિશર એપ્રેન્ટિસ ભરતી



ભારતીય...

vikash-311
 
 
danik bhaskar

ભારતીય નૌકાદળ એક્ઝિક્યુટિવ બ્રાન્ચSaturday, June 12, 2010 10:57 [IST]

ભારતીય નૌકાદળ લો કેડરમાં ભરતી



ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં લો કેડરમાં અપરિણીત પુરુષ ઉમેદવારોની ઓફિસર તરીકે ભરતી થઇ રહી છે. અહીં ભરતી થનાર ઉમેદવારને માસિક રૂ. ૧૫,૬૦૦-૩૯,૧૦૦ના સ્કેલમાં પગાર ઉપરાંત અન્ય અનેક લાભો મળવાપાત્ર છે.



યોગ્યતા: અહીં પપ ટકા સાથે લોમાં સ્નાતક (LLB)ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે.



વયમર્યાદા: વય રરથી ૨૭ વર્ષ હોવી જરૂરી...

indian-navy[1]11
 
 
danik bhaskar

આઇટીનું પ્રવેશદ્વાર TCIL-ITFriday, June 11, 2010 12:13 [IST]

TCIL-IT પરિચય : ભારત સરકારની TCIL એ Ministry of communication & IT હેઠળ આવે છે. જેનો કર તાલીમ વિભાગ ડિપ્લોમા, એડ.ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, સર્ટિફાઇડ તથા કરિયર અને પ્રોફેશનલ ટ્રેનિંગ અને સર્ટિફિકેટ પૂરા પાડી કર ક્ષેત્રે ઉચ્ચતમ ગુણવત્તાવાળું એજ્યુકેશન આપવાનું કામ કરે છે. TCILની સ્થાપના ૧૦ માર્ચ ૧૯૭૮માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ હેઠળ થઇ હતી. DOT ના ચાર PSUS છે.



(૧) BSNL (૨) MTNL (૩) ITILTD (૪) TCIL



TCIL-IT તાલીમ વિભાગ...

TCIL-IT11
 
 
danik bhaskar

ધોરણ-૧૨ પછીના વિકલ્પોThursday, June 10, 2010 10:31 [IST]

એચએસસી પછી કારકિર્દી પસંદગીની ખરેખરી મૂંઝવણ શરૂ થાય છે. પરંતુ અહીં આપેલા વિકલ્પો તપાસી લઇએ તો રસ્તો આસાન રહેશે. ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓએ અને તેના વાલીઓએ કારકિર્દી/ એડમિશન સંસ્થા પસંદ કરતા પહેલાં પોતાના માટે કેટલીક ઇન્કવાયરી અને કેટલીક તપાસ કરવી પડે છે. જેના મુખ્ય તબક્કા છે. Attitude (અભિરુચિ) કસોટી અને Aptitude (અભિક્ષમતા) કસોટી. જાતને ત્રણ પ્રશ્નો પૂછો: ‘મને ક્યા પ્રકારના કાર્યમાં વિશેષ...
karkirdi-21
 
 
danik bhaskar

ધોરણ-૧૦ પછીના રસ્તાWednesday, June 09, 2010 12:06 [IST]

કારકિર્દીની પસંદગીનું પહેલું પગથિયું એટલે ધોરણ-૧૦.આ પહેલી પાયદાન વટાવ્યા પછી કારકિર્દીના ઘણા વિકલ્પો છે. ધોરણ દસને કારકિર્દી ઘડતર માટેનું જંકશન કહીએ તો જરાય ખોટું નથી. આવો, દસમા ધોરણ પછી ઉપલબ્ધ મુખ્ય વિદ્યાશાખાઓની જાણકારી મેળવીએ. હાયર સેકન્ડરી (ધોરણ ૧૧ અને ૧૨) : કારકિર્દીમાં ખૂબ આગળ વધવા ગ્રેજ્યુએટ અને એ પછી મેળવેલી પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તેથી જ...
karkirdi-1
 
 
danik bhaskar

કેનેડાના P.R. ન મળ્યા. હવે?Saturday, June 05, 2010 14:25 [IST]

સવાલ: મને વર્ષ ૧૯૯૬માં અમેરિકાનું ગ્રીનકાર્ડ મળેલું. તે મારા પિતાની તબિયત સારી નહીં રહેતી હોઇ સરેન્ડર કરી ૧૦ વર્ષના વિઝિટર વિઝા લીધેલા. પરંતુ મારા દીકરાએ ૨૦૦૪માં મારા માટે પિટિશન કરેલી તેને આધારે ફરીથી ગ્રીનકાર્ડ મેળવી બે વાર બે-બે વર્ષની રિએન્ટ્રી પરમિટ મેળવી મારા પિતા સાથે ઇન્ડિયા રહું છું. મારી બીજી રિએન્ટ્રી પરમિટ થોડા મહિનામાં પૂરી થવાની છે તો મને ત્રીજાવાર રિએન્ટ્રી...
immigration-1
 
 
danik bhaskar

PSI મુખ્ય પરીક્ષા રણનીતિFriday, June 4, 2010 14:54 [IST]

મિત્રો, PSI -ની વિવિધ પ્રકારની જગ્યા માટે મુખ્ય પરીક્ષાઓ પૈકી હથિયારી PSI માટેની મુખ્ય પરીક્ષા ૨૯ અને ૩૦ મેના રોજ યોજાઇ રહી છે. તેમજ બિનહથિયારી PSI માટેની મુખ્ય પરીક્ષા જૂન મહિનાની ૫ અને ૬ તારીખે યોજાઇ રહી છે તે અંગે સર્વે ઉમેદવારો જાણતા હશે જ. PSIના પરીક્ષાના સામાન્યજ્ઞાન અને મનોવૈજ્ઞાનિક કસોટીઓના પ્રશ્નપત્રના સંભવિત મુદ્દાઓ પૈકી બાકી મુદ્દાઓની ચર્ચામાં આગળ વધીએ.



ભારત અને...

new-panka-ondhya-ok-11
 
 
danik bhaskar

ચાર માસ થયા પછી પણ પિટિશનનો જવાબ નથીThursday, June 03, 2010 15:28 [IST]

સવાલ: હું M.Sc. (stat.) અને MCA (IGNOU)ની ડિગ્રી સાથે એક કોલેજમાં લેક્ચરર તરીકે ૧૫ વર્ષનો અનુભવ ધરાવું છું. હું અમેરિકાની કંપનીના સ્પોન્સરશીપ સિવાય એચ-૧બી મેળવી શકું? જો તેમ ના થઇ શકતું હોય તો મને કયા પ્રકારનો વિઝા મળે? કેનેડા, યુ.કે. અથવા ન્યુઝિલેન્ડ માટે કયા પ્રકારના વિઝા માટે એપ્લાય કરું?-‘કેયુર ગાંધી, અમદાવાદ જવાબ: એચ-૧બી વિઝા માટે અમેરિકાની કંપની તમને જોબ ઓફર લેટર આપે તો જ એપ્લાય કરાય. કેનેડા...
131
 
 
danik bhaskar

ફેશન કોમ્યુનિકેશનTuesday, June 01, 2010 00:13 [IST]

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ) હાલમાં ભારતમાં કુલ ૧૩ જગ્યાએ અને ગુજરાતમાં ગાંધીનગર ખાતે કાર્યરત છે. ભારતમાં નિફ્ટના કેન્દ્રો બેંગ્લુરુ, કોલકાતા, ભોપાલ, મુંબઇ, ચેન્નાઇ, ન્યૂ દિલ્હી, પટણા, હૈદરાબાદ, રાયબરેલી, કાંગરા, સિલોંગ અને કન્નુર ખાતે કાર્યરત છે. વિદેશમાં મોરેશિયસ ખાતે આ પ્રતિષ્ઠિત સંસ્થા કાર્યરત છે. નિફ્ટ દ્વારા સંચાલિત ફેશન અને લેધર ડિઝાઈનિંગનો અભ્યાસક્રમ...
KALASH_FASHIN1
 
 
danik bhaskar

ભારતીય નૌકાદળની એજ્યુકેશન બ્રાન્ચમાં ભરતીMonday, May 31, 2010 01:03 [IST]

ભારતીય નૌકાદળમાં એજ્યુકેશન બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમશિન ઓફિસર તરીકે અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી થઈ રહી છે. અહીં સબ લેફટેનન્ટની પોસ્ટ પર માસિક રૂ.૧૫,૬૦૦-૩૯,૧૦૦નો સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત અન્ય અનેક લાભો મળવાપાત્ર છે. યોગ્યતા: અહીં મેથ્સ સાથે બી.એસસી. કર્યું હોય તેવા ૫૦ ટકા સાથે એમ.એસસી. ફિઝિક્સ, મેથ્સ અથવા કેમેસ્ટ્રીની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અથવા ૫૦ ટકા સાથે...
IndianNavy1
 
 
danik bhaskar

PSI મુખ્ય પરીક્ષા રણનીતિThursday, May 27, 2010 00:13 [IST]

પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાવા જઇ રહેલી પરીક્ષાનો સામનો કરવામાં તૈયારીના ભાગરૂપે ચોક્કસ મુદ્દાઓમાં સવિશેષ કાળજી રાખવી આવશ્યક છે. મિત્રો, GPSC ક્લાસ I/II ના ઇન્ટરવ્યૂની લેખ શ્રેણીની વ્યાપક અને સમયબદ્ધ સર્વોચ્ચ કક્ષાની સફળતા બાદ ગુજરાતના સ્વર્ણિમ લેખનમાં કાયદો વ્યવસ્થાની ભૂમિકા અદા કરવા જઇ રહેલા PSI સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉમેદવારો અને વાચકોની લાગણી-માગણીને સતત-વારંવારના...
KALASH_PSI1
 
 
danik bhaskar

ભારતનું નાગરિકત્વ રદ કરાય?Tuesday, May 25, 2010 19:52 [IST]

સવાલ: હું નેશનલ ઓપન યુનિવર્સિટીમાં બીસીએ કરું છું. મારે પીજીડીસીએના બેઇઝ ઉપર લંડનમાં એમસીએ કરાય?- ‘ધીરજ શેઠ, વડોદરા



જવાબ: પહેલા તમે જે કોર્સ કરો છો તેની ડિગ્રી મેળવી લીધા પછી યુ.કે. માટે એપ્લાય કરી શકો છો.



સવાલ: હું મારી પત્ની અને દીકરાનો વિઝા કોલ આવી ઇન્ટરવ્યૂ થઇ ગયો. પરંતુ મારી દીકરી ૨૧ વર્ષની થઇ જતા તે એકલી જ રહેશે તેની સાથે કોઇ રહેશે નહીં તેથી હું ખૂબ જ ટેન્શનમાં છું....

KALASH_BHARAT-NU-NAGRIK11
 
 
danik bhaskar

પાસપોર્ટ કોઈ મોટો રાક્ષસ નથીWednesday, May 12, 2010 12:53 [IST]

પાસપોર્ટ કઢાવવો એ તમે માનો છો એટલું મુશ્કેલ નથી. પાસપોર્ટ કઢાવવાની વિધિ વિશે થોડી મૂળભૂત માહિતી મેળવી લેશો તો તમારું કામ ઓર આસાન થઇ જશે. એટલું જ નહીં, એજન્ટ થ્રુ પાસપોર્ટ કઢાવતી વખતે પણ તમે છેતરાશો નહીં. સૌપ્રથમ તો વિદેશ જવાનું નક્કી થાય તો તરત જ શક્ય એટલું વહેલું પાસપોર્ટ કઢાવવા અરજી કરી દો. પાસપોર્ટ ઓફિસે જઇને અથવા સ્પીડ પોસ્ટમાં તમે અરજીપત્રક મેળવી લો. અરજીનું ફોર્મ...
OLD_AHA_PASS-PORT1
 
 
danik bhaskar

સફળતા માટે જોઈએ અડગતાTuesday, May 11, 2010 17:30 [IST]

અંગ્રેજીમાં સ્નાતક કર્યા પછી મેં ટ્રાવેલમાં માસ્ટર્સ કર્યું અને આ જ ક્ષેત્રમાં બે વર્ષ કામ પણ કર્યું પણ હવે મારું મન આ કામમાં નથી લાગતું. હું કોઇ ઘ્યેય નથી નક્કી કરી શકતો અને કોઇ એક નિર્ણય પર ટકી નથી શકતો. હું દ્વિધામાં છું. માર્ગદર્શન આપો. - અવનિશ, રાજકોટ ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલ’ના લેખક સ્ટીફન કોવીનું કહેવું છે કે લક્ષ સુધી પહોંચવા માટે પાક્કું આયોજન ન હોય ત્યાં...
SAFALATA1
 
 
danik bhaskar

‘કેસ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં છે’ એનો અર્થ શું થાય?Monday, May 10, 2010 12:29 [IST]

સવાલ: મેં કેનેડાના પી.આર. માટે ૫-૧૦-૨૦૦૫ના રોજ કરેલ પિટિશનની તા.૩૦-૧૨-૨૦૦૮ ના રોજ આપેલ પત્રમાં હજુ પણ તમે કેનેડા માઇગ્રેટ થવા માગો છો તેનો જવાબ મેં હા લખેલો. ત્યારબાદ કોઇ પત્ર નહીં આવવાથી તમે આપેલી કેનેડાની વેબસાઇટ ઉપર તપાસ કરતા તેઓએ જણાવ્યું કે ‘They will process my application when they are ready to process and not to make any inquiry.’ મારી પિટિશનને પાંચ વર્ષ થઇ ગયા હોઇ માટે તપાસ કરવા બીજા કોઇ મેઇલ આઇડી આપશો?-‘ભાવેશ વોરા, બરોડા જવાબ:...
ADMINISTRETIVE1
 
 
danik bhaskar

મૈં કિધર જાઉં?Sunday, May 09, 2010 16:19 [IST]

હું અગિયારમા ધોરણના વિષયોની પસંદગી બાબતે દ્વિધામાં છું. મને તો એ પણ નથી સમજાતું કે મારો રસ કયા ક્ષેત્રમાં છે? મહેરબાની કરી એવો ઉપાય કે ટેક્નિક જણાવો જેને લીધે હું કોઇ નિર્ણય પર આવી શકું. ભવિષ્ય ઉજ્જવળ હોય એવાં અમુક ક્ષેત્રનાં નામ જણાવશો.- નિલેશ આ એક સામાન્ય સમસ્યા છે. આ ઉંમર જ એવી છે, જેમાં મોટાભાગના તરુણો અસમંજસમાં રહે છે. એમને સ્પષ્ટ રીતે સમજાતું નથી કે તેઓ શું કરવા માગે છે....
force1
 
 
danik bhaskar

સશસ્ત્ર સીમા બલમાં હેડકોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ)ની ભરતીWednesday, May 05, 2010 08:45 [IST]

SSB દ્વારા હેડ કોન્સ્ટેબલની ભરતી સશસ્ત્ર સીમા બલ દ્વારા હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રિયલ)ની જગ્યા પુરુષ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. આ માટે પગારધોરણ માસિક રૂ. ૫,૨૦૦-૨૦,૨૦૦ (ગ્રાન્ડ પે રૂ. ૨૪૦૦) છે. અહીં કુલ ૨૧૮ જગ્યાઓ છે. તેમાં એસસી/એસટી અને ઓબીસી માટે અનામત જગ્યા પણ ફાળવવામાં આવી છે. યોગ્યતા: આ માટે ધોરણ-૧૨ પાસ ઉપરાંત ૩૦ શબ્દ પ્રતિમિનિટ અંગ્રેજી ટાઇપ ઝડપ અથવા રપ શબ્દ પ્રતિમિનિટ હિંદી ટાઇપ...
vartula1
 
 
danik bhaskar

‘બ્લેક લિસ્ટેડ’ થયાં. હવે?Monday, May 03, 2010 15:21 [IST]

સવાલ: મેં પોલીસ ડિપાર્ટમેન્ટની નોકરી દરમિયાન ઇમિગ્રેશનની ટ્રેનિંગ લીધા પછી હાલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બે વર્ષથી ઇમિગ્રેશનમાં કામ કરું છું. મારી ટ્રેનિંગ અને એરપોર્ટ ઇમિગ્રેશનનો અનુભવ બીજા કોઇ દેશ માટે ઉપયોગી થઇ શકે? જવાબ: કોઇ પણ દેશના ઇમિગ્રેશનમાં ઘણા જનરલ અર્થાત્ કોમન રૂલ હોય છે. તે ઉપરાંત દરેક દેશના ઇમિગ્રેશન ચેકગિં અને ડેટાબેઝ લુકઆઉટના નિયમો જુદા પણ હોય છે. તેથી તમારે...
KALASH_BLAK-LISTED1
 
 
danik bhaskar

GPSC ઇન્ટરવ્યૂ- રણસંગ્રામSunday, May 02, 2010 09:21 [IST]

મિત્રો, એક અઠવાડિયાના વિરામ બાદ પુન: જીપીએસસી ઇન્ટરવ્યૂ અને લાંબી ધીરજની કસોટી પાર કર્યા બાદ ડીવાયએસપી, જિલ્લા રજિસ્ટ્રાર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે બનવા જઇ રહેલા ઉમેદવારોની મંજિલ તરફની સફર આગળ વધી રહી છે. ૪ મે-૨૦૧૦ સુધી એટલે કે ‘સ્વિર્ણમ ગુજરાત દિવસ’ બાદ પણ આ ઇન્ટરવ્યૂ ચાલુ રહેવાના છે. ચાલો, આગળ વધીએ શિક્ષણ ક્ષેત્રમાં લેકચરર અને અર્થશાસ્ત્ર તથા ભૂગોળ-ઇતિહાસ...
KALASH_GPSC1
 
 
danik bhaskar

ત્રીજીવાર સ્ટુડન્ટ વિઝા મેળવવાનો ચાન્સ છે?Tuesday, April 20, 2010 11:02 [IST]

સવાલ:મારા બ્રધરે મારા માટે ફાઇલ કરેલી એફ-૪ પિટિશનની પ્રાયોરિટી ડેટ ૨૦-૧૧-૨૦૦૨ છે, પરંતુ ત્યારબાદ મેં લગ્ન કરેલાં અને બે વર્ષનું બાળક છે, તો વિઝાકોલની અપેક્ષા કયાં સુધી રાખવી? પિટિશનમાં મારા ફેમિલીનું નામ એન્ટર કરવા શું કરવું?‘ચિંતન, અમદાવાદ જવાબ:હજુ બે વર્ષની અંદર પિટિશન પ્રોસેસ થઇ તમારા ઉપર મુંબઇથી ફોમ્ર્સ આવશે તે પહેલાં તમારા બ્રધરે ત્યાંના ઇમિગ્રેશન નિષ્ણાત મારફતે તમારી...
visa-student1
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case