
ઘણી વાર એવું બને છે કે પ્રથમ નજરે જ કોઈને જોતાંની સાથે લાગે છે, આ વ્યક્તિની જ મને શોધ હતી. વયસ્ક લોકો પણ જો આવા આકર્ષણમાં ખેંચાઈ જતાં હોય તો ટીનેજર્સની શી વિસાત? પરંતુ શું એ ખરેખર પ્રેમ હોય છે કે પછી...
ઈન્ટર કોલેજ ડિબેટની સ્પર્ધામાં સાહિલ અને નીરજાની પ્રથમ વાર મુલાકાત થઈ અને... પ્રથમ નજરે જ બંને એકમેકના પ્રેમમાં પડી ગયાં. દિવસો વીતતા ગયા અને એમના માટે દુનિયા એકદમ રંગીન બની ગઈ....

ઘરની નબળી સ્થિતિને લીધે બાળકોને પૂરતું પોષણ ન મળતાં તેમને હંમેશાં માટે ગુમાવવાનો વારો આવે ત્યારે માનું હૃદય હચમચી જાય અને ભગ્ન હૃદયે આર્થિક રીતે પગભર થવા એ મા કઇ રીતે ઝઝુમે એ જાણીએ...
એક જમાનામાં દીકરીને વહેલી સાસરે વળાવી દેવામાં આવતી. સાસરિયું સારું હોય કે નરસું, જેવું હોય એવું તેને હસતા મુખે તે સ્વીકારી લેતી. ક્યારેક જો આર્થિક સ્થિતિ નબળી હોય તો પણ તે હરફ સુદ્ધાં ન...
મહાકવિ કાલિદાસનો વિરહી યક્ષ, અષાઢના પ્રથમ દિવસે વાદળ દ્વારા પોતાની યક્ષિણીને સંવેદના પહોંચાડવા પ્રવૃત્ત થયો હતો. ઈન્ટરનેટ-ઈમેલના વર્તમાન યુગમાં પણ વાદળ દ્વારા સંદેશો મોકલવાની વાત રોમાંચક લાગે છે, ત્યારે સદીઓ પૂર્વેની કાલિદાસની એ કલ્પનાનું અભિવાદન આપણે કેવા શબ્દોમાં કરીશું?
મોરલા હવે ગળું ખંખેરીને વન-વગડાને ટહુકાઓથી ભરી દેવા સજ્જ છે. ધરતીના પેટાળમાં સંતાઈને બેઠેલા...

મેષ: ૨૧ માર્ચ-૨૦ એપ્રિલ
કાર્ડ - સેવન પેન્ટાકલ્સ
જીવનમાં કંટાળો આવે છે, કારણ કે તમારી ગમતી પ્રવૃત્તિ અને પસંદના વિષયોથી મોં ફેરવી લો છો. કરિયર અને પર્સનલ ક્ષેત્રે ઘણું કામ કરવાનું બાકી છે.
લકી કલર - પીચ,
લકી નંબર - ૧૨
વૃષભ: ૨૧ એપ્રિલ-૨૧ મે
કાર્ડ - થ્રી ઓફ પેન્ટાકલ્સ
બોલવાથી કામ બગડે છે. લોકો નિખાલસતાનો ગેરલાભ ઉઠાવી શકે છે. કામ પૂરતી વાત કરો અને...
![Astrology111[1]11](/2010/06/23/images/Astrology111[1]11_b.jpg)
પાંખ ફેલાવી કારકિર્દીનું આકાશ સર કરવા ગામડેથી કે ટાઉનમાંથી શહેરમાં આવતી યુવતીઓની સંખ્યા વધી છે. પેઈંગગેસ્ટ તરીકે રહેતી આવી યુવતીઓને પાર્ટનર તરીકે મળે છે, નવા સંબંધોની ભેટ. તૂ..તૂ..મૈં..મૈં..., દોસ્તી-દુશ્મની કરતાં-કરતાં રચાય છે લાગણીનું એક નવું પરિઘ...
આજના સમયમાં યુવતીઓ અભ્યાસ અને નોકરી કરવા માટે બીજા શહેરમાં પોતાના ઘરથી દૂર જઇને રહેવા લાગી છે. માત્ર શહેરની જ નહીં,...

‘હમારી દેવરાની’ની જલ્પા એટલે કે અમદાવાદની મનીષા પુરોહિત ગુજરાતી અને હિન્દી સિરિયલોમાં વિવિધ રોલ ભજવવાની સાથે જાતજાતના અવાજ કાઢવામાં પણ નિષ્ણાત છે
અઢી વર્ષના દીકરાને ઘરે સુવડાવી, બાઇના હવાલે કરી માતા શૂટિંગ કરવા જાય. શૂટિંગ દરમિયાન મોબાઇલ દ્વારા સતત દીકરાના સંપર્કમાં રહે અને ઝડપથી શૂટિંગ આટોપી ઘરભેગી થઇ જાય, પરંતુ એક દિવસ એ મોબાઇલ કરે તો સામે છેડેથી બાઇ ફોન ન ઉપાડે...

ભારતમાં ઓછામાં ઓછા ૪,૦૦૦ વર્ષ પહેલાંથી કેરી ઉગાડવામાં આવે છે. ૬૦ ફૂટથી ઊંચા થતાં આંબા ૪થી ૬ વર્ષમાં કેરી આપવા માંડે છે. કેરીમાં આવતું ફિનોલીક કમ્પાઉન્ડ તેને એન્ટિઓક્સિડન્ટ બનાવે છે. કેન્સર સામે પ્રતિકારકરૂપે કામ કરે છે. કેરીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં છે. તે સગભૉ તેમ જ એનિમિક લોકો માટે ઉપયોગી છે. તેમાં આવેલા રેસાના લીધે કબજિયાત જેવા રોગ દૂર થાય છે. તેમાં આવેલું વિટામીન ઇ અને...

ઘણી વાર મહિલાઓને પ્રશ્ન થાય છે કે હું ખોરાકમાં ફળ, ફળનો રસ, સલાડ, પાંદડાવાળા શાકભાજી, કઠોળ, દૂધ, દહીં બધું જ રેગ્યુલર લઉં છું. છતાં મારી ત્વચા પર ખીલ, ડાઘ, રિંકલ્સ કે પિગ્મેન્ટેશન કેમ છે? અથવા ટાલ કેમ પડી છે? અત્યારે વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય અને સૌંદર્ય પર સૌથી વધુ ખરાબ અસર જો થતી હોય, તો તે છે સ્ટ્રેસ અને ટેન્શનની. અત્યારની લાઇફસ્ટાઇલ જ એવી છે કે દરેક પોતપોતાની રીતે સ્ટ્રેસમાં રહે છે....

નાનપણમાં શોખ હોય પણ તેમાં આગળ ન વધી શકાય અને મોટી ઉંમરે નાનપણના શોખને પૂરો કરવાની તક મળે તેનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે? આફ્રિકાના ઇથોપિયામાં જન્મેલા અને હાલમાં ઘ્રાંગધ્રામાં રહેતા ૬૩ વર્ષના ઉર્મિલાબહેન દેપાલાને ભગવાનના વાઘા, તેમના પંખા, મોજડી, માળા વગેરે બનાવવા ખૂબ ગમે છે. નાનાં હતાં ત્યારે તેઓ તેમની માતાને અનેક નવી વસ્તુઓ બનાવતા જોતા અને તેમની માતા ઇથોપિયાના મિનિસ્ટરના...

અમદાવાદના ‘સિટી પબ્લિક ચોઇસ વિનર’ દામિની શાહને ‘ભાસ્કર’ જુથ વતી અભિનંદન
‘દૈનિક ભાસ્કર જુથ’, કલર્સ તથા અર્નસ્ર્ટ એન્ડ યંગ દ્વારા યોજાયેલી ‘ભાસ્કર વુમન ઓફ ધ યર-૨૦૧૦’ સ્પર્ધાના સિટી પબ્લિક ચોઇસ વિનર્સનું પરિણામ જાહેર કરાયું છે. તેમાં અમદાવાદમાં દામિની શાહ પબ્લિકના સહુથી વધુ વોટ મેળવી ‘સિટી પબ્લિક ચોઇસ વિનર’ જાહેર થયાં છે. તેમને સહુથી વધુ મત આપી વિજેતા...

પ્રશ્ન : હું બી.કોમ. પાસ છું અને એક પ્રાઇવેટ કંપનીમાં કેશિયર છું. મારા પતિને દારૂનું વ્યસન છે. એ મારી સાથે જ નોકરી કરે છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનીયર છે. હું નોકરી કરવા ઇચ્છતી નથી, પણ મને તેમના પર ભરોસો નથી. મારો એક દીકરો પણ છે. મને ઓફિસમાં બીજો કોઇ વાંધો નથી, પણ મારી ઓફિસનો પટાવાળો ખૂબ પરેશાન કરે છે. એ મને પસંદ કરે છે, પણ મને એ ગમતું નથી. આ વિશે મારા પતિને કહેવાથી કંઇ ફાયદો નથી કેમ કે એને તો...
![woman-working[1]11](/2010/06/19/images/woman-working[1]11_b.jpg)
રસી એ જે તે રોગનાં નબળા કરેલાં કે મારી નાખેલા જીવાણુઓમાંથી બનાવેલી દવા છે. તે મોઢેથી અથવા ઇન્જેકશન મારફતે આપી શકાય. રસી શરીરના ચોક્કસ રોગો સામે લડવાની શક્તિ વધારે છે. પ્રયોગશાળામાં જે તે રોગના જીવાણુઓને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા નબળા બનાવવામાં આવે છે. આ નબળા જીવાણુઓને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. આનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સતેજ તથા મજબૂત બને છે. તેના કારણે શરીર...

શોર્ટ્સ એ આજની યુવતીઓની પહેલી પસંદગી બની ગઇ છે. કેપ્રી અને ની લેન્થ જીન્સ તો ઘણા વખતથી યુવતીઓ પહેરતી જોવા મળે છે અને વચમાં તો ની લેન્થ લેગિંગ્સ અને હેરમની પણ ખૂબ ફેશન હતી. આ બધાનો વધતાઓછા અંશનો સમન્વય એટલે ની શોર્ટ્સ.
શોર્ટ્સ જીન્સ તો યુવતીઓ પહેરે જ છે. તેઓ મોટા ભાગે બ્રાન્ડેડ કપડાં જ પહેરવાનું વધુ પસંદ કરે છે અને તેમાં પણ ડેનિમ તો ઓલટાઇમ ફેવરિટ રહે છે. ડેનિમના આઉટફિટ મોટા ભાગે...

દહેજ આપવા કે લેવા અંગે પ્રતિબંધ હોવા છતાં એક યા બીજા પ્રકારે સમાજમાં આ દૂષણ દિનપ્રતિદિન વધતું જાય છે.
લગ્ન એક પવિત્ર બંધન છે અને આપણા સમાજમાં આ સંબંધને સંસ્કાર ગણી વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. આ પવિત્ર બંધન અને સંબંધમાં ધીરે ધીરે દહેજ જેવા દૂષણે ઘર કર્યું અને જોતજોતાંમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. આના લીધે ભારતીય સમાજવ્યવસ્થામાં કુટુંબ અને લગ્નજીવન જેવી કુદરતી...

ઇન્ડિયન આઇડોલ-૫માં ગુજરાતનું નામ ચમકાવનારી અને ભવિષ્યમાં સારી ગાયિકા બનવાની ઇચ્છા ધરાવનાર વડોદરાની ભૂમિ ત્રિવેદી આજની યુવા પેઢીની ટેલેન્ટનું પ્રતીક છે.
એક તરફ ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આકાશમાંથી વર્ષા થઇ રહી છે તો બીજી તરફ સોની ટીવી ચેનલ પરથી પ્રસારિત થતાં મ્યુઝિકના રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ-૫’ માં દેશભરના આશાસ્પદ યુવા સ્પર્ધકો સૂરની વર્ષાથી...

ફૂટપાથ પર શાકવાળો શાક વેચવા માટે બૂમો પાડતો હતો. શાકવાળાનો નાનકડો દીકરો જે હજી નવું નવું બોલતાં શીખ્યો હતો, તેની કાલીઘેલી ભાષામાં પિતાની નકલ કરતો હતો. દીકરાની આ હરકત જોઇને શાકવાળો અને તેની પત્ની હસતાં હતાં. ત્યાંથી પસાર થતાં એકે પ્રતિભાવ આપ્યો, ‘કેટલો કમનસીબ છોકરો! બોલતાં શીખ્યો ત્યારથી ફૂટપાથ પર શાક વેચવાની બૂમ પાડે છે. તે જિંદગીમાં કેટલું સુખ પામી શકે?’ બીજી એક વ્યક્તિ...

પતિ મક્કમ હોય તો પત્નીને વાંધો આવતો નથી, પરંતુ પતિ જો ઢીલોપોચો અને એમાંય વ્યસની હોય, તો પત્નીની દશા બેસી જાય છે. આવી સ્થિતિમાં લડે નહીં તો એ સ્ત્રી શાની? જેમાં રીનાનો સમાવેશ કરી શકાય.
રાકેશ અને રીના એકબીજાના પ્રેમમાં પડ્યાં. પરિવારની વિરુદ્ધ જઇને લગ્ન કરી લેતાં પિયરીયાંએ રીનાના નામનું નાહી નાંખ્યું, પણ સાસરિયામાં તેનો સ્વીકાર કર્યો. નાની ઉંમરે લગ્ન થવાથી રીના ગ્રેજ્યુએશન પણ...





પહેલાં સાટિનના કાપડ સાથે નેટ ઉપયોગમાં લેવાતી, પણ હવે કોટન સાથે તેનો ઉપયોગ વધવાથી તે ખૂબ આકર્ષક લાગે છે.
ફેશનનું પુનરાવર્તન થતું રહે છે અને આજકાલ નેટની હેવી બોર્ડરના વર્કવાળી કુર્તીઓની ખૂબ જ ડિમાન્ડ છે. કોઇ પણ કાપડ સાથે નેટનો ઉપયોગ એ ખૂબ જુની ફેશન છે. પહેલાના સમયમાં અને ફિલ્મોમાં નેટવાળા ડ્રેસનો ઉપયોગ થતો, પણ તે સમયે મોટા ભાગે સાટિનના કાપડનો સલવાર અને અસ્તર તરીકે ઉપયોગ વધુ...

પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યકાર અને કલાગુરુ સ્મિતા શાસ્ત્રીના જીવનનું ધ્યેય છે શાસ્ત્રીય નૃત્યમાં શ્રેષ્ઠ દેખાવ કરતી ગુજરાતની છોકરીઓને આગળ આવવા પ્લેટફોર્મ પૂરું પાડવું
‘ગુજરાતમાં હવે ઘણી છોકરીઓ ભરતનાટ્યમ, કુચીપુડી અને કથક જેવાં આપણા શાસ્ત્રીય નૃત્યોમાં રસ લેતી થઇ છે. માતા-પિતા પણ પોતાની દીકરીને હોંશે હોંશે ડાન્સિંગ સ્કૂલમાં મોકલે છે પણ તેમનું લક્ષ્ય માત્ર...

હેવી વર્કવાળી બોર્ડર ભેગી કરી તેને સીવી લઇને તમને ગમતા પર્સના આકારમાં કટિંગ કરી ફરીથી સીવીને સુંદર અને આકર્ષક પર્સ તૈયાર કરી શકો.
નાનપણથી જે કલામાં રસ હોય તેમાં જ આગળ વધવાનું મળે તો પછી કલાના વિકાસને કોઇ અટકાવી શકે નહીં. તેમાં પણ કલાનું ક્ષેત્ર તો એવું છે કે જેમ જેમ કંઇ ને કંઇ બનાવતાં જઇએ તેમ તેમ નવા વિચારો આવતાં જાય. આ જ રીતે પોતાના મનમાં ઉદભવતા નવા વિચારોને વેગ આપતા...

ઘણી વાર સ્ત્રી વિરુદ્ધ ગુનો આચરવામાં આવે છે, પણ અધિકાર અને પુરાવાના અભાવે, તો ક્યારેક અજ્ઞાનના કારણે સ્ત્રી ન્યાય મેળવી શકતી નથી.
ભારતીય ફોજદારી ધારામાં જણાવ્યા મુજબના વ્યક્તિ વિરુદ્ધ આચરી શકાતા બધા જ ગુનાઓ મહિલાઓ વિરુદ્ધ પણ આચરી શકાય છે, પણ અમુક ગુનાઓ તો મહિલા વિરુદ્ધ જ આચરવામાં આવે છે. આવું કેમ? આ માટે એ સમજવું જરૂરી છે કે સ્ત્રીની શારીરિક રચના વિશિષ્ટ પ્રકારની હોવાથી...

થોડા વખત પહેલાં ૧૧મા ધોરણમાં ભણતા ૧૬ વર્ષનાં મનનને લઈ તેના મમ્મી-પપ્પા આવેલા. તેમની ફરિયાદ હતી કે મનનનો સ્વભાવ ચીડિયો છે. નાની નાની વાતમાં તરત ગુસ્સે થઈ જાય છે, પૂરું સાંભળતો નથી અને પહેલાં જ તેનો વિરોધ નોંધાવી દે છે. મમ્મી-પપ્પા તથા મનન ત્રણેયને એકસાથે તથા અલગ અલગ સાંભળ્યા પછી મનનનાં ચીડિયા તથા વિરોધવૃત્તિવાળા સ્વભાવનું કારણ સમજી શકાયું. મનન તેનાં મા-બાપનો એકમાત્ર દીકરો છે....

ત્વચા, વાળ કે ગળાથી ઉપરના ભાગના સૌંદર્ય અને સ્વાસ્થ્ય વધારવા માટે આયુર્વેદમાં ઘણીબધી ચિકિત્સા પદ્ધતિઓ છે. તેમાંની પંચકર્મ ચિકિત્સા એ ઉત્તમ શોધન ચિકિત્સા એટલે કે શરીરની પૂરેપૂરી શુદ્ધિ ચિકિત્સા છે. જે આજકાલ બોડી ક્લિનિંગ ટ્રીટમેન્ટ તરીકે દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય થઇ છે. આ પંચકર્મ ચિકિત્સા એટલે કે પાંચ કર્મો વમન, વિરેચન, બિસ્ત, રક્તમોક્ષણ અને નસ્ય. તેમાંની નસ્ય ચિકિત્સા ત્વચા,...

રોજબરોજના ખોરાકમાં થોડું ધ્યાન રાખવાથી ગરમીમાં એનર્જી લેવલ જળવાઇ રહે છે.
ઉનાળામાં થાક ખૂબ લાગે છે, શરીર જાણે સાથ નથી આપતું, પરંતુ દરેક ઘરના રસોડામાં જ નાની નાની ઔષધિઓ છુપાયેલી છે જે તમને ઉનાળામાં તાકાત આપી શકે છે. ઘણી વાર ખૂબ તાપમાં જવાથી થાક અનુભવાય છે તેમજ માથું દુખે છે અને પથારીમાં જ પડ્યા રહેવાનું મન થાય છે.
જ્યારે ખૂબ જ ગરમી હોય ત્યારે ખૂબ ઠંડા પીણાનો ઉપયોગ કરવો...







સુખી લગ્નજીવનની મોજ માણનારા દંપતીઓ સમાગમ પણ વધુ ને વધુ માણતા હોય છે. સુખપૂર્ણ જાતીય જીવન માણવા કેટલાક સૂચનો અહીં દર્શાવ્યા છે. જો યુગલ એને અમલમાં મૂકે તો લગ્નની શરૂઆત જેટલો જ આનંદ લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠે પણ જોવા મળી શકે છે.
(૧) સેક્સ લાઇફને સાહજિકતાથી લો. તેને જીવનનો સ્વાભાવિક હિસ્સો ગણો. (૨) સફળ જાતીય જીવન માટે જીવનમાં બહુ મોટા ફેરફારો કરવા નથી પડતા. (૩) સેક્સ અંગે...






દૈનિક ભાસ્કર જુથ, કલર્સ તથા અર્નસ્ટ એન્ડ યંગના સહયોગથી આયોજિત ‘ભાસ્કર વુમન ઓફ ધ યર’ સ્પર્ધાને ખૂબ ઉમળકાભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સિટી જયૂરી દ્વારા ચાર કેટેગરીના પ્રથમ વિજેતા નક્કી કરાયા, જેમાં અમદાવાદ ઝોનમાંથી અમી યાજ્ઞિક (વ્યવસાવિક શ્રેષ્ઠતા), નિર્મળા રાવલ (સામાજિક શ્રેષ્ઠતા), રશ્મિ મહેતા (ફેમિલી આઈડોલ) અને દામિની શાહ (સામાજિક-સાંસ્કૃતિક...






એસ્ટ્રોલોજિસ્ટ પતિને મરવાનો અણસાર આવી જતાં તેણે પત્નીને માનસિક રીતે તૈયાર કરી સાથોસાથ આર્થિક રીતે પણ પગભર કરી. સમજદાર પત્ની પણ પતિને ક્યારેય એકલાં ન મૂકતી, પરંતુ ધાર્યું તો ધણીનું જ થાય...
યુવતી લગ્ન કરી સાસરે આવે. સંસારરથનું ચક્ર ફરતાં દીકરીને જન્મ આપી મા બને. દીકરી માંડ બે વર્ષની થઇ હોય ત્યાં પતિને એટેક આવતાં પેરાલિસિસનો ભોગ બને. પરિણામે ઘરની આર્થિક સ્થિતિ કથળવા લાગે અને...




પ્રસંગમાં સજાવટ તો હોય જ છે, પણ પ્રસંગમાં વપરાતી વસ્તુઓને સજાવવા માટે પણ હવે વિવિધ પ્રકારની ડિઝાઈનવાળી બાસ્કેટ તમે જાતે જ બનાવી શકો છો.
કોઇ વ્યક્તિ અમુક ક્ષેત્રમાં આગળ હોય સાથોસાથ તેની અંદર એક અલગ પ્રકારની કલા છુપાયેલી હોય છે. તે ક્યારેક ને ક્યારેક બહાર આવે છે. આ કલા તેનો શોખ હોય છે જેને તે ક્યારેય ભૂલી નથી શકતી. હિનાબહેન મિસ્ત્રી પણ વ્યવસાયે એડવોકેટ છે, પણ તેમને નાનપણથી જ...



સામાન્ય રીતે દરેકને પ્રશ્ન થાય કે વાળ કે સ્કિન બગાડવાનું કારણ શું? ઘણી મહિલાઓનો સવાલ હોય છે કે અમે સારો અને તંદુરસ્ત ખોરાક લઇએ છીએ, સ્કિનની ખૂબ કાળજી રાખીએ છીએ છતાં અમને તકલીફ કેમ? જો કે ત્વચા અને વાળ બગડવાના અનેક કારણો તો હોય છે, પરંતુ કેટલાક રોગો પણ જવાબદાર છે જેનાથી વાળ અને ત્વચાની અનેક સમસ્યાઓ થાય છે. કબજિયાત, એસિડિટી, ટાઇફોઇડ, ટી.બી., માસિકની તકલીફ જેવા રોગ ત્વચા અને વાળને પણ...










જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ‘ભાસ્કર વુમન ઓફ ધ યર’-૨૦૧૦ સ્પર્ધાનો પ્રિલિમિનરી રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે. હવે સમય છે પ્રાથમિક રાઉન્ડમાં વિજેતા બનેલા સ્પર્ધકોના નામ જાહેર કરવાનો. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત એ ત્રણ ઝોનમાં યોજાયેલી આ સ્પર્ધા માટે હજારો એન્ટ્રી મળી હતી. આ એન્ટ્રીઓની ચકાસણી કર્યા બાદ તે પસંદ કરવામાં આવી.
ત્યાર બાદ પ્રત્યેક શહેરમાં ત્રણ સભ્યોની...









![Mothers-Love-by-kolongi[1]1](/2010/05/16/images/Mothers-Love-by-kolongi[1]1_b.jpg)

હેન્ડીક્રાફ્ટના બિઝનેસને ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારત અને તેનાથી આગળ વધી દુનિયાભરમાં ફેલાવી હજારો મહિલાઓને પગભર કરનારાં રંજનબહેન ત્રિવેદી
ગામડાંની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શહેરમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોય. ગામની મહિલાઓને આવવામાં કંઇ તકલીફ ન પડે એ માટે લાવવા-લઇ જવાની વ્યવસ્થા કરેલી હોય. એ સેમિનારમાં શહેરની મોટી હસ્તીઓને ગામડેથી આવનારી...






![marriage003[1]1](/2010/05/10/images/marriage003[1]1_b.jpg)















![man-crying[1]1](/2010/05/02/images/man-crying[1]1_b.jpg)
આજની યુવતીને કંઇક એવી સ્ટાઇલના પોશાક પહેરવા ગમે છે, જેમાં તે પોતે તો સુંદર દેખાય. સાથોસાથ બીજાને પણ એ સ્ટાઇલ અપનાવવાની ઇચ્છા થાય.
‘અરે વાહ! ગાર્ગી, તારી આ કૃર્તી તો ખૂબ સરસ છે! પ્લીટ્સવાળી અને તે પણ ચેક્સમાં? ક્યાંથી લાવી? મારે પણ આવી કુર્તી લાવવી છે.’ ગાર્ગીએ પહેરેલી કુર્તી અને જીન્સ જોઇને એની બહેનપણી દેવજ્ઞાએ પૂછ્યું. ‘આ તો મેં સીવડાવી છે અને એય, આને પ્લીટ્સ નહીં, પિન્ટુક...

Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




