ટીનએજરો દ્વારા તેમના મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે ફેસબુક તથા બેબો જેવી સોશ્યલ નેટવર્કિંગની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે. જોકે, સંદેશાઓની આપલે કરવા માટે તેઓ સાંકેતિક ભાષાનો પણ આધાર લે છે.
ટીનએજરો દ્વારા સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટના ઉપયોગ પર માતા-પિતા, વાલી કે બોસ દ્વારા તેમની હરકતો ઉપર નજર રાખવામાં આવતી હોય છે. પરંતુ, સેક્સ, શરાબની મેહફીલ, ડેટિંગ કે અન્ય...