Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

નેનો રોબોટથી થશે ઇલાજThursday, June 24, 2010 00:11 [IST]

kalam1
પૂણે : ભવિષ્યમાં નેનો રોબોટ આપણો ઇલાજ કરશે. તેમને ઇન્જેકશનની મદદથી આપણા શરીરમાં દાખલ કરવામાં આવશે. પછી તે જ્યાં બીમારી હશે ત્યાં જઈને હુમલો કરશે, પરંતુ તેનાથી આજુ-બાજુના કોષોને નુકસાન નહીં પહોંચે. પોતાનું કામ કર્યા બાદ આ નેનો રોબોટ શરીરમાં જે રીતે ખોરાક પચી જાય છે તેવી રીતે ભળી જશે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે બુધવારે અહીં વિદ્યાર્થીઓ સાથેના એક કાર્યક્રમમાં આ વાત...
 
 
Divya Bhaskar

બ્લોગર્સનું ડિપ્રેશન શોધી કાઢશે સોફ્ટવેરThursday, June 24, 2010 00:11 [IST]

blogger1
બ્લોગ લખતા સમયે જો વ્યક્તિ ડિપ્રેશનની સ્થિતિમાં હોય તો ટેક્સ્ટ વાંચીને તેની સ્થિતિ જાણી શકાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમેરિકાના વિજ્ઞાનીઓએ એક નવું સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ સોફ્ટવેર બ્લોગમાં વ્યક્તિની માનસિક અવસ્થાના સંકેત આપે તેવા શબ્દોને શોધી કાઢશે. વર્તમાનમાં આ સોફ્ટવેર ફકત અંગ્રેજી શબ્દોને જ વાંચવા યોગ્ય બનાવાયું છે. જો બ્લોગ લખનારાની માનસિક સ્થિતિ ખરાબ હશે તો...
 
 
danik bhaskar

કિંડલની કિંમતમાં ઘટાડોWednesday, June 23, 2010 00:16 [IST]

ઈ-બુક બજારમાં વધતી જતી હરીફાઈને ધ્યાનમાં રાખીને અમેઝને તેની ઈ-બુક કિંડલની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે તેનું બેઝિક મોડેલ ૧૮૯ ડોલરમાં બજારમાં મળે છે. અગાઉ આ મોડેલની કિંમત ૨૫૯ ડોલર હતી. અમેઝને એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીએ તેના ઈ-રીડરની કિંમત બર્ન્સ એન્ડ નોબલના ઈ-રીડરની કિંમતમાં ઘટાડા બાદ ઘટાડી છે. બર્ન્સ એન્ડ નોબલે તેના વાઈ-ફાઈ મોડેલની કિંમત ફકત ૧૪૯ ડલોર કરી નાખી છે....
kindle1
 
 
danik bhaskar

ગાડીઓમાં હવે ડિજિટલ નંબર પ્લેટWednesday, June 23, 2010 00:12 [IST]

અમેરિકાના વિજ્ઞાનીઓએ એવી ડિજિટલ નંબર પ્લેટ બનાવી છે, જે રાત્રીના અંધકારમાં આપમેળે જ પ્રજવલિત થઈ જશે. આટલું જ નહીં કાર ચાર સેકન્ડ કરતાં વધુ સમય માટે ગમે ત્યાં રોકાશે તો આ નંબર પ્લેટ બિલ બોર્ડનું કામ કરશે. ત્યારે તેના પર લખેલું હશે, ‘સાવધાન, ગાડી ઊભી છે.’ જાહેરાત એજન્સીઓ આ પ્રકારની સ્માર્ટપ્લેટનો ઉપયોગ પોતાની પ્રોડકટના પ્રચાર-પ્રસાર માટે પણ કરી રહી છે. ગાડી રોકાવાની સાથે જ...
digital-number-plate1
 
 
danik bhaskar

દુર્ઘટનાથી બચાવશે બ્લાસ્ટ પ્રૂફ પડદાWednesday, June 23, 2010 00:09 [IST]

અમેરિકાની યુનિવર્સિટી ઓફ એક્સેટરના એક વિજ્ઞાનીએ પ્રથમ વખત બ્લાસ્ટપ્રૂફ પડદા બનાવ્યા છે. તેમને ઘરની બારીમાં લટકાવવાથી આતંકવાદી હુમલા કે વિસ્ફોટ જેવી ઘટનાના સમયે તમારું ઘર સુરક્ષિત રહેશે. તેને એવા કાપડમાંથી બનાવાયા છે જે વિસ્ફોટના ઝટકાને સરળતાથી સહન કરી શકે છે. તેના કાપડ પર દબાણ પેદા થતાં જ તે સખત બની જાય છે. આ કાપડમાંથી કુદરતી પ્રકાશ સરળતાથી આવે છે. બોમ્બ વિસ્ફોટની અસર દોઢ...
curtain1
 
 
danik bhaskar

તોશિબાનું ડબલ સ્ક્રીન લેપટોપWednesday, June 23, 2010 00:04 [IST]

જાપાનની કંપની તોશિબાએ દુનિયાનું પ્રથમ ડબલ ટચ સ્ક્રીન લેપટોપ રજૂ કર્યું છે. વિન્ડોઝ-૭ પ્લેટફોર્મ પર ચાલતા આ લેપટોપમાં કોઈ કી-પેડ નથી. બધું જ ટચસ્ક્રીન પર ઓપરેટ કરવાનું રહેશે. વાઈ-ફાઈ, બ્લૂ ટૂથ અને ૩જી વર્ઝન સાથેના આ લેપટોપમાં વચ્યુંઅલ કી-બોર્ડ છે. તમે તમારા મોબાઈલ ફોન નેટવર્કની મદદથી પણ તેના પર ઇન્ટરનેટ સફિઁગ કરી શકો છે. તેની કિંમત ૧૪૦૦ ડોલર છે.
toshiba1
 
 
danik bhaskar

મોબાઈલ પર હવે ટાઈપિંગ નહીં કરવું પડેTuesday, June 22, 2010 00:09 [IST]

જે લોકોને મોબાઈલ પર ટાઈપિંગ કરવાનો ખૂબ જ કંટાળો આવતો હોય તેમના માટે ખુશીના સમાચાર છે કે હવે તેમને આ ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. અમેરિકાના વિશેષજ્ઞોએ એક એવું સોફ્ટવેર વિકસાવ્યું છે જે ટચ સ્ક્રીન પર આંગળીથી લખેલા શબ્દો ઓળખી શકે છે. ૧૯૯૦ના દાયકામાં મોટાભાગના મોબાઈલ ફોન પર અંગ્રેજીમાં ‘હેલો’ શબ્દ લખવા ૧૩ વખત બટન દબાવવા પડતા હતા પરંતુ સિએટલના વિશેષજ્ઞ ક્લિફ કુશલેર અને તેમના સાથીઓએ...
mobile1
 
 
danik bhaskar

સોલર પાવર એસીMonday, June 21, 2010 00:27 [IST]

વીજળીના મસમોટા બિલથી ડરી જઈને એરકંડશિનર ફિટ કરાવવાથી ડરતા લોકો માટે એલજી કંપની એક નવી જ પ્રોડકટ લઈને આવી છે. તેણે દુનિયાનું પ્રથમ સોલર પાવર એસી રજુ કર્યું છે. તેની સોલર પેનલ ૭૦ વોટની ઊર્જા પેદા કરે છે. બાકીની ઊર્જા તે પરંપરાગત વીજળીમાંથી મેળવે છે. એટલે કે તમારું વીજળીનું બિલ એક ચતુર્થાશ કરતાં પણ ઓછું આવશે. આપણા દેશમાં ઉનાળાના દિવસોમાં આ એરકંડશિનર અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે છે....
solar1
 
 
danik bhaskar

ગામડાઓમાં ચમકશે સોલર બલ્બMonday, June 21, 2010 00:19 [IST]

કલાકો સુધી વીજળીથી વંચિત રહીને અંધારામાં જીવન પસાર કરવા માટે મજબૂર લોકો માટે હોંગકોંગની કંપનીએ એક અનોખી શોધ કરી છે. કંપનીએ દુનિયાનો પ્રથમ સોલર બલ્બ બનાવ્યો છે, જેને સળગાવવા માટે વીજળીની જરૂર પડતી નથી. નોકેરો એન૧૦૦ સોલર એલઈડી બલ્બમાં ચાર નાની-નાની સોલર પેનલ ફિટ કરેલી હોય છે. આ બલ્બને ધાબા પર કંઇક એવી રીતે ફિટ કરવાનો રહે છે કે જેથી પેનલ ઉપરના ભાગે રહે અને તેમાં સૂર્યનો ભરપૂર...
 
 
danik bhaskar

દૂરબીનનું કામ કરશે ચશ્માંMonday, June 21, 2010 00:08 [IST]

પરંપરાગત બાઈફોકલ ચશ્માં હવેટૂંક સમયમાં જ યાદગાર બની જશે. અમેરિકાની કંપની પિકસેલ ઓપ્ટિક્સે એવા ઇલેકટ્રોનિક ચશ્માં બનાવ્યા છે, જેમને એક બટન દબાવીને દૂરબીન બનાવી શકાય છે. આવતા વર્ષની શરૂઆત સુધીમાં તેને બ્રિટન સહિત દુનિયાભરના બજારોમાં રજુ કરાશે. લિક્વિડ ક્રિસ્ટલથી બનેલા આ ચશ્માંનો લેન્સ પોતાની ક્ષમતાને બદલી શકે છે. તેની ફ્રેમ પર ફિટ કરવામાં આવેલા બટનને દબાવતાંની સાથે...
Glasses1
 
 
danik bhaskar

ગૂગલની ઇન્ટરનેટ બસFriday, June 18, 2010 17:08 [IST]

ઇન્ટરનેટ સર કર્યા પછી ગૂગલની ઇન્ડિયા ટીમે ઇન્ટરનેટને લોકો સુધી પહોંચાડવાનો ટ્રેક પકડ્યો છે. આપણી આ સફરમાં આપણે અત્યાર સુધી લોકોને ઇન્ટરનેટ સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો છે, આજે વાત કરીએ ઇન્ટરનેટને લોકો સુધી લઈ જતા એક અફલાતૂન આઇડિયાની! આજે આપણામાંના ઘણા ખરા લોકો, કોઈ પેન માગે તો ખિસ્સામાંથી બોલપેન આપવાને બદલે પેન ડ્રાઇવ આપીએ એવા જમાનામાં જીવવા લાગ્યા છીએ. ગૂગલ, જીમેઇલ, યાહૂ,...
cyber-safar-1
 
 
danik bhaskar

વિકીપીડિયા પર હવે એડિટિંગ વધુ સરળFriday, June 18, 2010 19:48 [IST]

લંડન. વિકીપીડિયાએ પોતાના ઓનલાઈન એનસાઇકલોપીડિયાના કેટલાક વિવાદાસ્પદ પેજ પર લગાવાયેલા એડિટિંગના પ્રતબિંધોને થોડા હળવા કરી નાખ્યા છે.



હવે વિકીપીડિયા પર જો તમને કોઈ પેજ પર તથ્યોને લગતી ભૂલ જોવા મળે તો તમે તુરંત જ તેમાં સુધારો કરી શકો છો. તમારા દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારાની વિકીપીડિયાના એડિટર સમીક્ષા કરીને નિર્ણય લેશે.



વિકીપીડિયા પર વર્તમાનમાં લગભગ ૨ હજાર પેજની...

edit11
 
 
danik bhaskar

આઈપેડ-૪ કે લિયે આયા આઈટ્યૂનFriday, June 18, 2010 00:08 [IST]

સાન ફ્રાન્સિસ્કો. એપલના આઈફોન-૪ માટે આઈટ્યૂન ૯.૨ જારી કરાઈ છે. આ સોફ્ટવેરને પીડીએફ ફોર્મેટ સાથે બનાવાયું છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આઈફોન-૪ની સાથે સરળતાથી લિંક થઈ જાય છે. તેનાથી તમે મ્યૂઝિક, વીડિયો, મૂવીઝ વગેરેનો આનંદ લેવાની સાથે ટીવી અને ઈ-બુકસની સુવિધાનો પણ ઉપયોગ કરી શકો છો. આઈફોન-૪ ને ૨૨મી જૂનના રોજ અમેરિકા અને યુરોપના બજારોમાં રજૂ કરવામાં આવશે. આઈટ્યૂન ૯.૨નો આઈઓએસ ૪...
tune1
 
 
danik bhaskar

સોફ્ટવેરે પોલ ખોલી ફેસબુકનીFriday, June 18, 2010 20:06 [IST]

લંડન. ફેસબુક પર મેસેજ મોકલવામાં જો તમે જરા પણ ઉતાવળ કરી તો બની શકે તે તમારા ગ્રુપની બહાર પણ જોવા મળે. જેના પરિણામે તમારો મેસેજ ગ્રુપના બહારના લોકો પણ વાંચી શકશે.



સર્ચ એન્જિન ઓપનબુકે એક નવું સોફ્ટવેર બનાવ્યું છે, જે ફેસબુક સહિત તમામ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર નાખવામાં આવેલા સાર્વજનિક કન્ટેન્ટને શોધીને સામે લાવી શકે છે.



આ સોફ્ટવેર ફેસબુકની કથિત સુરક્ષિત પ્રાઇવસી...

facebook11
 
 
danik bhaskar

એન્ડ્રોઈડનો ઓએસ સુવિધાથી સજજ કેમેરોFriday, June 18, 2010 00:07 [IST]

એન્ડ્રોઈડ ઇન્ટરફેસ પર અત્યાર સુધી સ્માર્ટફોન જ બન્યા છે. પરંતુ અલ્ટેક કંપનીએ આ ઓએસ પર સંચાલિત ૧૪ મેગાપિકસલનો એક કેમેરો બનાવ્યો છે. સારી વાત એ છે કે આ કેમેરો એક સ્માર્ટફોન પણ છે. તેના કારણે તમે તમારા દ્વારા ખેંચેલો ફોટો ફ્લીકર જેવી સાઈટો પર ઓનલાઈન અપલોડ કરી શકો છો. એશિયાઈ દેશોમાં આ કેમેરાફોન આ વર્ષના અંતે રજૂ કરાશે. તેની કિંમત લગભગ ૫૦૦ ડોલર છે.
camera11
 
 
danik bhaskar

નેનો ટેટૂ બતાવશે બ્લડ સુગરનું પ્રમાણThursday, June 17, 2010 00:15 [IST]

ડાયાબિટીસના દર્દીઓ ટૂંક સમયમાં જ શરીર પર બનેલા નેનો ટેટૂની મદદથી પોતાનું સુગર લેવલ ચેક કરી શકશે. તેના માટે તેમણે ફકત પોતાના ટેટૂને જોવાનું રહેશે. મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિજ્ઞાનીઓએ એક ખાસ પ્રકારના કાર્બન નેનો ટ્યૂબ બનાવ્યા છે. તેના ઉપર એક ખાસ પ્રકારનું પડ બનેલું હોય છે. બ્લડ ગ્લૂકોઝનું સ્તર જાણ્યા બાદ આ નેનો ટેટૂનું પડ તેના ઉપર પરિણામ બતાવે છે. આ પરિણામ...
tatoo1
 
 
danik bhaskar

હેલ્લો ‘નોબી’ રોબોટWednesday, June 16, 2010 03:52 [IST]

ટોક્યો યુનિવર્સિટીમાં મંગળવારે કોસુકે નાકામુરા નામના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ ‘નોબી’ નામનો રોબોટ રજુ કર્યો હતો. અદ્દલ બાળક જેવા દેખાતા આ રોબોટની ઊંચાઈ ૭૧ સેમી છે જ્યારે વજન ૭.૯ કિલોગ્રામ છે. તેના માથામાં બે કેમેરા અને બે માઈક્રોફોન ફિટ કરવામાં આવ્યા છે જ્યારે આખા શરીરમાં કુલ ૬૦૦ ટચ સેન્સર લગાવાયા છે જેની મદદથી એક વાસ્તવિક બાળકની જેમ વર્તન કરે છે. આ રોબોટ માનવ વિકાસના...
noby1
 
 
danik bhaskar

ઇશારાથી રમો વીડિયો ગેમWednesday, June 16, 2010 00:23 [IST]

માઈક્રોસોફ્ટનું નવું ગેમ કંસોલ મોશન કન્ટ્રોલ વગરનું છે. એક્સબોક્સ ૩૬૦ કિનેકટ નામના આ નવા કંસોલમાં તમે ક્યાંક બોલીને તો ક્યાંક હાથ-પગ અને શરીરને હલાવીને ગેમ રમી શકો છો. તમારે તેના માટે કોઈ જોય સ્ટિક કે બહારના કંસોલની જરૂર રહેતી નથી. તેમાં એક વેબકેમ ફિટ કરેલો છે જે શરીરની હિલચાલ પર નજર રાખે છે. ઉદાહરણ તરીકે જો તમારે તમારી કારને કોઈ બીજી ગાડી ઉપર કૂદકો મરાવો હોય તો તમારે તમારો હાથ...
game1
 
 
danik bhaskar

ગૂગલ બનાવશે પોતાનો મ્યુઝિક સ્ટોરWednesday, June 16, 2010 00:21 [IST]

ડિજિટલ મ્યુઝિકના ક્ષેત્રમાં એપલની આઈટ્યૂનના વધતા જતા દબાણને જોઈને ગૂગલે પોતાનો મ્યુઝિક સ્ટોર ઊભો કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે ગૂગલ આ વર્ષે સપ્ટેમ્બર કે ઓકટોબર સુધી પોતાનો મ્યુઝિક સ્ટોર ખોલી નાખશે. તેમાં એન્ડ્રોઈડ ઇન્ટરફેસવાળા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકોને ગીતો ડાઉનલોડ કરવાની સુવિધા મળશે. ગૂગલની યોજના આ મ્યુઝિક સ્ટોરને પોતાના...
google1
 
 
danik bhaskar

જેવીસીનું આઈપોડ સ્પીકર ડોકWednesday, June 16, 2010 00:16 [IST]

જો તમે તમારા આઈપોડના ગીતોને મોટા અવાજમાં સાંભળવા કે સંભળાવવા માંગતા હો તો જેવીસીનું સ્પીકર ડોક સૌથી ઉત્તમ વિકલ્પ છે. તમે આઈપોડને તેની સાથે જોડીને બધા જ ગીતોને હાઈ-ફાઈ ડિજિટલ આઉટપુટની સાથે સાંભળી શકો છો. તેમાં એમપી-૩, ડબલ્યૂએમએ ફોર્મેટના ગીતોની સાથે યુએસબી પણ આપવામાં આવ્યું છે. વૂફર સરાઉન્ડની સાથે ગીતોને પસંદ કરવા માટે અલગથી રિમોટ કન્ટ્રોલ પણ છે. તેની કિંમત આશરે ૨૪૦ ડોલર છે.
jvc1
 
 
danik bhaskar

સેલફોન બતાવશે ભોજન કેટલું સુરક્ષિત છેTuesday, June 15, 2010 00:09 [IST]

ફૂડ એલર્જીના દર્દીઓ હંમેશાં એ જાણી શકતા નથી કે કર્યું ખાણું તેમના માટે સુરક્ષિત છે. વિજ્ઞાનીઓએ તેના માટે સેલફોનની મદદ લીધી છે. નેસ્લે કંપનીએ ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ સાથે મળીને આઈફોનનું એક નવું એપ્રિલકેશન તૈયાર કર્યું છે. તેમાં સેલફોન પ્રોડકટના પેકેટ પર આપવામાં આવેલા બાર કોડને સ્કેન કરીને નેસ્લેને મોકલવામાં આવશે. કંપની આ માહિતીનું વિશ્લેષણ કરીને યૂઝરને...
food1
 
 
danik bhaskar

પગના તળિયાની ગરમીથી બેટરી ચાર્જ કરોMonday, June 14, 2010 01:15 [IST]

બ્રિટિશ કંપની ઓરેન્જે પગના તળિયાના બદલાતા તાપમાનથી દૈનિક જરૂરિયાતના કેટલાક ઉપકરણો જેવા કે આઈપોડ, મોબાઈલ ફોન વગેરેને ચાર્જ કરવાનું અનોખું ઉપકરણ બનાવ્યું છે. જુતા જેવા આ ઉપકરણને પહેર્યા બાદ જેવું તમે ચાલશો આ ઉપકરણ એક્ટિવ થઈ જશે. ચાલવાનું બંધ કરવાથી તળિયાની ગરમી ઓછી થઈ જશે. તાપમાનમાં પરિવર્તન આ ઉપકરણ તુરંત જ અનુભવશે અને આઈપોડનું ચાજિઁગ ચાલુ થઈ જશે. ગાર્ટ વિંડ નામના આ ઉપકરણનું...
shoes1
 
 
danik bhaskar

હવે અલ્ઝાઇમરની વહેલા ખબર પડી જશેSunday, June 13, 2010 00:10 [IST]

વોશિંગ્ટન. અલ્ઝાઇમરની બીમારીને તાકીદે પકડી પાડનાર એક નવો કમ્પ્યૂટર પ્રોગ્રામ વિજ્ઞાનીઓએ વિકસિત કર્યો છે. અમેરિકાની ગ્રેનેડા યુનિવર્સિટીના સંશોધકોએ આ નવી પ્રણાલી વિકસાવી છે. આ નવી પ્રણાલીએ અલ્ઝાઇમરને વહેલા શોધી કાઢવાની સંભાવના ૯૦ ટકા વધારી દીધી છે. આ કમ્પ્યૂટર પ્રોગ્રામ દર્દીના મગજના સીટી સ્કેન વગેરેનું વિશ્લેષણ કરીને અલ્ઝાઇમર શોધી કાઢે છે. પ્રોગ્રામના પરીક્ષણ દરમિયાન...
alziemer1
 
 
danik bhaskar

આઇફોનનું સ્લિમ આવ્યું, સ્માર્ટ વર્જનFriday, June 11, 2010 00:11 [IST]

ગૂગલ અને અન્ય કંપનીઓના સ્માર્ટફોનથી જોરદાર મુકાબલાનો સામનો કરી રહેલા એપલે જવાબમાં આઇફોન-૪ રજુ કર્યું છે. એપલનો દાવો છે કે, આ આઇફોનની નવી ડિઝાઈન વધુ સ્લિમ અને ઝડપી છે. સોમવારે અહીં એપલની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સમાં ૯.૩ મિલીમીટરની જાડાઇના આઇફોન-૪ને રજુ કરતા કંપનીના સીઇઓ સ્ટિવ જોબ્સે જણાવ્યું કે, ‘મને આશા છે કે, તમે આને એટલું જ પસંદ કરશો, જેટલું અમે પસંદ કરીએ છીએ.’...
I-phone411
 
 
danik bhaskar

વર્લ્ડ કપને માણવા માટેના ઇ-ઠેકાણાંThursday, June 10, 2010 17:49 [IST]

દક્ષિણ આફ્રિકામાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપની ઝીણાંમાં ઝીણી વિગતોથી અપડેટ રહેવા માગતા હો તો કેટલીક ટિપ્સ આ રહી. સૌથી પહેલાં તો ગૂગલ એલર્ટસમાં ‘સોકર વર્લ્ડ કપ ૨૦૧૦’ ટાઇપના બે-ત્રણ કી-વર્ડસ આપી દો. એટલે વિશ્વના અગ્રણી અખબારો, ચેનલ્સ, બ્લોગ્સ વગેરેમાં જ્યાં પણ આ શબ્દો લખાશે, એ સાથે જ તે આર્ટિકલની લિંક તમને ઇ-મેઇલમાં મળવા માંડશે. ફેડરેશન ઇન્ટરનેશનાલ દ ફૂટબોલ એસોસિએશન એટલે કે ફિફાની...
Knowledge-Bank1
 
 
danik bhaskar

નવી ડિવાઈસ બચાવશે બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓનેThursday, June 10, 2010 00:14 [IST]

થોડા દિવસોમાં જ એક એવી ડિવાઈસ તૈયાર થઈ જશે જે મગજમાં જામેલા લોહીના ગઠ્ઠાને વર્તમાનમાં ઉપયોગમાં લેવાતી દવાઓની સરખામણીએ વધુ ઝડપથી હટાવી દેશે. ભારતીય-કેનેડિયન સંશોધનકર્તા મયંક ગોયલે જણાવ્યું કે નવી ડિવાઈસથી લોહી વહેવાનું જોખમ ઓછું થઈ જાય છે. ગોયલના અનુસાર લોહીના ગઠ્ઠાને દૂર કરવા માટેની દવાઓને બ્રેઈન સ્ટ્રોકના હુમલા બાદ તુરંત આપવાની હોય છે. પરંતુ આ ડિવાઈસ હુમલાના છ કલાક બાદ...
new-device1
 
 
danik bhaskar

વાર્ષિક રૂ.એક હજાર બચાવે છે વિન્ડોઝ-૭Tuesday, June 08, 2010 00:18 [IST]

માઈક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૭ પરના અભ્યાસમાં એક નવી વાત બહાર આવી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝના જૂના ઓએસ,એક્સપી કે વિસ્ટાની સરખામણીએ વધુ ઈકો-ફ્રેન્ડલી છે. વ્યક્તિગત રીતે આપણા પીસીમાં વિન્ડોઝ-૭ લગાવીને તમે દર વર્ષે વીજળીના બિલમાં રૂ.૧ હજારની બચત કરી શકો છો. કોઈ કંપનીના હિસાબે જોઈએ તો જ્યાં એક જગ્યાએ અસંખ્ય પીસી ફીટ કરેલા હોય તો આ આંકડો હજારોમાં પહોંચી શકે છે....
window-71
 
 
danik bhaskar

યાહૂએ ફેસબુકને પોતાની સાથે જોડ્યુંTuesday, June 08, 2010 00:18 [IST]

યાહૂ અને ફેસબુકના યૂઝર્સ હવે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને મિત્રોના અપડેટ્સ શેર કરી શકે છે. યાહૂએ સોમવારે આ જાહેરાત કરી છે. આ સુવિધા યાહૂના યૂઝર્સ તેમના હોમ પેજ પરજ ફેસબુકને એક્સેસ કરવાની સાથે તેના અપડેટ પણ જોઈ શકશે તથા બીજાને મોકલી પણ શકશે. ફેસબુકના ન્યૂઝ ફીડને યાહૂના હોમ પેજ, મેઈલ અને અન્ય યાહૂ સાઈડ્સ-જેવી કે ન્યૂઝ, સ્પોર્ટ્સ, મૂવીઝ અને ફ્લિકર પર શેર કરી શકાશે. બંને સાઈટોના...
facebook-yahoo1
 
 
danik bhaskar

ગૂગલ સર્ચને સ્ટોર કરશે યુરોપTuesday, June 08, 2010 00:18 [IST]

ગૂગલમાં સર્ચ માટે નાખવામાં આવતા કી-વર્ડસને યુરોપના લગભગ તમામ દેશોમાં બે વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાશે. બાળ યૌન ઉત્પીડન રોકવા માટે આ પગલું લેવાયું છે. આવા લોકો સર્ચ એન્જિનમાં બાળ યૌન ઉત્પીડન સાથે જોડાયેલી વસ્તુઓ કે નવા શિકાર શોધતા રહેતા હોય છે. ગૂગલમાં નોંધાયેલા કી-વર્ડ્સના આધારે હવે તેમને શોધી કઢાશે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકાશે. જોકે યુરોપના કેટલાય સાંસદોએ આને...
google1
 
 
danik bhaskar

સાઉન્ડ આઈડી ૫૧૦ બ્લ્યુટૂથ હેડસેટSunday, June 06, 2010 00:19 [IST]

લંડન: સાઉન્ડ આઈડી ૫૧૦ બ્લ્યુટૂથ હેડસેટ ખરાબ સાઉન્ટ કવોલિટી સુધારવા વધારાના ઘોંઘાટને ત્રણ ઘણો સાફ કરી શકે છે. તેની સાઉન્ડ કવોલિટી એકદમ સાફ છે અને તેમાં અવાજ વધારવા માટે ટચ સેન્સર પણ લગાવેલું છે. જો તે ખોવાઈ જાય તો તેની સાથેનો પેરર્ડ મોબાઈલ ફોન તુરંત લોકેશન પણ બતાવી શકે છે. તેની કિંમત ૧૩૦ ડોલર એટલે રૂ. ૬૧૫૦ રાખવામાં આવી છે.
bluetooth1
 
 
danik bhaskar

પ્રજ્ઞાચક્ષુઓ માટે લાભદાયી આઈપેડSunday, June 06, 2010 00:16 [IST]

એપ્પલ કંપનીએ તેમના આઈપેડના નવા વર્ઝનમાં કેટલીક એવી સુવિધાઓ ઉમેરી છે જેના કારણે આ ટેબલેટ કમ્પ્યૂટર પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ ઘણું લાભદાયી નીવડી શકે છે. તેમાં વોઈસ ઓવર સોફ્ટવેર જોડવામાં આવ્યું છે જે સ્ક્રીન પર આવતા શબ્દો બોલે છે. તેનાથી દ્રષ્ટિહીન લોકોને ખબર પડી શકે છે કે તેમણે કરેલું બ્રાઉઝિંગ યોગ્ય છે કે નહીં. આ જ રીતે જો કોઈને ઓછું દેખાતું હોય તો આઈપેડ પર ટેક્સ્ટની સાઈઝ વધારી...
ipad11
 
 
danik bhaskar

કાર્બન ડાયોક્સાઈડથી દોડશે કારFriday, June 04, 2010 00:02 [IST]

લંડન : આપણા પર્યાવરણને સૌથી વધુ પ્રદૂષિત કરી રહેલા કાર્બન ડાયોકસાઈડથી ટૂંક સમયમાં જ મોટાભાગની કારો દોડવા લાગશે. અમેરિકાના વિજ્ઞાનીઓ એવી સિસ્ટમ વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે વાતાવરણના કાર્બન ડાયોકસાઈડને કાર્બન મોનોકસાઈડમાં બદલી નાખશે. આ પ્રક્રિયામાં પાણીને પણ હાઈડ્રોજનમાં બદલી શકાશે. તેના માટે વિજ્ઞાનીઓએ સેરિયમ ઓકસાઈડ નામનું મિશ્રણ તૈયાર કર્યું છે. તેનાથી ભરેલી બે...
car1
 
 
danik bhaskar

યુએસબીથી ચાલશે ૧૮.૫ ઇંચનું મોનિટરFriday, June 04, 2010 00:02 [IST]

સિઓલ : કોરિયાની કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે યુએસબી ડ્રાઈવથી ચાલતું ૧૮.૫ ઈંચનું એલસીડી મોનિટર બનાવ્યું છે. આ અગાઉ યુએસબીથી ચાલતા મોનિટર સાત ઇંચ કરતાં વધુ મોટા બનાવી શકાયા ન હતા. સેમસંગનું આ નવું મોનિટર ફકત ૬ વોટની વીજળીથી ચાલી શકે છે. તેને વીજળીના સોકેટમાં પ્લગ સાથે જોડવાના બદલે યુએસબી કેબલથી કમ્પ્યૂટર સાથે જોડવાનું હોય છે. તેની વિઝિબિલિટી સ્પષ્ટ બનાવવા માટે કંપનીએ...
usb1
 
 
danik bhaskar

કિંડલ હવે વાઈ-ફાઈ સુવિધાની સાથેWednesday, June 02, 2010 00:09 [IST]

ન્યૂયોર્ક : ઈ-રીડર બજારમાં ધૂમ મચાવનારા અમેઝનનું કિંડલ ઈ-રીડર ટૂંક સમયમાં જ થ્રી-જી અને વાઈ-ફાઈ સુવિધાની સાથે બજારમાં રજૂ કરવામાં આવશે. તેની સ્ક્રીન રંગીન નહીં હોય, પરંતુ રિઝોલ્યુશન વધવાથી ટેક્સને જોઈ શકવું વધુ સરળ બનશે. તેને આ વર્ષે ઓગસ્ટમાં રજૂ કરવાની યોજના છે. અમેઝનનો ઇરાદો આઈપેડને ટક્કર આપવાનો છે. આથી કંપનીએ નવા કિંડલ ઈ-રીડરની વિશેષતાઓ અને કિંમત બંને ગુપ્ત રાખી છે.
kindle1
 
 
danik bhaskar

મૂડ બતાવશે બડી રેડિયોMonday, May 31, 2010 00:04 [IST]

મોટી ઊંમરના લોકોને ઊંઘમાંથી જગાડવા માટે ઘણુ ધ્યાન રાખવું પડતું હોય છે. આ કામમાં નવો બડી રેડિયો અન્ય એલાર્મ ઘડિયાળો કરતાં અનોખો છે. તે વૃદ્ધો-વડીલોને જગાડવાની સાથે તેમના મૂડની માહિતી ટ્વિટર અને ફેસબુક પર તેમના સગાસંબંધીઓને મોકલે છે. તેના એક બટનને ધીરેથી દબાવવાની સાથે જ તે પૌત્ર કે પુત્રને જણાવશે કે દાદા અને દાદીને કોઈની મદદની જરૂર છે કે નહીં. તેની કિંમત ૧૪૯ ડોલર છે.
221
 
 
danik bhaskar

સાઈકલથી ચાલતો વોટરપંપMonday, May 31, 2010 00:04 [IST]

બ્રિટનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ સાઈકલથી ચાલતો વોટરપંપ બનાવ્યો છે. આ વિદ્યાર્થીને ગ્વાટેમાલામાં ડિઝટેંશન દરમિયાન ભંગાર ભેગો કરવાનું કામ સોંપાયું હતું. અહીં તેણે એક જુની સાઈકલને જુના વોટરપંપ સાથે જોડી દીધી હતી. સાઈકલના પાછળના પૈડામાં લાગેલો પટ્ટો પંપને ફેરવે છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર આ રીતે બનેલા પંપથી સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સપ્લાય...
Untitled-221
 
 
danik bhaskar

નવા લેખકો માટે એપલનો આઈ-બુકસ્ટોરMonday, May 31, 2010 00:03 [IST]

નવા, ઊભરતા લેખકો માટે સારા સમાચાર છે. હવે તેમણે લખેલા પુસ્તક કે નોવેલને એપલ તેના આઈ-બુકસ્ટોરમાં સ્થાન આપશે. તેના માટે લેખકોએ પોતાના પુસ્તકને ઓએસએક્સ ૧૦.૫ કે તેનાથી સારી ઓપરેટિંગ સિસ્ટમમાં ઇનકોડિઁગ કરીને એપલને મોકલવાનું રહેશે. એક વખત મંજુરી મળ્યા બાદ લેખકોની આ પુસ્તકો દુનિયાભરના લાખો ઈ-રીડરને ઉપલબ્ધ બની જશે. પુસ્તકને એપલની મંજુરી મળવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ દુનિયાની...
Untitled-131
 
 
danik bhaskar

હ્રદયમાં કાણું પડવાનું કારણ શોધાયુંSaturday, May 29, 2010 00:12 [IST]

ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વિજ્ઞાનીઓ હ્રદયમાં કાણું પડવાના તેમજ તે સંબંધિત બીમારીનું કારણ શોધી કાઢ્યું હોવાનો દાવો કર્યો છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આઈએસએલ-૧ ક્રોમોઝોમના એક ભાગના જીન હ્રદયની અસામાન્યતા સાથે જોડાયેલા છે. આ જીન શોધી કાઢયા બાદ હ્રદયની અનેક બીમારીઓનો ઈલાજ શક્ય બનશે. અગાઉ માનવામાં આવતું હતું કે અનેક જીનમાં અસામાન્યતાના કારણે હ્રદયમાં કાણું...
Untitled-31
 
 
danik bhaskar

દાંત સાફ રાખવાથી હ્રદય રોગનું જોખમ ઘટે છેSaturday, May 29, 2010 00:12 [IST]

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે દિવસમાં બે વખત બ્રશ કરવાથી હ્રદય રોગનું જોખમ ઘટી જાય છે. જે લોકો દાંતની સફાઈ પર ધ્યાન આપે છે તેમને હ્રદયની બીમારનું જોખમ ૭૦ ટકા સુધી ઘટી શકે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર એ મુખ્ય સંશોધક પ્રો. રિચર્ડ વોટે જણાવ્યું હતું કે દાંતની સફાઈ અને હ્રદયની બીમારી વચ્ચે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. લગભગ ૧૧ હજાર લોકો પર...
Untitled-121
 
 
danik bhaskar

અમેરિકી મહિલાઓ નસબંધીને પ્રાધાન્ય આપે છેSaturday, May 29, 2010 00:11 [IST]

અમેરિકી મહિલાઓને ગર્ભનિરોધક તરીકે ગોળીઓનું સેવન કરવાનું હજુ પણ પસંદ છે પરંતુ અહીં નસબંધી કરાવનાર મહિલાઓની સંખ્યા અન્ય દેશો કરતાં વધારે છે. વિવિધ દેશોમાં ગર્ભનિરોધકના ઉપાયો અંગે અમેરિકી સરકારના પ્રથમ અહેવાલ અનુસાર અમેરિકામાં ૧૬ ટકા વિવાહિત મહિલા ગર્ભનિરોધક તરીકે ગોળીનો ઉપયોગ કરે છે જ્યારે ચારમાંથી એક મહિલા નસબંધીને પ્રાધાન્ય આપે છે. બ્રિટનમાં ૨૯ ટકા જ્યારે નેધરલેન્ડ...
Untitled-211
 
 
danik bhaskar

સ્ટેમ સેલથી બનાવ્યો રેટિનાFriday, May 28, 2010 00:12 [IST]

અમેરિકાના વિજ્ઞાનીઓએ સ્ટેમ સેલમાંથી રેટિના બનાવીને એક મોટી સફળતા મેળવી છે. આ રેટિનાને કોશિકાઓની ત્રિપરિમાણીય સંરચનાના ઉપયોગથી બનાવ્યો છે. આઠ પડ ધરાવતા આ રેટિનાને ‘રેટિનાઈટિસ પિગમેંટોસા’ જેવી આંખોની બીમારીનો ભોગ બનેલા લોકોને લગાવી શકાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીની આ ટીમે આ અગાઉ કરોડરજ્જુના હાડકાંની ઇજાના ઇલાજ માટે સ્ટેમ સેલ થેરપીની શોધ કરી હતી. સંશોધનકર્તા વિજ્ઞાની...
181
 
 
danik bhaskar

મોબાઈલથી તાળું મારો તમારા રૂમનેThursday, May 27, 2010 00:10 [IST]

દુનિયાની કેટલીક મોટી હોટેલોમાં આગામી જુન મહિનાથી મોબાઈલ ફોનથી તાળું મારવાની સુવિધા આપવામાં આવશે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે હોટેલમાં તમારો કિંમતી સામાન મૂકીને આરામથી ફરવા જઈ શકશો. ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ જુથે જણાવ્યું છે કે તેઓ હાલ આ ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહ્યા છે. તેનો ઉપયોગ કરવા માટે ગ્રાહકે તેના મોબાઈલમાં એક ખાસ સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડશે. ત્યાર બાદ ઇ-મેલ...
1121
 
 
danik bhaskar

વિશ્વનું સૌથી નાનું ટ્રાન્ઝિસ્ટરTuesday, May 25, 2010 00:18 [IST]

વિજ્ઞાનીઓએ વિશ્વનું સૌથી નાનું ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં સફળતા મેળવી છે. તેનો આકાર માત્ર સાત અણુ જેટલો છે. આ ઉપલબ્ધીથી ભવિષ્યમાં સુપરફાસ્ટ કમ્પ્યૂટરનું નિર્માણ કાર્ય ઝડપી બની શકે છે. આ સંશોધનથી સુપરફાસ્ટ કમ્પ્યૂટરોનું કદ ઘણું નાનું થઈ શકશે. સંશોધકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આપણી આસપાસના દરેક અણુ દીઠ ઈલેકટ્રોનિક ઉપકરણ હશે એ દિવસો હવે દૂર નથી રહ્યા. આ ટ્રાન્ઝિસ્ટર એક...
24TRANSISTOR1
 
 
danik bhaskar

અમેરિકા જીપીએસને સચોટ બનાવી રહ્યું છેTuesday, May 25, 2010 00:18 [IST]

અમેરિકી સરકાર આઠ અબજ ડોલરના ખર્ચે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે જીપીએસને વધુ સચોટ બનાવી રહી છે. આ કારણે ભવિષ્યમાં જીપીએસની મદદથી લક્ષ્યથી માત્ર બે ફૂટ દૂર સુધી પહોંચી શકાશે. જીપીએસ અપગ્રેડ થયા બાદ કુરિયર કંપનીઓ તેમના શપિમેન્ટનું બહેતર લોકેશન જાણી શકશે. આટલું જ નહીં, ભવિષ્યમાં ખોવાયેલો શ્વાન પણ ઉપગ્રહની મદદથી શોધી શકાશે. જીપીએસની વિશ્વવ્યાપી સેવાઓનું સંચાલન અમેરિકા જ કરી...
 
 
danik bhaskar

હવે માહિતીનો દુરુપયોગ નહીં થઈ શકેTuesday, May 25, 2010 00:17 [IST]

ફાઈબર ઓપ્ટિકસ અને વાયરલેસ ટેકનિકથી મોકલેલી માહિતીનો હવે દુરુપયોગ નહીં થઈ શકે. ન્યૂ સાઉથ વેલ્સના વિજ્ઞાનીઓએ માહિતીનો દુરુપયોગ ટાળવા કવોન્ટમ કોમ્યુનિકેશ પ્રોસેસ નામની ટેકનિક શોધી છે. આ ટેકનિકની મદદથી મોકલાયેલી માહિતી જો કોઈ ખોટી વ્યક્તિના હાથમાં પહોંચી જાય તો પણ તે વાંચી શકાશે નહીં. આ ટેકનિકના સંશોધક રોબર્ટ મેલેનીએ જણાવ્યું હતું કે કોઈ ખોટી વ્યક્તિ માહિતીનો પાસવર્ડ ચોરી...
 
 
danik bhaskar

ખિસ્સામાં સમાઈ જાય તેવું કેમકોર્ડરTuesday, May 25, 2010 00:17 [IST]

જીવનની કેટલીક અનમોલ ક્ષણોને સદાય જીવંત રાખવા માટે કેમકોર્ડરથી શ્રેષ્ઠ અન્ય કોઈ ચીજ નથી. જોકે તેને દરેક જગ્યાએ લઈ જવામાં મુશ્કેલી પડે છે. પરંતુ કોડેકનું પ્લેસ્પોર્ટ કેમકોર્ડર માત્ર ખિસ્સામાં સમાઈ જાય એટલું નાનું છે. પાંચ મેગાપિકસેલ કેમેરા સાથે તેમાં એચડી વીડિયો ક્વોલિટી અને ૧૬:૯ વાઈડસ્ક્રીનની તસવીરો ખેંચી શકાય છે. તેની કિંમત ૧૩૦ પાઉન્ડ રાખવામાં આવી છે.
 
 
danik bhaskar

રિચાર્જ વિના ઇલેક્ટ્રિક કાર ૧૦૦૦ કિ.મી. દોડીTuesday, May 25, 2010 00:15 [IST]

જાપાનની કલબે ગત વર્ષે સ્થાપેલો પોતાનો જ વિશ્વવિક્રમ તોડ્યો ટોકયોના એક નાગરિક જુથે જણાવ્યું હતું કે તેણે ઇલેક્ટ્રિક કારને રિચાર્જ વિના ૧૦૦૩. ૧૮૪ કિ.મી. દોડાવવામાં સફળતા મેળવી છે અને ગત વર્ષે તેણે જ સ્થાપેલો વિશ્વવિક્રમ તોડ્યો છે. જાપાન ઇલેક્ટ્રિક વ્હીકલ કલબે જણાવ્યું છે કે ગઈકાલે શિમોત્સુમામાં ઓટો રેસિંગ ડ્રાઇવિંગ કોર્સમાં કરાયેલા આ પ્રવાસને વિશ્વના સૌથી લાંબા પ્રવાસ...
241
 
 
danik bhaskar

બાઇક કાર બની જશેSunday, May 23, 2010 00:17 [IST]

બે ઇલેક્ટ્રિક બાઇકને જોડીને સ્પોર્ટસ કારનું સ્વરૂપ આપવાનું કામ અમદાવાદના વિદ્યાર્થી રમેશ ગૌંડે કરી બતાવ્યું છે. એનઆઇડીના વિદ્યાર્થી રમેશે રેનો ડિઝાઈન ઇન્ડિયાની સ્પોન્સરશપિ મેળવીને આ કોન્સ્પેટ સ્પોર્ટસ કારની ડિઝાઈન તૈયાર કરી છે. રમેશે જણાવ્યું કે વિવિધ ભારતીય બજારોમાં એક પર એક ફ્રીની સ્કીમે તેમને લલચાવ્યા. તેમણે પહેલાં એક એવી બાઇક તૈયાર કરી કે જે વીજળીથી ચાલતી હોય...
bike-became-car1
 
 
danik bhaskar

હવે લેસર કિરણો કેમિકલ હુમલાની અસર નષ્ટ કરશેSunday, May 23, 2010 04:27 [IST]

અમેરિકાની ઈડાહો નેશનલ લેબ (આઈએન-એલ)ના વિજ્ઞાનીઓએ અલ્ટ્રાવાયોલેટ વેવલેન્થ ધરાવતા લેસર કિરણોની મદદથી કેમિકલ હુમલા બાદ થતી રાસાયણિક અસરોનો નાશ કરી શકે તેવી ટેકનોલોજી વિકસાવી છે.



વિવિધ ક્ષેત્રે લેસર કિરણોના વધતા ચલણ બાદ હવે ત્રાસવાદીઓ દ્વારા થતા કેમિકલ હુમલા સામે લડવા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. અમેરિકાના આંતરિક સુરક્ષા વિભાગના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની આર્થિક...

lessor11
 
 
danik bhaskar

આ કારણે ફાટે છે મોબાઈલની બેટરીThursday, May 20, 2010 00:13 [IST]

બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ અંતે એ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે કે મોબાઈલ, લેપટોપ વગેરેમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ આયન બેટરી અચાનક શા માટે ફાટી જાય છે. આ વિજ્ઞાનીઓએ જણાવ્યું કે બેટરીમાં ડેન્ડ્રાઈટ નામનું એક મેટલ ફાઈબર આપમેળે ઊગી નીકળે છે. જેના પરિણામે બેટરી જરૂર કરતાં વધુ ગરમ થઈ જાય છે. પરીક્ષણોમાં જોવા મળ્યું કે મોબાઈલ અને લેપટોપની બેટરીઓને જલદીથી ચાર્જ થવા...
 
 
danik bhaskar

હોટમેઈલની કાયાપલટ કરશે માઈક્રોસોફ્ટThursday, May 20, 2010 00:13 [IST]

માઈક્રોસોફ્ટ કોર્પોરેશન આગામી જુલાઈમાં પોતાની ઈ-મેલ સર્વિસ હોટમેઈલની કાયાપલટ કરશે. કંપની આ રીતે પોતાના હરીફ યાહૂ અને જી-મેલની સેવા કરતાં વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માંગે છે. બદલાઈ ગયેલી સાઈટમાં ફોટા અને વીડિયો થંબનેઈલ પર જોઈ શકાશે. સાઈટના નવા ઇનસર્ટ બારમાં યૂઝર્સને ૧૦ જીબી સુધી ફોટો અપલોડ કરવાની સુવિધા મળશે. સોશિયલ નેટવર્કિંગની સાથે જ આવનારા સંદેશાને આપમેળે જ જુદા-જુદા...
 
 
danik bhaskar

પીસીને બનાવો ઇકોફ્રેન્ડલીThursday, May 20, 2010 00:13 [IST]

વ્યો સોનિકનું વીઓટી ૧૨૫ પીસી મિની તમને ઇકો-ફ્રેન્ડલી કમ્પ્યૂટિંગની સુવિધા આપે છે. ખાસ વાત એ છે કે પીસી મિનિનું સીપીયુ ટાવરના આકારમાં સામાન્ય કમ્પ્યૂટરો કરતાં એક ચતુર્થાશ નાનું છે. ફક્ત ૫૦૦ ગ્રામ વજનના સીપીયુને તમે હથેળીમાં મૂકી શકો છો. પરંપરાગત પીસી કરતાં ૯૦ ટકા ઓછી ઊર્જાનો ઉપયોગ કરતા પીસી મિનિમાં એ તમામ વિશેષતાઓ છે જે તમારા ડેસ્કટોપ કમ્પ્યૂટરમાં હોય છે. તેની કિંમત ૫૦૦ ડોલર...
151
 
 
danik bhaskar

નપુંસકતાને દૂર કરશે ઇનહેલરWednesday, May 19, 2010 02:37 [IST]

નપુંસકતાનો સામનો કરી રહેલા લોકો માટે વિજ્ઞાનીઓએ એક ઇનહેલર તૈયાર કર્યું છે. જે મગજના રાસાયણિક સંવેદકોને ઉત્તેજિત કરનારી શક્તિશાળી દવાઓ એપોમોર્ફિનથી બનેલી છે.



જોકે, નપુંસકતા દૂર કરવા માટે વિયાગ્રા જેવી અસંખ્ય દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ લગભગ ૩૦ ટકા પુરુષોને તેનાથી કોઈ ફાયદો થયો નથી. આવા લોકો માટે આ ઇનહેલર વધુ મદદગાર પુરવાર થશે.



એપોમોર્ફિન પાર્કિનસની બીમારીના...

1811
 
 
danik bhaskar

ગેસ લીક થતાં મળશે એસએમએસ એલર્ટTuesday, May 18, 2010 01:19 [IST]

રસોડામાં કૂકિંગ ગેસ લીક થતો અટકાવવા માટે ઓરિસ્સાના કેટલાક ટેકનિશિયનો, એન્જિનિયરોએ એસએમએસ દ્વારા ચેતવણીની એક પદ્ધતિ વિકસાવી છે. અહીંની કંપની રોબોટિક વેયર્સે આ ઉપકરણમાં ગેસ લીક થતાં જ સિલેન્ડરને બંધ કરી દેવાની વ્યવસ્થા કરી છે. ત્યાર બાદ સિસ્ટમ અગાઉથી ફીડ કરવામાં આવેલા મોબાઈલ નંબર પર જાતે જ એલર્ટ જારી કરે છે. તેનાથી દુર્ઘટનાની આશંકા ઘટી જાય છે, સાથે જ એટલો સમય મળી જાય છે કે રાહત...
sms1
 
 
danik bhaskar

રોબોટે કરાવ્યા લગ્નTuesday, May 18, 2010 00:15 [IST]

લગ્ન માટે હવે જો કોઈ પંડિત ના મળે તો ચિંતા કરવા જેવું નથી. હવે રોબોટ પણ લગ્ન કરાવવા લાગ્યા છે. જાપાનમાં એક રોબોટ આઈફયેરીએ રવિવારે એક યુગલને પરિણયસૂત્રમાં બાંધ્યું છે. માથામાં ફુલોનો ગુચ્છો લપેટેલા ચાર પગવાળા આ રોબોટને થોડા અંતરેથી એક વ્યક્તિ કમ્પ્યૂટરથી સંચાલિત કરી રહ્યો હતો. રોબોટિક્સના ક્ષેત્રમાં અગ્રેસર જાપાનમાં રોબોટને દૈનિક કાર્યોમાં મદદરૂપ થઈ શકે તેવા સમર્થ બનાવાઈ...
17ROBOT1
 
 
danik bhaskar

ઊર્જાના ખર્ચને નિયંત્રિત કરશે બારીઓTuesday, May 18, 2010 00:14 [IST]

ઉનાળાના દિવસોમાં ઘરની બારીને તીવ્ર તડકાથી બચાવવામાં આવે તો ઊર્જાનો વપરાશ ઓછો થઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ અહીંની એક કંપનીએ એક એવી બારી બનાવી છે જે સૂર્યના તડકા અને ઘરના તાપમાનના હિસાબે રંગ બદલશે. ઉદાહરણ તરીકે ઉનાળાના દિવસોમાં બારીના ટિંટેડ કાચનો રંગ ઘાટો થઈ જશે. આ જ રીતે શિયાળાની ઋતુમાં તેનો રંગ લાઈટ થઈ જશે, જેથી ઘર ગરમ રહે. બારી માટેની આ ટેકનિકના સંશોધનકર્તા એલેક્સ...
 
 
danik bhaskar

લાઇટવાળી સુરક્ષિત છત્રીTuesday, May 18, 2010 00:14 [IST]

ધોધમાર વરસાદમાં માથે છત્રી લગાવીને રોડ પર ચાલતી વ્યક્તિના દુર્ઘટનાનો ભોગ બનવાની આશંકા રહે છે. માર્ગ પર બંને તરફથી પસાર થઈ રહેલા વાહનોને મોટાભાગે છત્રી અને વ્યક્તિ દેખાતી નથી. પરંતુ લાઈટેડ સેફ્ટી અંબ્રેલામાં ફિટ કરવામાં આવેલો છ વોલ્ટનો બલ્બ છત્રીના ઉપરના ભાગે ફિટ કરેલા રિફ્લેકટરને પ્રજ્વલિત કરશે. તેનાથી છત્રી દૂરથી દેખાશે. લગભગ રૂ.૧૩૫૬ના કિંમતની આ છત્રી પવનની તેજ ગતિમાં...
17UMBRELLA1
 
 
danik bhaskar

દરેક ડિવાઇસ માટે ફિટ સોલર ચાર્જરSunday, May 16, 2010 00:05 [IST]

ચીનનાં બજારોમાં આજકાલ એક નવા સોલર ચાર્જરની ધૂમ છે. ૨૦ હજાર એમએએચની શક્તિશાળી બેટરીવાળું આ ચાર્જર કોઇ પણ પોટેંબલ ડિવાઇસને ચાર્જ કરી શકે છે. તેના માટે સોલર ચાર્જરની સાથે ૨૭ વિવિધ પ્રકારના એડેપ્ટર ટિપ્સ પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી લેપટોપ, ડિજિટલ કેમેરા, કેમકોર્ડર, પોર્ટેબલ ડીવીડી અને વીડિયો ગેમ પ્લેયર જેવાં ઉપકરણોની સાથે સરળતાથી જોડી શકાશે. આની બેટરી સોલર ઊર્જાથી ચાર્જ થાય...
Solar-Charger1
 
 
danik bhaskar

બહેરાશનો ઇલાજ હાથવેતમાંSaturday, May 15, 2010 02:08 [IST]

જે મનુષ્યને કોઇ અંગમાં કુદરતી કે કૃત્રિમ ખામી આવી હોય તેને જ એ અંગની સાચી કદર અને કિંમત સમજાય. વિશ્વમાં લાખો લોકો બહેરાશનો યેનકેન પ્રકારે ભોગબન્યા છે. તેમના આ દર્દનો કાયમી ઇલાજ શોધી લીધો હોવાનો દાવો લંડનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. નજીકના ભવિષ્યમાં જ સાંભળી શકવાની ખામી ધરાવતા લોકો સાંભળી શકશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય મેડિસિન ટીમે હેર સેલ્સ રિક્રિએટ કર્યા છે, જે...
171
 
 
danik bhaskar

આકાશમાં ઉડશે બોઈંગ કંપનીનો નવો જાસૂસThursday, May 13, 2010 00:09 [IST]

દેખાવમાં તે ભલે યુદ્ધ વિમાન દેખાતું હોય, પરંતુ હકીકતમાં તે માનવરહિત જાસૂસી વિમાન છે. બોઇંગ કંપનીના નવા ફેન્ટમ રે વિમાનમાં હવાઈ જાસૂસીની તમામ વિશેષતાઓ છે. ૪૦ હજાર ફૂટની ઊંચાઈ પર ૬૧૪ માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડવાની ક્ષમતા અને રડારની પકડમાં પણ ન આવે તેવા આ વિમાનને મિસાઈલથી પણ ભેદી શકાતું નથી. તેનું કારણ એ છે કે વિમાનનું એન્જિન તેના અંદરના ભાગમાં મૂકવામાં આવ્યું છે, જેનાથી મિસાઈલને...
Untitled-421
 
 
danik bhaskar

પોતાનું વજન બતાવશે સુટકેસThursday, May 13, 2010 00:09 [IST]

એરપોર્ટ પર હવે તમારે તમારા સામાનનું વજન કરાવવાની ચિંતા કરવી નહીં પડે. એક એવી સુટકેસ બનાવાઈ છે, જેમાં ફીટ કરવામાં આવેલી એલસીડી પેનલ સામાનનું વજન પાઉન્ડ કે કિલોગ્રામમાં બતાવે છે. તેમાં સામાન મૂકવા માટે અંદર-બહાર ત્રણ-ત્રણ ભાગ બનેલા છે. વ્હીલ અને પુલઆઉટ ટ્રોલી સાથેની આ બેગની કિંમત ૧૦૫ ડોલર છે.
141
 
 
danik bhaskar

ના કિટલી, ના મગ, આ છે કગThursday, May 13, 2010 00:08 [IST]

શિયાળો હોય કે ઉનાળો, કોઈ એ નહીં ઇચ્છે કે તેના કપની ચા કે કોફી હંમેશાં ગરમ રહે. ડબલિનની નેશનલ કોલેજ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇનનના બે વિદ્યાર્થીઓએ એક એવો મગ બનાવ્યો છે, જે માત્ર ૯૦ સેકન્ડમાં પોતાની જાતે જ ચા-કોફી તૈયાર કરી નાખે છે. મુસાફરી માટે આ મગ અત્યંત ઉપયોગી છે. તેને ‘કગ’ નામ આપવામાં આવ્યું છે. હકીકતમાં આ મગ બે ટુકડામાં બનેલો છે. ઉપરના કપમાં પાણી નાખીને તેને એક હીટિંગ એલિમેન્ટ સાથે...
231
 
 
danik bhaskar

ટ્વિટર પર અંધાધૂંધી, ફોલોઅર્સની સંખ્યા ઝીરોTuesday, May 11, 2010 12:45 [IST]

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સોમવારે મોડી રાત્રે અચાનક તમામ યુઝર્સના ફોલોઅર્સની સંખ્યા ઝીરો થઇ ગઇ હતી. જો કે ટ્વિટરે દાવો કર્યો હતો વાઇરસની સમસ્યાથી છૂટકારો મેળવવા ફોલોઅર્સની સંખ્યા ઝીરો કરી દેવામાં આવી હતી.



ટ્વિટરે જણાવ્યું હતું કે તેની સાઇટ પર વાઇરસનો હુમલો થયો હતો, જે યુઝરને જબરદસ્તીથી ફોલોઅર બનાવી રહ્યો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઝીરો ફોલોઅર અને ઝીરો...

twitter11
 
 
danik bhaskar

વિશ્વની સૌથી લકઝરી આર્મ્ડ કારTuesday, May 11, 2010 01:04 [IST]

સામાન્યપણે સુરક્ષાની વાત હોય તો હમર કાર પર વિશ્વાસ મૂકવામાં આવે છે પરંતુ નાઈટ ૧૫ લીમો કાર હમરથી પણ સારી સાબિત થઈ છે. આ ગાડી ૨૦ ફૂટ લાંબી છે. તે હમર કરતાં ત્રણ ફૂટ લાંબી અને એક ફૂટ પહોળી છે. આ ગાડીને વિશ્વની સૌથી લકઝરી આર્મ્ડ કાર ગણવામાં આવે છે અને તેમની કિંમત ૩,૨૩,૦૦૦ પાઉન્ડ(રૂ. ૨.૧૭ કરોડ) છે. જોકે તેને સંપૂર્ણ અપગ્રેડ કરવામાં આવે તો કિંમત ૬,૬૦,૦૦૦(રૂ. ૪.૪૪ કરોડ) પાઉન્ડ થઈ જાય છે.
51
 
 
danik bhaskar

એચડી ટીવી સાથે જોડાશે કી-બોર્ડMonday, June 21, 2010 18:08 [IST]

કમ્પ્યૂટર હાર્ડવેર નિર્માતા કંપની આસુસે એક નવું કી-બોર્ડ રજૂ કર્યું છે. તેને ટેલિવઝિન પ્રોજેક્ટર સાથે પણ જોડી શકાય છે. આ કી-બોર્ડ પીસીમાં એટમ એન-૨૭૦ પ્રોસેસર અને એક જીબી મેમરી છે. તેના જમણા ખૂણામાં એક મલ્ટિ ટચ પેનલ છે, જે ઓનસ્ક્રીન ડિસ્પલે કન્ટ્રોલ કરે છે.



ઉદાહરણ તરીકે જો તમે મીડિયા પ્લેયર ચલાવવા માંગો છો તો તે તમારા મનપસંદ ગીતનું લિસ્ટ બતાવશે, જેને સ્પર્શ કરીને તમે ગીત...

2211
 
 
danik bhaskar

તમારા ઇન્ટરનેટ કનેકશનની સ્પીડ ખરેખર કેટલી છે?Saturday, May 8, 2010 13:24 [IST]

તમારું કમ્પ્યૂટર ગમે તેટલું લેટેસ્ટ હોય, પરંતુ ઇન્ટરનેટ કનેકશન સ્લો હોય, તો બધી જ મજા બગડી જાય. ભલભલા હાઇસ્પીડ, હાઇ બેન્ડવિડ્થ ઇન્ટરનેટ કનેકશનમાં પણ ડેટા ટ્રાન્સફર સ્પીડનાં અને કનેક્ટિવિટીના લોચા ભારતીય ઇન્ટરનેટ યુઝર્સના જીવનનો એક ભાગ બની ગયા છે.



ઇન્ટરનેટ પ્રોવાઇડર દ્વારા કરાતાં દાવાની સામે ખરેખરી સ્પીડ ચકાસવી પણ જરૂરી બને છે. તમારા નેટ કનેકશનની સ્પીડ માપવા માટે એક...

Knowledge-Bank11
 
 
danik bhaskar

ટ્વિટરની ટાઇમ ટ્રાવેલ, ગૂગલને સંગ!Friday, May 07, 2010 12:55 [IST]

ટ્વિટરની પ્રચંડ લોકપ્રિયતા જોઇને ગૂગલે તેનું મહત્વ પારખી લીધું છે. વેબ નિષ્ણાતો એવું માની રહ્યાં છે કે ૨૦૦૬થી શરૂ થયેલા ટ્વિટર પર આપણા સમયની ઝીણામાં ઝીણી બાબતનો તોસ્તાન દસ્તાવેજ સર્જાઇ રહ્યો છે. પરંતુ દસ્તાવેજનું મહત્વ તો જ સરે કે એને કોઇ કાળખંડ પછી સરળતાથી એકસેસ કરી શકાય. હવે ટ્વિટરની સર્ચ સગવડ અત્યંત કંગાળ. એમાં અમુક મહિના પહેલાં સુધીની જ ટ્વિટ્સ સર્ચ કરી શકાય છે. હવે...
Knowledge-Bank1
 
 
danik bhaskar

વોરનાડોનો ૬૬૦ પંખોThursday, May 6, 2010 01:37 [IST]

ઉનાળાના દિવસોમાં પંખાની હવા રાહત આપનારી હોય છે.



વોરનાડો ૬૬૦ પંખો તમને આ સઝિનમાં વધુ રાહત આપશે. અનોખી ડિઝાઈન ધરાવતો આ પંખો ૧૦૦ ફૂટ સુધી હવા ફેંકી શકે છે. તેમાં ચાર સેટિંગ છે, જેની મદદથી તમે જુદા-જુદા ખૂણા પર ફેરવી શકો છો.



પુશબટન કન્ટ્રોલની સાથે આવતા આ પંખાની કિંમત ફક્ત ૯૦ ડોલર છે.



1611
 
 
danik bhaskar

સ્માર્ટફોનમાં પણ ફિટ થશે ઇન્ટેલેની ચિપThursday, May 6, 2010 01:39 [IST]

કમ્પ્યૂટર ચિપ બનાવતી કંપની ઇન્ટેલે કોર્પોરેશને પ્રથમ વખત સ્માર્ટફોન માટે એટમ ચિપ ‘આવા’ રજુ કરી છે. કંપનીએ અત્યાર સુધી નેટબુક માટે આવી ચિપ બનાવતી હતી.



નવી ચિપ ઝેડ ૬ પ્રોસેસરથી સજ્જ છે. તેનાથી વીડિયો અને ઓડિયોની સાથે ગ્રાફિક્સવાળા એપ્લિકેશનને સ્ટ્રીમલાઈન કરવું વધુ સરળ બની જશે. અલ્ટ્રા મોબિલિટી ગ્રૂપના ડાયરેક્ટર પંકજ કેડિયાએ જણાવ્યું કે આ નવી ચિપની સૌથી મોટી વિશેષતા...

Untitled-53111
 
 
danik bhaskar

રિમોટ કંટ્રોલ વિશેWednesday, May 05, 2010 16:33 [IST]

ઝેનિથ રેડિયો કોર્પોરેશને સન ૧૯૫૦માં ટીવી રિસીવર સાથે વાયરથી જોડાયેલું રિમોટ કંટ્રોલ વિકસાવ્યું હતું. પરંતુ દૂરથી નિયમન કરતા આ સાધનનું સૌથી પહેલું નિદર્શન નિકોલા તેસ્લાએ વર્ષ ૧૮૯૮માં કર્યું હતું. ત્યારે મુખ્ય ઉપકરણ સાથે આ રિમોટ કોઈ પણ પ્રકારના તારથી જોડાયેલું ન હતું. એ વખતે તેસ્લાએ ચાલતી બોટનું નિયંત્રણ રિમોટ દ્વારા કર્યું હતું. જ્યારે ૧૯૩૨ની સાલમાં રિમોટથી વિમાન ઊડ્યું...
KALASH_REMOTE1
 
 
danik bhaskar

ગેમ્સ નહીં, રમકડાંનો ખજાનો !Wednesday, May 05, 2010 16:21 [IST]

અહીં કોઈ મશીનગનની ધણધણાટી નથી, અહીં કોઈનો શિકાર કરવાનો નથી કે કોઈથી બચવાનું નથી, કોઈ વિલન નથી, કોઈ ટાર્ગેટ નથી, અહીં તો જીતવાનું કે નંબર વન પણ બનવાનું નથી! વેકેશનમાં ટાબરિયાંઓને એમનો ખજાનો ખોલીને રમતાં જોવામાં જે આનંદ છે એવો આનંદ તો કદાચ ટાબરિયાંને પોતાને, રમત રમવામાં પણ નહીં આવતો હોય! ઘણું ખરું તો મમ્મીએ કબાટનું એક આખું ખાનું ભરી આપ્યું હોય અથવા ટબ કે ખોખું ફાળવ્યું હોય અને એમાં...
KALASH_cyber-1
 
 
danik bhaskar

ગૂગલમેલ નહીં, હવે ફક્ત જીમેલTuesday, May 4, 2010 19:45 [IST]

ગૂગલે બ્રિટનમાં પોતાની મેલ સેવા ગૂગલમેલ (@googlemail.com.)ને જીમેલ (@gmail.com)માં ભેળવી દેવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું કહેવું છે કે આનાથી તેને દરરોજ છ કરોડ કીસ્ટ્રોકની બચત થશે.



ઉલ્લેખનીય છે કે ગૂગલ પોતાની નિ:શૂલ્ક મેલ સેવા બ્રિટનમાં ગૂગલમેલના નામથી ઉપલબ્ધ કરાવે છે. જ્યારે બાકીના દેશોમાં આ સેવા જીમેલના નામથી છે.



ગૂગલના સોફ્ટવેર એન્જીનીયર ગ્રેગ બુલોકે પોતાના બ્લોગમાં જણાવ્યું...

gmail11
 
 
danik bhaskar

ગૂગલ સર્ચ હવે વચ્યુઅલ ડી બોર્ડથીSunday, May 02, 2010 00:22 [IST]

ગૂગલ પર પોતાની ભાષામાં સર્ચ કરવું હવે વધુ સરળ બની ગયું છે. ખાસ કરીને જયારે તમારા કમ્પ્યૂટરના કી-બોર્ડ પર એ જ ભાષામાં લખવું શક્ય બને ત્યારે સરળતા રહે છે. ઉદાહરણરૂપે જો તમારે ગૂગલ સર્ચ એન્જિન પર હિન્દીમાં કોઈ શબ્દ ટાઈપ કરવો હોય તો અલગથી કોઈ સોફ્ટવેર ઈન્સ્ટોલ નહીં કરવું પડે. ગૂગલે સર્ચ બોકસની બાજુમાં વચ્યુઅલ કી-બોર્ડનો વિકલ્પ મૂક્યો છે. આ માટે યૂઝરે લેંગ્વેજ ટુલમાં જઈ હિન્દી...
google1
 
 
danik bhaskar

રોબોટે કર્યું હૃદયનું ઓપરેશનFriday, April 30, 2010 00:21 [IST]

બ્રિટનના ડોકટરોએ દુનિયામાં પ્રથમ વખત રોબોટની મદદથી હ્રદયની સર્જરી કરી છે. કેનેથ ક્રોકર(૭૦)ના હ્રદયના ધબકારા અનિયમિત હતા. લિસ્ટરશાયરની ગ્લેનફિલ્ડ હોસ્પિટલના ડોકટરોએ ત્રણ ફૂટના રોબોટિક આર્મની મદદથી એક પાતળી સર્જિકલ ટ્યૂબ ક્રોકરની ધમનીઓમાં દાખલ કરી હતી. બાજુના રૂમમાં બેસેલા સર્જનોએ રિમોટ કન્ટ્રોલની મદદથી આ સર્જરી કરી હતી. પંરપરાગત રીતે આવા ઓપરેશનોમાં સર્જનો હાથથી કામ લેતા...
ROBOT1
 
 
danik bhaskar

ગુજરાતના કિનારે ભારતની સાર્ક !Thursday, April 29, 2010 19:34 [IST]

ગુજરાતના કિનારા પર વિશિષ્ટ પ્રકારની સાર્ક માછલી મળી આવી છે. ભારતના દરિયાઇ જીવ વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે સાર્કની આ પ્રજાતિ અજોડ છે. ટાટા જૂથ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આદરવામાં આવેલા અભિયાન હેઠળ દરિયાઇ જીવસૃષ્ટિના નિષ્ણાતોના સંશધોનમાં ગુજરાતના વેરાવળના કિનારે સાર્કની વિશિષ્ટ પ્રજાતિ જોવા મળી છે. જેના લક્ષ્ણો તથા દેખાવ અલગ છે. આથી આ સાર્ક માછલીના...
shark-fish1
 
 
danik bhaskar

ફ્લોપી ડિસ્ક ભૂતકાળ બની જશેThursday, April 29, 2010 00:23 [IST]

એક જમાનામાં ડેટા સ્ટોરેજનો એકમાત્ર ઉપાય ગણાતી ફલોપી ડિસ્ક હવે ઇતિહાસનાં પાનામાં ખોવાઈ જશે. વર્તમાનમાં તેને બનાવી રહેલી એકમાત્ર કંપની સોનીએ પણ આવતા વર્ષથી તેનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. સીડી, યુએસબી અને બ્લૂ-રે ડિસ્ક આવવાથી ફકત જાપાનમાં જ ફલોપી ડિસ્કનું વેચાણ ૧૨ કરોડ જેટલું રહી ગયું છે. આઈબીએમ કોર્પોરેશન દ્વારા ૧૯૭૧માં પ્રથમ વખત રજૂ કરાયેલી ફલોપી ડિસ્કમાં ફક્ત ૨...
floppy11
 
 
danik bhaskar

ટોકિંગ પીડોમીટરThursday, April 29, 2010 00:07 [IST]

નવી દિલ્હી : સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા બાદ હવે તમે નક્કી કરેલા અંતર બાદ એફએમ રેડિયોનો આનંદ પણ માણી શકો છો. બજારમાં રજૂ કરવામાં આવેલું નવું ટોકિંગ પીડોમીટર તમને દર કિલોમીટરના વોકિંગ પર ખર્ચ થયેલી કેલરીનો હિસાબ આપશે. આ ઉપરાંત એ તમને ચાલવા દરમિયાન લાગેલા સમયની માહિતી પણ આપશે. તેને તમે એક બટન દબાવીને સાંભળી શકો છો. આ પીડોમીટર તમારી દૈનિક ગતિવિધિઓનો પણ હિસાબ રાખે છે. તેની કિંમત ફકત...
talking-pedometer1
 
 
danik bhaskar

વાંચ્યા પછી જાતે જ SMS ભૂંસાઇ જશેWednesday, April 28, 2010 16:23 [IST]

મોબાઇલ સંદેશાઓને લઇને મસુબીત ઝીલી રહેલ કેટલીય જાણીતી હસ્તીઓ માટે એક નવી ટેકનોલોજી રાહત લઇને આવી રહી છે. તેમાં એસએમએસ એક વખત વાંચ્યા પછી જાતે જ ભૂંસાઇ જશે. આ નવી સેવાનું નામ 'સેફ ટેકસ્ટ' રાખવામાં આવ્યું છે. એક સ્થાનિક સમાચાર પત્ર 'ટેલિગ્રાફ'ના મતે ઓગિલ્વી એડવર્ટાઇઝિંગે આ સેવા વિકસિત કરી છે. કંપનીનું કહેવું છે કે એક દિવસ દરેક લોકો 'સેફ ટેકસ્ટ'ની સુવિધા લેશે. કંપનીએ પોતાની સેવાની...
SMS-111
 
 
danik bhaskar

ફિટનેસ પર નજર રાખશે મોબાઈલWednesday, April 28, 2010 00:21 [IST]

ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ચિન્મય મનોહરે એવું સોફ્ટવેર બનાવ્યું છે જે આઈફોન કે ટચસ્ક્રીન આઈપોડની મદદથી તમારી ફિટનેસ પર નજર રાખશે. યૂઝરે તેમાં ફકત પોતાનું વજન અને લંબાઈ જ નોંધવાની રહેશે. ત્યાર બાદ સોફ્ટવેર જાતે જ ગણતરી કરી લેશે કે તમારે કેટલું કામ કરવું જોઈએ અને કેટલું ભોજન કરવું જોઈએ. તે એ પણ બતાવશે કે તમારે દરરોજના હિસાબે તમે કેટલી કસરત કરી અને તમારો સ્કોર કેટલો છે. એ પણ...
phon1
 
 
danik bhaskar

ઘડિયાળમાં સમાઈ જશે મોબાઈલTuesday, April 27, 2010 00:15 [IST]

મોબાઈલ રાખવા માટે હવે તમારે ખિસ્સું ફંફોળવાની જરૂર નહીં રહે. તમારી ઘડિયાળ જ મોબાઈલનું કામ કરશે. એમ૮૬૦ વોચ મોબાઈલ ૧.૩ ટચસ્ક્રીન, બ્લૂ ટૂથ,એમપી૩ પ્લેયર, એમપી૪ વીડિયો, ૧.૩એમપી કેમેરો, ૨ જીબી મેમરીની સાથે ઉપલબ્ધ છે. ૧૨૦૦ એમએએચની તેની બેટરી ૩ કલાકનો ટોક ટાઈમ આપે છે. આ ઘડિયાળ યુએસબી કેબલથી ચાર્જ થશે. ૨૦૦ એસએમએસ સુધી સ્ટોર કરતી આ ઘડિયાળની કિંમત રૂ.૧૦,૯૯૦ છે.
MOBILE1
 
 
danik bhaskar

ગેમ રમવાની સાથે ગરીબોની મદદ કરોTuesday, April 27, 2010 00:14 [IST]

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાધ કાર્યક્રમે હાર્વર્ડ યુનિવર્સિટીની મદદથી એક વેબસાઈટ લોન્ચ કરી છે. www.freerice.com નામની આ વેબસાઈટમાં તમે મફત ઓનલાઈન ગેમ રમીને પોતાની શબ્દ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન વધારવાની સાથે જ દુનિયાના વિવિધ દેશોમાં ભૂખમરાનો ભોગ બનેલા લાખો લોકોને મદદ પણ કરી શકો છો. તમારા દરેક સાચા જવાબના બદલે ચોખાના ૧૦ દાણા સ્પોન્સરો ગરીબોને વહેંચશે. તેમાં તમે તમારા મનપસંદ વિષયો સાથે...
game1
 
 
danik bhaskar

ઇન્ટેલિજન્ટ, ક્રિએટિવ કમ્પ્યૂટર્સTuesday, April 27, 2010 00:13 [IST]

અમેરિકાની મિશિગન ટેકનોલોજિકલ યુનિવર્સિટી અને જાપાનના વિજ્ઞાનીઓએ ભેગા મળીને કમ્પ્યૂટરની એક એવી સર્કિટ તૈયાર કરી છે, જે માણસના મગજ જેવું કામ કરે છે. આ સર્કિટ બનાવવામાં ઓર્ગેનિક મોલેક્યુલર લેયરનો ઉપયોગ કરાયો છે. તે કેટલીય જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ છે. તેને ઇવોલ્યુશન સર્કિટ નામ આપવામાં આવ્યું છે. આ સર્કિટ એવી સમસ્યાઓનો પણ ઉકેલ લાવશે જેનું ઓલ્ગેરિધમ કમ્પ્યૂટરો માટે...
Computer1
 
 
danik bhaskar

ડેલનો સ્માર્ટ ફોન એરોSunday, April 25, 2010 00:24 [IST]

કમ્પ્યૂટર બનાવતી અમેરિકી કંપની ડેલ આગામી જૂન મહિનામાં ૬૨૪ મેગાહર્ટ્ઝ પ્રોસેસરથી સજજ ૩.૫ ઈચ ટચસ્ક્રીન સાથે પહેલો સ્માર્ટ ફોન રજૂ કરી રહી છે. તેમાં પાંચ મેગાપિકસેલનો કેમેરા, સોશિયલ નેટવર્કિંગ ઈન્ટિગ્રેશન એ ફલેશ લાઈટ સપોર્ટ પણ હશે. આ એન્ડ્રોઈડ ૧.૫ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. તેની કિંમત હાલ નક્કી કરાઈ નથી પરંતુ આ શ્રેણીના અન્ય સ્માર્ટ ફોનથી તે ઘણો સસ્તો હશે.
phon1
 
 
danik bhaskar

બર્ટોન પેન્ડિયન ફ્યુચરિસ્ટ કન્સેપ્ટ કારSunday, April 25, 2010 00:24 [IST]

બર્ટોન પેન્ડિયન ફ્યુચરિસ્ટ કન્સેપ્ટ કાર ચીનના પાટનગર બેઇજિંગમાં યોજવામાં આવેલા બેઇજિંગ ઓટો ચાઇના ૨૦૧૦ શોમાં પ્રદર્શિત કરવામાં આવેલી ઇટાલીની બર્ટોન પેન્ડિયન ફ્યુચરિસ્ટ કન્સેપ્ટ કારના મુલાકાતીઓ દ્વારા રસપૂર્વક ફોટા પાડવામાં આવ્યા હતા. ચીનના ઝડપથી વધી રહેલા બજારમાં કારનું વેચાણ વધારવાના ઉદ્દેશથી બેઇજિંગ ઓટો શોમાં કારનું અત્યાધુનિક મોડલ રજૂ કરવામાં આવ્યું...
dog1
 
 
danik bhaskar

શેવાળમાંથી બનશે બાયોફ્યૂઅલSunday, April 25, 2010 00:21 [IST]

અમેરિકી વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે માઈક્રો-એલ્ગાને જો પ્રેશર કૂકર જેવા કોઈ પાત્રમાં રાંધવામાં આવે તો ખૂબ ટૂંકા સમયમાં તેમાંથી બાયોફ્યૂઅલ મળી શકે છે. માઈક્રો-એલ્ગા એક પ્રકારની શેવાળ છે. તેમાં પાંદડાં તેમજ મૂળ હોતાં નથી. આ કારણે જ તેનું વિઘટન બાયોફ્યૂઅલના અન્ય સ્ત્રોતોની અપેક્ષાએ ઘણું ઝડપી થાય છે. માઈક્રો-એલ્ગા પર્યાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ ખેંચે છે. ઉપરાંત તેમાંથી...
 
 
danik bhaskar

સાંકડી ગલીઓમાં ચાલી શકશે મેગલેવSunday, April 25, 2010 00:20 [IST]

ક્રિસ હેનલે નામના એન્જિનિયરે શહેરોમાં સતત વધતી ટ્રાફિકજામની સમસ્યાનો સરળ ઉપાય શોધી કાઢ્યો છે. તેણે એક એવી ઉડતી બસ બનાવી છે જે સાંકડી ગલીઓમાં તાર પર મેગ્નેટિક લેવિટેશન ટેકનિકના આધારે ચાલે છે. તેમાં લગાવાયેલ બે ડેનેનુમા ગ્રીપ્સના કારણે બસને ચાલવાના તારો ઊચા-નીચા હોય તો પણ ડબ્બાને સ્થિર રાખે છે અને તેનાથી અંદર બેઠેલા મુસાફરોને રોલર કોસ્ટર જેવો આનંદ મળે છે. હેનલે જણાવ્યું...
 
 
danik bhaskar

7 આકસ્મિક શોધ જે આજે લોકપ્રિય બની ગઇFriday, April 23, 2010 00:11 [IST]

કહેવાય છે કે જરૂરિયાત શોધની જનેતા છે પરંતુ દુનિયામાં કેટલુંક ઉત્પાદન અને ચીજો એવી છે કે જેની શોધ કોઇ જરૂરિયાતના કારણે કરવામાં આવી હોય પરંતુ તેમની શોધ અનાયાસે થઇ ગઇ હતી. ત્યારે ખબર પણ ન હતી કે આ શોધનો ઉપયોગ શું થશે કે ક્યારેય તે શોધ ઉપયોગી સાબિત થશે. સેકરીન સેકરીનની શોધ કંસ્ટેટાઇન ફાલબર્ગે 1879 કરી હતી. ફાલબર્ગ એક રસાયણશાસ્ત્રી હતા. તે એક દિવસ લેબમાં કોલ તારના નવા મિશ્રણ પર પ્રયોગ...
7seach1
 
 
danik bhaskar

સુરજ પર થઈ રહ્યાં છે વિસ્ફોટThursday, April 22, 2010 09:55 [IST]

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનો એક ઉપગ્રહ સૂર્યની કેટલિક અદ્દભૂત તસવીરો લઈને પરત ફર્યું છે. જેમાં સૂર્ય પર થતાં વિસ્ફોટો અને અન્ય ગતિવિધિઓને કેમેરામાં કેદ કરવામાં આવી છે. ફેબ્રુઆરીએ મોકલવામાં આવેલા આ ઉપગ્રહનો ઉદ્દેશ સૂર્ય પર થતી ગતિવિધિઓની બારીકીથી તપાસ કરવાની હતી. વૈજ્ઞાનિકોને આશા છે કે, આ તસવીર તેમને સૌર અંગે ઘણી માહિતી આપી શકશે. આ સોલર ડાયનામિક્સ ઓબઝરવેટરીમાં એવી...
nasa1
 
 
danik bhaskar

માઇક્રોસોફ્ટનું નવું ‘ફિક્સ-ઇટ’ સોફ્ટવેરThursday, April 22, 2010 01:57 [IST]

વેબ સિર્ફંગ કરતા સમયે જો તમારું કમ્પ્યૂટર અચાનક વેબસાઈટ બંધ કરી દે છે કે હેંગ થઈ જાય છે તો તમારે માઈક્રોસોફ્ટના નવા ‘ફિક્સ-ઇટ’ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ. આ સોફ્ટવેર હકીકતમાં તમારા માટે પર્સનલ ટેકનિશિયનનું કામ કરશે. તેને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માઈક્રોસોફ્ટના સપોટર્ પેજીસમાંથી મફત ડાઉનલોડ કર્યા બાદ કમ્પ્યૂટરમાં રન કરવાનું રહે છે. આમ કરવાથી તે તમારા કમ્પ્યૂટરને સંપૂર્ણ રીતે...
microsoft1
 
 
danik bhaskar

‘ક્યૂબ બ્રાઉઝર’ થી ઇન્ટરનેટ તમારા હાથમાંThursday, April 22, 2010 01:53 [IST]

ઇન્ટરનેટ સિર્ફંગ માટે એ જરૂરી નથી કે તમે ડેસ્કટોપ કે લેપટોપની સામે બેસી રહો. એપ્પલના આઈપેડથી પણ એક ડગલું આગળ વધીને જર્મનીના એક ડિઝાઈનરે ‘ક્યૂબ બ્રાઉઝર’ નામનું એક ઉપકરણ બનાવ્યું છે. તેમાં છ સ્ક્રીન છે. ડિજિટલ ટેકનિક અને પરંપરાગત એનાલોગ ફોટો-સેટ ટેકનિકને જોડીને બનાવેલા આ ઉપકરણથી એક સાઈટથી બીજીમાં સર્ફ કરવા માટે તમારે ક્યૂબ ફેરવવાનું રહે છે. એક વેબસાઈટને ખોલીને તમે ક્યૂબને...
internet1
 
 
danik bhaskar

સોલાર પાવર કેમકોર્ડરThursday, April 22, 2010 01:40 [IST]

સોલાર પાવર ગેઝેટ્સની દોડમાં હવે કેમકોર્ડરનો પણ સમાવેશ કરાયો છે. શેનઝેન જેટયો કંપનીનું આ કેમકોર્ડર એચડીટીવી-ટી૯૦૦ ૧૨ મેગાપિકસલના ફોટા ખેંચે છે. તેમાં ૭૨૦ પી વીડિયો, સીએમઓએસ સેન્સર, એચડીએમઆઈ આઉટપુટ અને એસડીએચસી કાર્ડ સ્લોટ પણ છે. તેની કિંમત ફક્ત ૮૮ ડોલર છે.
camcorder1
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case