Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

મસાલા પૂરીWednesday, June 23, 2010 10:42 [IST]

masala-puri1
સામગ્રી ઘઉંનો લોટ - ૨ વાટકી ચણાનો લોટ - ૨ ચમચી પાલકની ભાજી ઝીણી સમારેલી - ૧ વાટકી સીંગ વાટેલી - ૧ વાટકી આખી કોથમીર - ૨ ચમચી ગરમ મસાલો - ૧ ચમચી વરિયાળી - ૨ ચમચી અજમો - અડધી ચમચી લીલા મરચા - ૪થી ૫ નંગ તેલ અને મીઠું સ્વાદ પ્રમાણે રીત ઘઉંનો લોટ અને ચણાનો લોટ લો. તેલનું મોણ નાખી ભેળવો.પછી બધી સામગ્રી તેમાં નાખી દો. પાલક નાખીને લોટ બાંધો. નાના નાના લૂઆ બનાવો. તેને વણીને ધીમાં તાપમાં તેલ રાખીને...
 
 
Divya Bhaskar

કિચન ટિપ્સSunday, June 20, 2010 15:03 [IST]

kitchen1
મીઠાને ભેજ ના લાગે તે માટે મીઠાની બરણીમાં થોડા ચોખાના દાણા નાખી રાખવા. મસાલાને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે બરણીમાં હિંગનો ટુકડો મૂકી રાખવો. ઘીમાં થોડા મેથીના દાણા ભેળવીને રાખવાથી ઘી લાંબો સમય તાજું રહેશે. સૂકા કોપરાને લાંબો સમય સારું રહે તે માટે તેને અડદની દાળમાં મૂકી રાખો. સમારેલા લીંબુને મીઠામાં ચોળીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહેશે. ફૂદીનો કે કોથમીરની ચટણી...
 
 
danik bhaskar

મેક્સિકન ટીપટોપ કટલેટSaturday, June 19, 2010 11:07 [IST]

સામગ્રી બટાકા - ૨૫૦ ગ્રામ કોર્નફ્લોર - ૨ ચમચા લીંબુનો રસ - અડધી ચમચી મીઠું - સ્વાદ મુજબ સ્ટફિંગ માટે પલાળેલા રાજમા - ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ અને મઠ - ૫૦ ગ્રામ સોડા બાયકાર્બ - અડધી ચમચી તેલ - જરૂર પ્રમાણે સમારેલી ડુંગળી - ૧ નંગ સમારેલી કોથમીર - ૧ ચમચો વિનેગર - ૧ ચમચી ગરમ મસાલો - અડધી ચમચી મરચું - ૧ ચમચી ટોમેટો કેચઅપ - ૧ ચમચી લીલી ચટણી - જરૂર પ્રમાણે મીઠું - સ્વાદ...
cutlets1
 
 
danik bhaskar

કાજુ ખુમ્બ મખાનાFriday, June 18, 2010 12:07 [IST]

સામગ્રી પલાળેલા કાજુ - ૧ કપ બટન મશરૂમ - ૫૦૦ ગ્રામ મખાના - ૨ કપ તેલ - સાંતળવા માટે દહીં - અડધો કપ ધાણા પાઉડર - ૧ ચમચો મરચું - દોઢ ચમચી હળદર - ૧ ચમચી ઘી - ૨ ચમચા સમારેલી ડુંગળી - ૩ નંગ લસણની પેસ્ટ - ૨ ચમચી આદુંની પેસ્ટ - ૨ ચમચી મરીનો પાઉડર - ૨ ચમચી ટામેટાંની પ્યોરી - દોઢ કપ મીઠું - સ્વાદ મુજબ ગરમ મસાલો - ૧ ચમચી મધ (ઐચ્છિક) - ૧ ચમચો લીંબુનો રસ - ૧ ચમચો સમારેલી કોથમીર - ૨...
KAJU-KHUMBH-MAKHANA11
 
 
danik bhaskar

સોયા ઢોસાThursday, June 17, 2010 15:23 [IST]

સામગ્રી સોયાબીનની દાળ - ૨૫૦ ગ્રામ ચોખા - ૫૦ ગ્રામ ટામેટાં - ૨-૩ નંગ મીઠું - સ્વાદ મુજબ ગરમ મસાલો - અડધી ચમચી સમારેલી કોથમીર - ૨ ચમચા સમારેલા લીલા મરચાં - ૩-૪ નંગ તેલ - જરૂર પ્રમાણે રીત દાળ અને ચોખાને ધોઇ, આગલી રાત્રે પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે તેને ક્રશ કરો. આ મિશ્રણમાં સમારેલાં ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કોથમીર, મીઠું અને ગરમ મસાલો મિક્સ કરો. ખૂબ હલાવીને મિક્સ કર્યા પછી...
dhosa1
 
 
danik bhaskar

મેંગો કુલ્ફીWednesday, June 16, 2010 10:06 [IST]

સામગ્રી દૂધ - ૨૫૦ લિટર ખાંડ - ૩ ચમચી મેંગો પલ્પ - ૨ ચમચી મલાઇ - અડધી વાટકી મેંગો એસેન્સ - ૪-૫ ટીપાં મેંગો કલર - ૩ ટીપાં માવો (મોળો) - ૧૦૦ ગ્રામ કોર્નફ્લોર - અડધી ચમચી રીત સૌપ્રથમ દૂધ ગરમ કરી તેમાં ખાંડ નાખો. હવે તેમાં પાણીમાં ઘોળીને કોર્ન ફ્લોર ભેળવો. દૂધને ખૂબ ઉકાળીને ઘટ્ટ થવા દો. હવે આ મિશ્રણને ઠંડુ કરો. તેમાં મેંગો પલ્પ, મેંગો એસેન્સ, મેંગો કલર, માવો અને મલાઇ નાખીને ક્રશ કરો. પછી...
mango-kulfi1
 
 
danik bhaskar

રસગુલ્લા માવા મલાઇMonday, June 14, 2010 11:00 [IST]

સામગ્રી નાના રસગુલ્લા - ૨૦-૨૫ નંગ મલાઇવાળું દૂધ - દોઢ લિટર તાજી મલાઇ/ક્રીમ - ૧ કપ ખાંડ - પોણો કપ કેસર - થોડા તાંતણા પિસ્તાં - ૮-૧૦ નંગ બદામ - અડધો કપ દાડમના દાણા - અડધો કપ માવાનો ભૂકો - અડધો કપ રીત બદામને પલાળી તેને છોલી નાખો. પિસ્તાંને ઉકળતા પાણીમાં પલાળી પછી નિતારીને ઠંડા પાણીથી ધોઇ, છોલીને બારીક ચીરીઓ કરો. દૂધને ધીમી આંચે તે અડધા ભાગનું રહે ત્યાં સુધી ઉકળવા દો. તેમાં મલાઇ, ખાંડ...
Rasgulle-ke-Nakhre1
 
 
danik bhaskar

હર્બલ નાનSunday, June 13, 2010 12:07 [IST]

સામગ્રી મેંદો - ૨ વાટકી દૂધ - અડધી વાટકી બેકિંગ પાઉડર - અડધી ચમચી ખાંડ - અડધી ચમચી તેલ - ૧ ચમચી મીઠું - સ્વાદ મુજબ માખણ - જરૂર પ્રમાણે સમારેલી કોથમીર - થોડી તુલસી અને ફુદીનાના પાન રીત સૌપ્રથમ મેંદાને ચાળી લો. હવે તેમાં દહીં, તેલ, ખાંડ, કોથમીર, ફુદીના અને તુલસીના પાન બરાબર મિક્સ કરી દો. આ લોટને દૂધથી બાંધવો અને બે કલાક માટે રાખી મૂકો. હવે હથેળીને સહેજ ઘીવાળી કરી લોટમાંથી નાના નાના...
harbal-nan21
 
 
danik bhaskar

પાપડ રોલ્સSaturday, June 12, 2010 10:31 [IST]

સામગ્રી મોટા પાપડ - ૪ નંગ બટાકાં - ૨૫૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર - ૨ ચમચા સમારેલાં લીલાં મરચાં - ૩-૪ નંગ બારીક સમારેલું આદું - નાનો ટુકડો મીઠું - સ્વાદ મુજબ મરચું - ૧ ચમચી આમચૂર - અડધી ચમચી ગરમ મસાલો - અડધી ચમચી તેલ - જરૂર પ્રમાણે રીત દરેક પાપડના બે ભાગ કરો. બટાકાંને બાફીને છોલી લો. તેમાં સમારેલી કોથમીર, લીલા મરચાં અને બધો મસાલો મિક્સ કરો. આ મિશ્રણના આઠ એક્સરખા ભાગ કરી તેને...
papad-rolls1
 
 
danik bhaskar

આલુ અચારીFriday, June 11, 2010 12:06 [IST]

સામગ્રી બાફેલી બટાકી - ૫૦૦ ગ્રામ મેથી - પા ચમચી રાઇ - અડધી ચમચી વરિયાળી - અડધી ચમચી લાલ મરચાં - ૪ નંગ સરસિયું - ૨ ચમચા જીરું - ૧ ચમચી શાહજીરું - અડધી ચમચી હળદર - પા ચમચી લસણની પેસ્ટ - ૧ ચમચી આદુંની પેસ્ટ - દોઢ ચમચી સિંધાલૂણ - પા ચમચી મીઠું - સ્વાદ મુજબ ખાંડ - ૧ ચમચી વિનેગર - ૩ ચમચી રીત બટાકીને બાફીને છોલી લો. હવે મેથી, રાઇ, વરિયાળી અને આખા લાલ મરચાંને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી...
Aloo-Achari1
 
 
danik bhaskar

વેજીસ્ટિક પનીર સમોસાThursday, June 10, 2010 11:48 [IST]

સામગ્રી મેંદો - ૫૦૦ ગ્રામ છીણેલું પનીર - ૧૦૦ ગ્રામ બટાટા - ૧ કિલો વટાણા - ૧૦૦ ગ્રામ લાલ મરચું - ૧ ચમચો ગરમ મસાલો - ૧ ચમચી ચાટ મસાલો - અડધી ચમચી જીરું - ૧ ચમચી આમચૂર - ૧ ચમચી ધાણા પાઉડર - ૧ ચમચી તેલ - ૧૦૦ ગ્રામ મીઠું - સ્વાદ પ્રમાણે સમારેલી કોથમીર - જરૂર પ્રમાણે રીત મેંદામાં પાણી અને તેલ ભેળવીને લોટ બાંધો. તેના લૂઆ બનાવીને લંબગોળ પૂરી વણો. તેમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો. થોડું તેલ...
samosa1
 
 
danik bhaskar

ગૃહિણીની રેસિપી ચટપટી રોટી ચાટWednesday, June 09, 2010 10:25 [IST]

સામગ્રી રોટલી - ૬ નંગ સમારેલાં ટામેટાં - ૨ નંગ તેલ - ૨ ચમચી, ખાંડ - ૨ ચમચી મરચું - અડધી ચમચી બારીક સમારેલી ડુંગળી - ૧ નંગ ધાણાજીરું - અડધી ચમચી ગ્રીન ચટણી - ૨ ચમચા લસણની ચટણી - ૧ ચમચી ગળ્યું દહીં - ૨ ચમચા મીઠું - સ્વાદ મુજબ કોથમીર - સજાવટ માટે રીત રોટલીનો અધકચરો ભૂકો કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટામેટાં સાંતળો. ત્યાર બાદ તેમાં મીઠું, મરચું, ખાંડ અને પા કપ પાણી ભેળવી ગ્રેવી તૈયાર...
chaat11
 
 
danik bhaskar

ચોકલેટી પનીર પુરણપોળીTuesday, June 08, 2010 00:15 [IST]

સામગ્રી ઘઉંનો લોટ - એક વાટકો દૂધ અને પાણી - લોટ બાંધવા જેટલું ઘી - બે ચમચા બુરૂ ખાંડ - એક ચમચો પુરણ માટે પનીર છીણેલું - ૫૦ ગ્રામ ટોપરાનું છીણ - ૫૦ ગ્રામ, માવો - ૫૦ ગ્રામ ચોકલેટ પાઉડર - ત્રણ ચમચી એલચી પાઉડર - બે ચમચી કાજુ-બદામ ભૂકો - બે ચમચી બુરૂખાંડ - જરૂર પ્રમાણે કાજુ, બદામ અને પનીર - સજાવટ માટે રીત ઘઉંના લોટમાં ઘીનું મ્હોણ નાંખી દૂધ, બુરૂ ખાંડ ઉમેરી પાણીથી લોટ બાંધવો. થોડીવાર...
puran-poli1
 
 
danik bhaskar

ચિલિ ગાર્લિક નૂડલ્સSaturday, June 05, 2010 09:53 [IST]

સામગ્રી સાદા નૂડલ્સ - ૨૦૦ ગ્રામ મીઠું - સ્વાદ મુજબ તેલ - ૧ ચમચો ચિલિ ઓઇલ - ૩ ચમચા ડુંગળીની સ્લાઇસ - ૧ નંગ સમારેલું લસણ - ૧૨-૧૫ કળી લાલ મરચાની ચીરીઓ - ૩ નંગ સમારેલી લીલી ડુગળી - ૩ નંગ ચિલિ સોસ – ૧ ચમચી એમએસજી (ઇચ્છાનુસાર)- પા ચમચી સફેદ વિનેગર - ૧ ચમચી ફણગાવેલું કઠોળ - ૧ કપ રીત છ થી આઠ કપ પાણીમાં થોડું મીઠું અને ૧ ચમચો તેલ ભેળવી તેમાં નૂડલ્સને બાફો. તે પછી તેને નિતારીને ઠંડા પાણીથી...
Chilli-Garlic-Noodles1
 
 
danik bhaskar

સ્ટફ્ડ પનીર ભીંડાFriday, June 04, 2010 10:47 [IST]

સામગ્રી નાના નરમ ભીંડા - ૨૦૦ ગ્રામ પનીર - ૫૦ ગ્રામ, લીંબુ - એક નંગ ગરમ મસાલો - અડધી ચમચી લાલ મરચું - એક ચમચી ડુંગળી લાંબી સમારેલી - ૧૦૦ ગ્રામ ટામેટાં લાંબા સમારેલાં - એક નંગ લીલાં મરચાં ઉભા કાપેલા - ૪ નંગ મીઠું - સ્વાદ પ્રમાણે રીત ભીંડાને સાફ કરીને એની ઉપરના ડીંટીયા કાપી નાખો અને તેના પર ઊભા ચીરા કરો. પનીરને મસળીને તેમાં થોડું લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ભેળવો. ભીંડામાં પનીર...
stuffed-bhinda1
 
 
danik bhaskar

પૌષ્ટિક સોયા કબાબThursday, June 03, 2010 11:18 [IST]

સામગ્રી સોયાના પૌઆ - ૨ કપ સમારેલી ડુંગળી - ૧ નંગ સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ ધાણા પાઉડર - ૧ ચમચી મીઠું - સ્વાદ મુજબ જીરું પાઉડર - ૧ ચમચી મરચું - અડધી ચમચી, ચાટ મસાલો - ૧ ચમચી આદુંનું છીણ - નાનો ટુકડો આમચૂર - પા ચમચી, પૌઆ - અડધો કપ ટોફૂનું છીણ - ૧૫૦ ગ્રામ સાબુદાણા - ૩-૪ ચમચા ગરમ મસાલો - ૧ ચમચી સમારેલી કોથમીર - ૧ ચમચો તેલ - તળવા માટે રીત સોયાના પૌંઆ, ડુંગળી, લીલાં મરચાં, ધાણા અને...
Nutritious-Soy-Kabab11
 
 
danik bhaskar

સુલતાની દાળTuesday, June 01, 2010 00:12 [IST]

સામગ્રી અડદની દાળ - ૫૦૦ ગ્રામ દૂધ - પ૦૦ ગ્રામ, મલાઇ - ૩ ચમચા દહીં - ૨૫૦ ગ્રામ, જીરું - ૧ ચમચો લસણ - ૮-૧૦ કળી કેસર - થોડા તાંતણા મરચું - પા ચમચી, મીઠું - સ્વાદ મુજબ ઘી - ૧ ચમચો, લીલા મરચાં - ૨ નંગ તમાલપત્ર - ૧, એલચી - ૧૦ નંગ લવિંગ - ૬ નંગ, ફૂદીનો - ૪-૫ પાન રીત દાળને વીણી, ધોઇ અને દસ મિનિટ પલાળી લો. દૂધ, મલાઇ અને દહીંને મુલાયમ કાપડમાંથી ગાળી લો. લવિંગ અને એલચીને ગ્રાઇન્ડ કરી લો. લીલાં મરચાં અને...
sultani-dal11
 
 
danik bhaskar

મેથીયા કેરીSunday, May 23, 2010 00:15 [IST]

સામગ્રી કેરી - ૨ કિલો, ચણા - ૨૫૦ ગ્રામ મેથી - ૨૫૦ ગ્રામ, મરચું - ૭૦૦ ગ્રામ મેથીના કુરીયા - ૨૦૦ ગ્રામ રાઇના કુરીયા - ૨૦૦ ગ્રામ હિંગ - ૧ ચમચી મીઠું, હળદર - પ્રમાણસર તેલ - ૧ કિલો લીંબુ - ૨ નંગ રીત કેરીને ધોઇ તેના કટકા કરી લો. તેને મીઠું અને હળદરમાં ચોળીને બે દિવસ રાખી મૂકો. ત્રીજે દિવસે કાઢીને સુકવી દો (તડકામાં નહીં). પાણી સૂકાઇ જાય ત્યાં સુધી રાખો. ચણા અને મેથી સાદા પાણીમાં છ કલાક...
methimango1
 
 
danik bhaskar

કેરીનો છુંદોThursday, May 20, 2010 00:16 [IST]

સામગ્રી કેરી - ૨ કિલો ખાંડ - દોઢ કિલો મીઠું, હળદર - પ્રમાણસર જીરું - ૧ ચમચી મરચું - ૧ ચમચો તજનો પાઉડર - અડધી ચમચી એલચીનો પાઉડર - અડધી ચમચી રીત કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠા અને હળદરમાં ચોળી લો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે આ છીણને એક તપેલામાં ભરીને ઉપર સ્વચ્છ કપડું બાંધી દો અને તડકામાં મૂકી રાખો. દરરોજ બે વખત ચમચાથી હલાવતાં...
Chundo[1]1
 
 
danik bhaskar

મગના સમોસાTuesday, May 18, 2010 00:12 [IST]

સામગ્રી બાફેલા મગ - ૪ ચમચા, મેંદો - અઢી કપ મીઠું - સ્વાદ મુજબ લીલાં મરચાંની પેસ્ટ - દોઢ ચમચી લીંબુનો રસ - ૧ ચમચો તલ - ૩ ચમચા, તળવા માટે રીત મેંદામાં મીઠું અને દોઢ ચમચો તેલ ભેળવીને જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. તેમાંથી પ્રમાણસર ગોળા વાળો. હવે એક પેનમાં દોઢ ચમચી તેલ ગરમ કરી તેમાં લીલાં મરચાંની પેસ્ટ સાંતળો. બાફેલા મગ ભેળવી એકદમ કોરા પડે ત્યાં સુધી હલાવો. પછી તેમાં મીઠું અને...
BOOTE-KE-SAMOSE1
 
 
danik bhaskar

લીંબુનું ગળ્યું અથાણુંSunday, May 16, 2010 00:10 [IST]

સામગ્રી લીંબુ - ૨ કિલો ગોળ કેરીના અથાણાંનો તૈયાર મસાલો - ૨૦૦ ગ્રામ ખાંડ - ૮૦૦ ગ્રામ મીઠું - પ્રમાણસર હળદર - ૩ ચમચી રીત સારી જાતના લીંબુને ધોઇ, લૂછીને એક લીંબુના આઠ ટુકડા કરો. મીઠું અને હળદર ભેળવી લીંબુના ટુકડાઓને તેમાં ચોળી બોટલમાં ભરી લો. ચોવીસ કલાક પછી લીંબુ બહાર કાઢીને કૂકરમાં બાફવા મૂકો. ચાર વ્હિસલ વગાડો. બાફેલા લીંબુને ચાળણીમાં રાખો. બરોબર નિતરી જાય પછી ગોળ કેરી બનાવવા...
sweetlimepicklefd9[1]1
 
 
danik bhaskar

લાલ મરચાંનું અથાણુંFriday, May 14, 2010 00:15 [IST]

સામગ્રી લાલ મરચાં - ૨૫૦ ગ્રામ રાઇના કુરીયા - ૧ વાટકી મેથીના કુરીયા - ૧ વાટકી હિંગ - ચપટી, હળદર - દોઢ ચમચી, મરી - ૧૫ નંગ વરિયાળી - ૧ ચમચો, ગોળ - દોઢ વાટકી, તેલ - દોઢ વાટકી, મીઠું - પ્રમાણસર રીત લાલ મરચાંમાં ઊભા કાપા કરો અથવા લાંબા ટુકડા કરો. રાઇના કુરીયા, મેથીના કુરીયા, મીઠું, હિંગ મિક્સ કરો. તેલ ગરમ કરીને મસાલો વઘારો. મસાલો ઠરે પછી ગોળનો ભૂકો, મરી, વરિયાળી મિક્સ કરો. લાલ મરચાંમાં આ મસાલો ભરો...
chilli_pickle1
 
 
danik bhaskar

રાયતા કેરીWednesday, May 12, 2010 11:05 [IST]

સામગ્રી કેરી - ૫ કિલો રાઇના કુરીયાં - ૭૦૦ ગ્રામ હળદર - ૧ ચમચો હિંગ - અડધી ચમચી વરિયાળી - ૧ વાટકી ચણા - ૧ વાટકી, મેથી - ૧ વાટકી તેલ - ૧ કિલો, મીઠું - પ્રમાણસર રીત કેરી ધોઇને તેના કટકા કરો. તેને મીઠા અને હળદરમાં ચોળીને એક દિવસ માટે બરણીમાં ભરી દો. બીજા દિવસે બહાર કાઢીને તેને ખુલ્લામાં બે-ત્રણ કલાક સુકવી દો(તડકામાં નહી). ચણા અને મેથીને સાદા પાણીમાં છ કલાક પલાળી પછી ખારા પણીમાં ત્રણ...
raiti-keri1
 
 
danik bhaskar

મેથી ચણાનું અથાણુંTuesday, May 11, 2010 10:49 [IST]

સામગ્રી મેથી દાણા - ૨૫૦ ગ્રામ દેશી ચણા - ૨૫૦ ગ્રામ કેરીની છીણ - ૨૫૦ ગ્રામ મેથીના કુરિયા - ૨૫ ગ્રામ રાઇના કુરિયા - ૨૫ ગ્રામ મરચું - ૨ ટેબલસ્પૂન મીઠું - સ્વાદ પ્રમાણે, તેલ - ૫૦૦ મિ.લી. રીત મેથી, ચણાને પાણીમાં ૩-૪ કલાક પલાળવા. ત્યારબાદ પાણી નીતારી સ્વચ્છ કપડાં પર સુકવવા. ત્યારબાદ કેરીની છીણમાં રાઇના કુરિયા, મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરવું અને મેથી, ચણા પણ મિક્સ કરી અને એક...
METHI1
 
 
danik bhaskar

ગાજર ફ્લાવરનું અથાણુંMonday, May 10, 2010 10:29 [IST]

સામગ્રી ગાજર - ૨૫૦ ગ્રામ, ફ્લાવર - ૨૫૦ ગ્રામ મીઠું - સ્વાદ પ્રમાણે, તેલ - ૧ કપ લાલ મરચું- ૨ ટેબલસ્પૂન મેથીના કુરિયા - ૨૫ ગ્રામ રીત સૌ પ્રથમ ગાજરને ધોઇ છોલી નાના ટુકડા કરો. ફ્લાવરના સહેજ મોટા ટુકડા કરી બાફી લો. ત્યારબાદ એક બાઉલમાં મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરો. તેલને ગરમ કરો. તેલ ઠંડું થયા બાદ કુરિયાની અંદર મિક્સ કરો. ગાજર, ફ્લાવર મિક્સ કરો. બરણીમાં તાજું ભરી લો.
ATHANU_GAJAR1
 
 
danik bhaskar

કેરી, આદું, લસણનું અથાણુંSunday, May 09, 2010 15:07 [IST]

સામગ્રી આદું - ૨૫૦ ગ્રામ લસણની કળી - ૨૫૦ ગ્રામ કેરીની છીણ - ૨૫૦ ગ્રામ રાઇના કુરિયા - ૨૫ ગ્રામ મેથીના કુરિયા - ૨૫ ગ્રામ મરચું - ૫૦ ગ્રામ, મીઠું - સ્વાદ પ્રમાણે તેલ - ૫૦૦ ગ્રામ રીત આદુંને ધોઇ નાના ટુકડા કરવા. લસણની મોટી કળી આખી જ રાખવી. કેરીની છીણને મીઠું હળદર નાખી નીતારી લેવું. ત્યારબાદ ૧ ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવું તેમાં ચપટી હિંગ નાખી ગરમ કરવું. ત્યારબાદ તે તેલ રાઇ, મેથીના...
athanu1
 
 
danik bhaskar

બાફિયા ગુંદાSaturday, May 08, 2010 10:14 [IST]

સામગ્રી ગુંદા - ૨૫૦ ગ્રામ કાચી કેરીની છીણ- ૪૦ ગ્રામ મીઠું - ૧ ટેબલસ્પૂન લાલ મરચું - ૨ ટેબલસ્પૂન રાઇના કુરિયા - ૧૦ ગ્રામ મેથીના કુરિયા - ૨૦ ગ્રામ તેલ - ૧/૨ કપ રીત સૌ પ્રથમ ગુંદાને કૂકરમાં એક વ્હીસલ મૂકી બાફી લો. ઠરે ત્યારબાદ ગુંદામાંથી ઠિળયા કાઢી લો. ત્યારબાદ રાઇ- મેથીના કુરિયા, મીઠું, મરચું, કેરીની છીણ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ ગુંદાની અંદર મસાલો દાબીને ભરી લો. એક બોટલમાં ગુંદા...
gundaxh5[1]1
 
 
danik bhaskar

કેરીનું ખાટું અથાણુંFriday, May 07, 2010 10:33 [IST]

સામગ્રી ડાબલા કેરી - ૫૦૦ ગ્રામ લાલ મરચું - ૨ ટેબલસ્પૂન મીઠું - સ્વાદપ્રમાણે રાઇના કુરિયા - ૧૦ ગ્રામ મેથીના કુરિયા - ૧૦ ગ્રામ તેલ - ૧ કપ રીત સૌ પ્રથમ કેરીને ધોઇ-છોલી ટુકડા કરો. ત્યારબાદ એક કેરીનું ખમણ કરો. મરચું, રાઇ, મેથીના કુરિયા અને મીઠું મિક્સ કરો. તેલ ગરમ કરો. તેલને ગરમ થઇ સાવ ઠંડું પડે પછી મસાલામાં મિકસ કરો અને કેરી ટુકડા નાખી બોટલમાં ભરી લો.
athanu1
 
 
danik bhaskar

કેરીનું મલબારી અથાણુંThursday, May 06, 2010 14:45 [IST]

સામગ્રી કાચી કેરી - ૫ કિલો વરિયાળી - ૨૦૦ ગ્રામ શાહજીરું - ૧૦૦ ગ્રામ કલોંજી (ડુંગળીના બી) - ૧૦૦ ગ્રામ મેથીના કુરિયા - ૧૨૫ ગ્રામ મીઠું - ૧ કિલો તેલ - ૧ લિટર રીત કેરીના ટુકડા કરો, તેમાં બધો જ મસાલો ભરો અને તેને કાચની બરણીમાં ભરીને ત્રણ દિવસ તડકે સુકવો. ચોથા દિવસે તેમાં તેલ રેડો. બરોબર મિકસ કરો. ત્યાર પછીના પાંચ દિવસ પછી અથાણું ખાવાના ઉપયોગમાં લો.
athana-11111[1]1
 
 
danik bhaskar

ગોળ કેરીWednesday, May 5, 2010 14:09 [IST]

સામગ્રી



રાજાપૂરી કેરી - ૧ નંગ,



વરિયાળી - ૧ ટેબલસ્પૂન



ગોળ - ૫૦૦ ગ્રામ, ખાંડ - ૨૫૦ ગ્રામ



રાયના કુરિયા - ૧૦ ગ્રામ



મેથીના કુરિયા - ૨૫ ગ્રામ



ધાણાના કુરિયા - ૫૦ ગ્રામ



મરીદાણા - ચપટી, તેલ તલનું - ૧ કપ



લાલ મરચું - ૧૫૦ ગ્રામ



રીત



કેરીને ધોઇ, છોલી, ટુકડા કરી, ખાટા પાણીમાં બે દિવસ ડુબાડી રાખો. ત્યારબાદ એક સ્વચ્છ કપડાંમાં સુકવો. એક દિવસ બાદ સાવ કોરી થઇ...

athana-11111
 
 
danik bhaskar

કિચન ટિપ્સWednesday, April 28, 2010 21:24 [IST]

પાલકના સૂપમાં એક ચમચી દૂધ અને મલાઇ મેળવવાથી સૂપ વધારે સ્વાદિષ્ટ લાગશે.
કેરીના અથાણાંમાંથી વધેલો મસાલો લીલાં મરચામાં ભરી દો. એ મરચાંનું અથાણું સ્વાદિષ્ટ બનશે.
કચોરીને તળતાં પહેલાં જો તેમાં સોય વડે એક-બે કાણાં પાડી દેવામાં આવે તો કચોરી તૂટશે નહીં.
બ્રેડરોલ બનાવતી વખતે બ્રેડની કિનારીઓને કાપી લઇને તળી લો અને બ્રેડ રોલમાં ભરવામાં આવતા મસાલામાં મિકસ કરી લો. રોલ ક્રિસ્પી...
kitchen--41
 
 
danik bhaskar

પનીર સેન્ડવીચ પકોડાTuesday, April 27, 2010 21:44 [IST]

રીત
ચીઝના બે ઇંચ લાંબા અને અડધો ઇંચ જાડા ટુકડા કરો. તેની દરેકની વચમાં એ રીતે કાપો મૂકો કે એક બાજુથી ટુકડો જોડાયેલો રહે. હવે બુંદીને હાથથી ક્રશ કરો અને એક તરફ રહેવા દો. લસણને આખા લાલ મરચાં અને મીઠું નાખી ક્રશ કરી બારીક ચટણી બનાવો. તેમાં લીંબુનો રસ ભેળવો. આ ચટણીને પનીરના દરેક ટુકડામાં ભરી રહેવા દો. એક કડાઇમાં તેલ ગરમ મૂકો. ચણાના લોટમાં આદુંની, લસણની પેસ્ટ, હળદર, મરચું, ખાવાનો સોડા...

PANEER-SANDWICH-PAKORA11
 
 
danik bhaskar

વેજીટેબલ દાલસરીMonday, April 26, 2010 19:39 [IST]

રીત
ચણાની દાળને છ-સાત કલાક પલાળવી. કૂકરમાં ૧ ચમચો તેલ નાખી હિંગ, જીરું તથા લસણ નાખી બદામી કલર થાય પછી તેમાં એક કપ પાણી નાખી દાળને બાફવી. (દાળ બહું ગળી ના જાય તેવી બાફવી). એક તપેલીમાં બે ચમચા તેલ નાખી તેમાં આદું, મરચાં અને ડુંગળી નાખી બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળવા. ત્યાર બાદ બધાં સમારેલાં શાકભાજી નાખવા અને મીઠું સ્વાદ પ્રમાણે નાખવું. શાકભાજી ચડી જાય ત્યારે તેમાં સમારેલાં ટામેટાં...
veg1
 
 
danik bhaskar

ચોકલેટ ક્રન્ચી સ્ટ્રોબેરીSaturday, April 24, 2010 18:00 [IST]

પ્રથમ કુકિંગ ચોકલેટને ડબલ બોઇલરમાં ગરમ કરી તેને એક પ્લેટમાં કાઢો. કાજુ, બદામ, પિસ્તાં વગેરે સૂકા મેવાને અધકચરો ક્રશ કરીને એક ડિશમાં કાઢો. હવે સ્ટ્રોબેરીને કુકિંગ ચોકલેટમાં બોળીને ક્રશ કરેલા સૂકા મેવામાં રગદોળી સિર્વંગ પ્લેટમાં ગોઠવો. ઇચ્છો તો તેને સાથે કોપરાના છીણમાં પણ રગદોળી શકો. તે પછી ફ્રીજમાં અડધા કલાક માટે સેટ થવા મૂકો. સર્વ કરતાં પહેલાં ચોકલેટની છીણ...
Stobery1
 
 
danik bhaskar

રેડ એન્ડ ગ્રીન કોકટેલSunday, April 18, 2010 08:35 [IST]

સામગ્રી ટામેટાં - ૨૫૦ ગ્રામ, ફુદીનો- ૨૫ ગ્રામ, મીઠું - ૨ ચમચી, મરી - ૨ ચમચી, જીરું - ૨ ચમચી, સિંધાલૂણ - ૨ ચમચી, ખાંડ - ૧ ચમચો, આઇસ કયુબ માટે ટામેટાનો રસ - ૨ ચમચા, ફુદીનાનો રસ - ૧ ચમચો રીત આઇસ ટ્રેમાં ટામેટાના રસમાં મીઠું નાખીને થોડું પાણી ઉમેરી કયુબ જામવા માટે મૂકી દો. ફુદીનાના રસમાં મીઠું અને જીરું ભેળવી થોડું પાણી નાખીને કયુબ જામવા માટે મૂકી દો. ટામેટાને ધોઇને તેના નાના ટુકડા સમારો....
Tomato_Juice1
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case